Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તમારી સાથે પણ આવું થાય તો? ભૂલથી કર્મચારીને આપી દીધી રૂ.1.4 કરોડ સેલેરી આપી દીધી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > તમારી સાથે પણ આવું થાય તો? ભૂલથી કર્મચારીને આપી દીધી રૂ.1.4 કરોડ સેલેરી આપી દીધી
અજબ ગજબ

તમારી સાથે પણ આવું થાય તો? ભૂલથી કર્મચારીને આપી દીધી રૂ.1.4 કરોડ સેલેરી આપી દીધી

Subham Agrawal
Last updated: June 29, 2022 7:05 pm
By Subham Agrawal
2 Min Read
Share
What if it happens to you too? 1.4 crore salary given to an employee by mistake
SHARE

કલ્પના કરો કે આજે તમારે પગારની તારીખ છે અને તમે તમારા પગારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને સાથે જ, જો તમારા ખાતામાં એક નહીં, બે નહીં પણ એકસાથે આખા 286 મહિનાનો પગાર આવે તો તમે શું કરશો? તમારી સાથે આવું થશે કે નહીં એ તો નસીબ પર આધાર રાખે છે, પરંતુ ચિલીના એક માણસ સાથે પણ આવું જ થયું હતું. અહેવાલો અનુસાર, ચિલીની એક કંપનીના કર્મચારીએ ગયા મહિને એકાઉન્ટમાં ભૂલથી 286 મહિનાનો પગાર જમા થઇ ગયો હતો.

What if it happens to you too? 1.4 crore salary given to an employee by mistake
તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે જ્યારે કર્મચારીને પૈસા પાછા આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કંપનીને વચન આપ્યું હતું કે તે ટૂંક સમયમાં જ પૈસા પાછા આપી દેશે, પરંતુ તક જોઈને તે ગાયબ થઈ ગયો. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે કર્મચારીના ખાતામાં એક સાથે 286 મહિનાનો પગાર જતો રહ્યો છે, ત્યારે તેમણે કર્મચારીનો સંપર્ક કર્યો અને તેને પૈસા પરત કરવા માટે કહેવામાં આવ્યું, કર્મચારીએ પણ પૈસા પરત આપવા માટે હા પાડી, પરંતુ તક જોઈને તે કર્મચારી ગાયબ થઈ ગયો. તેમણે કંપનીમાંથી રાજીનામું આપીને ક્યાં ગયા તે વિશે કોઈની પાસે કઈ ખ્યાલ નથી.

What if it happens to you too? 1.4 crore salary given to an employee by mistake
આ મામલો સામે આવ્યા બાદ કંપનીએ તે કર્મચારી સાથે વાત કરી, કર્મચારીએ બેંકમાં જઈને વધારાના પૈસા પરત કરવા માટે પણ કહ્યું, પરંતુ તેણે તેમ કર્યું નહીં. કંપની કર્મચારીની રાહ જોતી રહી, પરંતુ પૈસાના બદલામાં કર્મચારીએ પોતાનું રાજીનામું મોકલી દીધું. સંપર્ક તૂટ્યા બાદ કર્મચારીનો ફરી સંપર્ક થતાં કર્મચારીએ પૈસા પરત આપવાની વાત કરી હતી, પરંતુ આખરે કર્મચારીએ 2 જૂને રાજીનામું મોકલી દીધું હતું. હવે કંપનીએ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

What if it happens to you too? 1.4 crore salary given to an employee by mistake
અહેવાલો અનુસાર, ચિલીની કંપની કોન્સોર્સિયો ઇન્ડસ્ટ્રીયલ ડી એલિમેન્ટોસે તેના એક કર્મચારીના ખાતામાં 5 લાખ પેસો (ચિલીની કરન્સી) એટલે કે લગભગ 43 હજાર રૂપિયાના બદલે 16.43 કરોડ પેસો એટલે કે ભારતીય રૂપિયા દીઠ આશરે 1.42 કરોડ રૂપિયાના મોકલ્યા છે. કંપની મેનેજમેન્ટને આ ભૂલ વિશે ત્યારે ખબર પડી જ્યારે તેણે તેનું એકાઉન્ટ ચેક કર્યું.

China News – ચીનમાં એક એવું ગામ છે જ્યાં પૈસા આપ્યા પછી પણ દુલ્હન મળી નથી, યુઝર્સે ઘણી કોમેન્ટ કરી
25% પગાર વધારાથી પણ આ કર્મચારીઓ ખુશ નથી, શું છે મામલો? – SATYA DAY
દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકો સીટી વડે વાતચીત કરે છે, કારણ જાણીને તમને આશ્ચર્ય થશે
કેરળમાં થયેલ હરાજીમાં થાર વેચાઈ અધધ 43 લાખમાં! જાણો એવું તો શું છે આ કારમાં
તમે જ્યારે ઇચ્છો ત્યારે ગમે તે ખર્ચ કરવાની સ્વતંત્રતા માટે તમારે કેટલા પૈસાની જરૂર છે? યુઝર્સના રિસ્પોન્સ જોઈને તમે દંગ રહી જશો
- Advertisement -
TAGGED:bymistekmoneymoney depositsalary
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 07 15T102441.127.jpg.webp
Jindal Sawના નેટ પ્રોફિટમાં 75% નો મોટો કડાકો: શેરમાં ભારે વેચવાલી
શેરમાર્કેટ
1784116359 Copy of Satya web temp 22.jpg.webp
આર્થિક સ્થિતિ સુધારવી છે? ચાણક્ય નીતિની આ વાતોને આજે જ અપનાવો
ધર્મદર્શન
1784116451 Copy of Satya web temp 27.jpg.webp
રિલીઝ ડેટ જાહેર! 23 જુલાઈએ સિનેમાઘરોમાં આવશે વિજયની છેલ્લી બ્લોકબસ્ટર ‘જન નાયકન’
એન્ટરટેઈન્મેન્ટ
Soni Razdan.jpg.webp
સોનમ વાંગચુકની અડગ લડત પર સૌની નજર: આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને કરી હડતાળ સમાપ્ત કરવાની અપીલ
બોલીવુડ
- Advertisement -

You Might Also Like

PicsArt 12 31 06.02.44
અજબ ગજબ

લગ્નના 6 મહિનામાં જ મહિલાએ આપ્યો બાળકીને જન્મ

By Aryan Patel
3 Min Read
coin in river .1
અજબ ગજબ

લોકો નદીમાં સિક્કા કેમ ફેંકે છે? આસ્થા પાછળ છે વૈજ્ઞાનિક કારણ, 90 ટકા લોકોને ખબર નહીં હોય!

By Gujju Media
3 Min Read
Screenshot 2023 10 19 at 10.58.25 PM
અજબ ગજબ

બાળકોને કારમાં બેસાડવા માટે પરિવારે આટલી ચતુરાઈ વાપરી, વીડિયો જોયા પછી તમારું હસવું રોકાશે નહીં

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ઓટોમોબાઇલ

Hyundai car Discounts: નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? જાણો કઈ કાર પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ

Creta થી લઈને i20 સુધી, હ્યુન્ડાઈની આ કારો પર મળી રહી છે બમ્પર છૂટ, કિંમતમાં વધારા…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?