Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પીએમ મોદીનો સંદેશ: 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનીટ આપો, દીવો પ્રગટાવી એકસાથે ફેલાવો પ્રકાશ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > પીએમ મોદીનો સંદેશ: 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનીટ આપો, દીવો પ્રગટાવી એકસાથે ફેલાવો પ્રકાશ
Uncategorizedભારત

પીએમ મોદીનો સંદેશ: 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનીટ આપો, દીવો પ્રગટાવી એકસાથે ફેલાવો પ્રકાશ

Palak Thakkar
Last updated: April 26, 2020 8:34 pm
By Palak Thakkar
2 Min Read
Share
1585887846 1572
SHARE

ગઇકાલે પીએમ મોદીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે તે આવતીકાલે એટલે આજે એક વિડિયો સંબોધન કરશે ત્યારે આજે સવારે 9:00 કલાકે પીએમ મોદીએ દેશવાસીઓનું સંબોધન કરતા કહ્યું

Contents
  • 5 એપ્રિલના રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનિટ જોઇએ છે.
  • કોરોના સામે લડવા દેશની એક્તા જરૂરી છે

New Picture

જનતા કર્ફ્યૂ અનેક દેશ માટે મિસાલ બન્યો છે. દેશની સામૂહિક શક્તિ સામે આવી. દેશ એક થઈને કોરોના સામે લડી શકે છે તે જાણી શકાયું. લૉકડાઉનમાં સામૂહિકતા દેખાઈ રહી છે. લોકોને હજુ ઘરમાં રહીને ચિંતા છે કે હજુ કેટલા દિવસ કાઢવા પડશે. પણ તમે ઘરમાં છો પણ કોઈ એકલું નથી. 130 કરોડ લોકોની સામૂહિક શક્તિ દરેકની સાથે છે. PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું 5 એપ્રિલે રવિવારે રાતે 9 વાગે બહાર નીકળ્યા વિના લાઈટ બંધ કરી 9 મિનિટ માટે મોબાઈલ લાઈટ, ટોર્ચ, મીણબત્તી, દીવો ચાલુ કરી જનશક્તિનો પરિચય માંગ્યો

- Advertisement -

modi 5 april

5 એપ્રિલના રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનિટ જોઇએ છે.

jpg 2

- Advertisement -

ઘરની તમામ લાઈટ બંધ કરીને 9 મિનિટ માટે દીવા કરવાના છે. મોમબત્તી, દીવા, લાઈટ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ રાખવી. ઘરની તમામ લાઈટ બંધ હશે, ત્યારે પ્રકાશની મહશક્તિનો અહેસાસ થશે. આ પ્રકાશથી અમે પોતાના મનમાં સંકલ્પ કરીએ કે, અમે એકલા નથી. આ આયોજનના સમયે કોઈએ કહી પણ એકત્રિત થવુ નથી. પોતાના ઘરના દરવાજાએ આ કામ કરવાનું છે. સોશિયલ ડિસ્ટેન્સિંગને કોઈ પણ સંજોગામાં તોડવાનું નથી. કોરાનાની ચેઈનને તોડવાનું રામબાણ ઈલાજ છે.

કોરોના સામે લડવા દેશની એક્તા જરૂરી છે

લોકડાઉનને આજે 9 દિવસ પૂર્ણ થયા, દેશવાસીઓએ સારો સમર્થન આપ્યો છે. શાસન, પ્રશાસન અને જનતા જનાર્દન સ્થિતીને સંભાળી રહ્યા છે. દેશની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો છે. દેશ એક થઈને કોરોના સામે લડાઈ લડી શકે છે. લોકડાઉનમાં તમારી સામુહિકતા સાર્થક થઇ રહી છે. આપણે સૌ પોતાના ઘરે છીએ પણ કોઇ એકલા નથી. 130 કરોડ દેશવાસીઓને શક્તિ દરેક વ્યક્તિની સાથે છે.

- Advertisement -

pm modi tw
પીએમ મોદીએ વિડિયો સંદેશ દ્વારા દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે આ માહિતી ટ્વીટ કરીને આપી છે. મહત્વનું છે કે ગઈકાલે પીએમ મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. અને દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

લદ્દાખના લેહમાં મોટો અકસ્માત, સેનાનું વાહન નદીમાં પડ્યું, 7 જવાનોના મોતની આશંકા
કોરના મહામારી વચ્ચે ભારતીય રેલવેએ બનાવ્યો આ નવો રેકોર્ડ,કર્યું આ અભૂતપૂર્વ કામ
જ્યારે સંસદનું સત્ર ચાલે છે, ત્યારે સાંસદોને પગાર સાથે આ વસ્તુઓ માટે પૈસા મળે છે, જુઓ યાદી
I-N-D-I-A માં તિરાડ! કોંગ્રેસે દિલ્હીની 7 બેઠકો પર ચૂંટણીની તૈયારી કરી, AAPએ વળતો જવાબ આપ્યો
ઓર્ગેનિક ઉત્પાદનોના ખોટા દાવા કરનારાઓને પકડવામાં આવશે, બનાવટીના વેચાણને રોકવાની તૈયારી
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacorona virusfightagainstcoronaNarendra Modisocial distancing
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

honda2.jpg.webp
26 ઓક્ટોબરે લોન્ચ થશે Hyundaiની નવી SUV Bayon, જાણો કિંમત અને ધમાકેદાર ફીચર્સ
ઓટોમોબાઇલ
iPhone 17 Pro
સસ્તામાં ખરીદો iPhone 17 Pro Max! Cromaની સેલમાં મળી રહી છે ભારે છૂટ
ગેજેટ
1783249719 BSNL Recharge.jpg.webp
BSNL ના આ બજેટ ફ્રેન્ડલી પ્લાનથી ગ્રાહકોમાં ખુશી
ટેકનોલોજી
iNDIA 2026 10 16T143311.448.jpg.webp
કેન્દ્રીય કર્મચારીઓ માટે 30 દિવસના એડ-હોક બોનસની જાહેરાત
બિઝનેસ
Dussehra Festival.jpg.webp
આ શહેરમાં રાવણ દહનને નથી ગણવામાં આવતું માત્ર પુતળું, એક માનવીની જેમ પૂરી થાય છે અંતિમ ક્રિયાઓ!
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

Screenshot 2023 09 10 at 8.26.10 PM
ભારત

નોઈડાના આ VIP સેક્ટરમાં બંગલાની અંદરથી મળી એક મહિલાની લાશ, મૃતક હતી સુપ્રીમ કોર્ટની વકીલ

By Gujju Media
1 Min Read
BeFunky collage 2020 07 21T142254.422
Uncategorized

બોલિવુડના આ સુપર સ્ટારે પોતાના ઘરને પ્લાસ્ટિકથી કરી લીધું કવર, જાણો શું છે કારણ !!

By Palak Thakkar
2 Min Read
GhYZE95r satyaday
ભારત

આ મારુતિ કારના કુલ 750 યુનિટ વેચાયા, બુકિંગ 10,000ને પાર કરી ગયું.

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?