Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હવે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 10 મિનિટમાં બનશે શક્ય, 74 રુપિયાના નજીવા ખર્ચે થશે કોરોનાનો ટેસ્ટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > હવે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 10 મિનિટમાં બનશે શક્ય, 74 રુપિયાના નજીવા ખર્ચે થશે કોરોનાનો ટેસ્ટ
જાણવા જેવુંહેલ્થ

હવે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 10 મિનિટમાં બનશે શક્ય, 74 રુપિયાના નજીવા ખર્ચે થશે કોરોનાનો ટેસ્ટ

Chintan Mistry
Last updated: March 29, 2020 1:10 pm
By Chintan Mistry
1 Min Read
Share
lab corona
SHARE

કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 1000ને પાર પહોંચી ગઈ છે. ત્યારે કોરોના વાયરસના ટેસ્ટિંગને લઈ સમગ્ર દુનિયામાં નવા નવા પ્રયોગ ચાલી રહ્યા છે. અત્યાર સુધી તેની ટેસ્ટ કિટને લઈને ઘણા ઉહાપોહની સ્થિતિ છે.1468898924 slider 3જોકે ભારતની કેટલીક લેબોરેટરીઝને ટેસ્ટ કિટ તૈયાર કરવાની મંજૂરી આપી છે. જોકે વર્તમાન વ્યવસ્થામાં કોરોના પોઝિટિવ કેસની તપાસ કરવામાં આશરે 24 કલાકથી પણ વધુનો સમય લાગી રહ્યો છે. જેના કારણે દર્દીની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા રહેલી છે. ત્યારે એક એવી કિટ તૈયાર કરવાની ટ્રાયલ શરુ કરવામાં આવી છે જે ફક્ત 10 મિનિટમાં જ કોરોનાનું રીઝલ્ટ બતાવી દેશે અને તેના પર ખર્ચ પણ માત્ર 1 ડોલર એટલે કે 74 રુપિયાની આસપાસ આવશે.CDC lab image 2020 1સુત્રોના જણાવ્યા મુજબ આ કિટને બ્રિટનની ફર્મ મોલોજિક લિમિટેડ તૈયાર કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટનું માનીએ તો આ કિટને 3 મહિનાથી વધુ સમયમાં તૈયાર કરી લેવામાં આવશે. અત્યારે 54 દેશોમાં ફક્ત 36 દેશોની પાસે કોરોના ટેસ્ટની કિટ ઉપલબ્ધ છે.  તમને જણાવી દઇએ કે સ્વદેશી સ્તર પર બે કંપનીઓને તેની કિટ તૈયાર કરવાની મંજૂરી આપી છે. જલદી જ દેશભરની પેશ લેબમાં આ વાયરસની ટેસ્ટિંગ થઇ શકશે.

જાણો ચંદ્રગ્રહણની હવામાન પર શું થયે અસર,ગુરૂપૂર્ણિમાં બાદ ચોમાસું ભરપૂર રહે તેવી શક્યતા
એક ગ્લાસ નારિયેળનું દૂધ રોજ પીવો ઠંડીમાં, રોગપ્રતિકારક શક્તિ થઇ જશે મજબૂત
વિશ્વ વંધ્યત્વ દિવસ: 40% કિસ્સામાં પુરુષો જવાબદાર હોવા છતાં તેઓ આ ચર્ચાથી દૂર કેમ?
દૂધ પણ હોઈ શકે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક..
PM મોદીએ વર્ચ્યૂઅલ મીટિંગમાં આપી શહીદોને શ્રદ્ધાંજલિ,દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક
- Advertisement -
TAGGED:coronacoronalabcoronatestcoronavirusCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788073240 vaibav.jpg.webp
દુલીપ ટ્રોફીમાં 2 વિકેટ લીધા બાદ વૈભવ સૂર્યવંશીનો ખુલાસો: ‘તેમને ખબર નહોતી કે હું વિકેટ ટેકર છું’
સ્પોર્ટ્સ
1788074148 Copy of Satya web temp 14.jpg.webp
ટ્રેનની ટિકિટ કન્ફર્મ નથી? તો ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો ભરવો પડશે મોટો દંડ અને જવું પડશે જેલ!
ગેજેટ
1788099160 Copy of Satya web temp 18.jpg.webp
એક પણ રૂપિયા વગર ઘરે બેઠા ચેક કરો તમારો સિબિલ સ્કોર, જાણો એકદમ સરળ રીત!
ટેકનોલોજી
1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

Bp 1902.jpg.webp
હેલ્થ

હવે દરરોજ દવા લેવાની જરૂર નથી, વર્ષમાં માત્ર ૨ ઇન્જેક્શન આપશે હાઈપરટેન્શનથી મુક્તિ!

By Gujju Media
3 Min Read
maarten van den heuvel 105143 unsplash
હેલ્થ

સ્કીન કેન્સર થવાના જોખમને ટાળો

By Chintan Mistry
1 Min Read
lockdown
Uncategorizedભારત

જાણો આવતીકાલથી કઇ ઇન્ડસ્ટ્રી થશે શરૂ,સરકારે બદલી ગાઇડલાઈન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?