Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કરીના કપૂર કરી શકે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ, વિડિયો શૅર કરી ફેન્સને આપ્યો સંદેશ.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > કરીના કપૂર કરી શકે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ, વિડિયો શૅર કરી ફેન્સને આપ્યો સંદેશ.
Uncategorizedએન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કરીના કપૂર કરી શકે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ, વિડિયો શૅર કરી ફેન્સને આપ્યો સંદેશ.

Palak Thakkar
Last updated: June 22, 2023 11:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
therealkareenakapoor 78711357 104787467609951 520481116157533972 n
SHARE

આજકાલ સોશિયલ મિડિયાનો જમાનો છે,દરેક સ્ટાર્સ પોતાના ફેન્સ સાથે જોડાઇ રહેવા,અને મૂવી પ્રમોશન માટે સોશિયલ મિડિયાનો સહારો લે છે.અને દરેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ઘણી એક્ટિંવ રહે છે.

therealkareenakapoor 71525161 412771406093491 8946327801474284549 n

પરંતુ વાત કરીએ બોલિવૂડની બેબો એટલે કરીના કપૂર સોશિયલ મીડિયાના એક પણ પ્લેટફોર્મ પર નથી. જોકે, તેની તસવીરો તથા વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં કરીના કપૂર ખાન કરીને એક અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

- Advertisement -

therealkareenakapoor 70858142 416973002551440 4641712544067307769 n

કરીના કપૂર ખાનના ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયો શૅર કરીને પોસ્ટ કરવામાં આવ્યું હતું, ટૂંક સમયમાં આવું છું. વીડિયોમાં એક બિલાડી ભાગતી જોવા મળે છે. અકાઉન્ટમાં ડિસપ્લે પિકમાં કોઈનો ફોટો જોવા મળ્યો નથી.

- Advertisement -

https://www.instagram.com/p/B9V4ulcpYl6/?utm_source=ig_web_copy_link

કોઈ પણ જાતની ઓફિશિયલ જાહેરાત વગર જ હજારો યુઝર્સ આ એકાઉન્ટને ફોલો કરવા લાગ્યા છે. આ લખાય છે ત્યાં સુધીમાં આ અકાઉન્ટમાં 63.1 હજાર ફોલોઅર્સ હતાં આ અકાઉન્ટને બ્લૂ ટીક પણ નથી. એટલે કે આ અકાઉન્ટ રિયલમાં કરીનાનું જ છે કે કેમ તે ખ્યાલ નથી.

- Advertisement -

therealkareenakapoor 83076227 2759628504075174 6258383528929631815 n

જોકે, આ અકાઉન્ટને કરીનાના ક્લોઝ ફ્રેન્ડ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા તથા સ્ટાઈલિસ્ટ મોહિત રાય ફોલો કરે છે. આથી જ માનવામાં આવે છે કે આ અકાઉન્ટ કરીનાનું હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કરીના ઘણીવાર કહી ચૂકી છે કે તે પ્રાઈવેટ પર્સન હોવાથી તે સોશિયલ મીડિયામાં આવશે નહીં.

- Advertisement -
- Advertisement -
રેમો ડિસૂઝા વિરુદ્ધ ફ્રોડનો કેસ નોધાયો
જ્યારે ઐશ્વર્યાએ જણાવ્યું કે, તેણી અભિષેક બચ્ચનને પસંદ કરે છે અને તેમની સાથે લગ્ન કરવાનું કારણ જાણો.
આવતીકાલે સુશાંત કેસ મામલે સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો
રિલીઝ પહેલા જ ‘ધુરંધર 2’નો ધમાકો, રણવીર સિંહે એડવાન્સ બુકિંગમાં તોડ્યા ‘પઠાણ’ અને ‘જવાન’ ના રેકોર્ડ!
થિયેટર બાદ હવે OTT પર ધૂમ મચાવશે ‘લવ ઇન્શ્યોરન્સ કંપની’, આ દિવસે 5 ભાષાઓમાં થશે પ્રીમિયર
- Advertisement -
TAGGED:BOLLYWOOD NEWSkareena kapooron Instagram
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1766409436 Dharmishtha 52.jpg.webp
બોલીવુડ

આમિર ખાન નહીં, પરંતુ આ સુપરસ્ટાર હતો ‘ગજની’ માટે બોની કપૂરની પહેલી પસંદ

By Gujju Media
4 Min Read
dharmishtha 1 29.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ગીતને લઈને નોરા ફતેહી નમી! માફી માંગીને લીધો મોટો નિર્ણય – અનાથ બાળકીઓને ભણાવશે

By Gujju Media
4 Min Read
1783597002 Copy of Satya web temp 36.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘ખતરોં કે ખિલાડી 15’ની નવી રિલીઝ ડેટ સામે આવી, જાણો ક્યારે થશે શોનું પ્રીમિયર!

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?