Author: Nandini Mistry

દુનિયા અવનવી વસ્તુઓ અને તેના ક્લેક્શનથી ભરેલી છે. એવા પણ કેટલાક સંગ્રહાલય છે ખૂબ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જેમાં ખૂબ જ અનોખી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.. દેશમાં જાસુસોનું પણ મ્યુઝિયમ છે. ટોયલેટ મ્યુઝિયમ ભારતના દિલ્હીમાં આવેલું સુલભ ઈન્ટરનેશનલ ટોયલેટ મ્યુઝિમ ટોયલેટનો ઈતિહાસ જીવંત કરશે. અગાઉ કેવા ટોયલેટ આવતા હતા અને હવે કઈ પ્રકારના ટોયલેટ આવી રહ્યા છે એના દરેક પુરાવાઓ અહીં જોવા મળશે. દુનિયાભરમાં કેવી રીતે ટોયલેટના આકાર બન્યા અને બદલ્યા તે પણ અહીં જોવા મળશે. ખાસ અહીં વિક્ટોરિયન ટોયલેટ જોવા જેવું છે. સોનાનું ટોયલેટ જોવા જેવું છે.આ ઉપરાંત અહી રોમન ટોયલેટ અને હડપ્પન સંસ્કૃતિનું ટોયલેટ પણ જોવા મળશે.…

Read More

કોરોના વાયરસ એ દેશ અને દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ચીનથી શરુ થયેલા કોરોનાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ઈન્ટરનેશનલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી છે. ભારતમાં પણ કોરોના વાયરસના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. દરેક વ્યક્તિ ફોન, લેપટોપ અને અન્ય ગેજેટ્સનો ઉપયોગ જરુર કરે છે. આથી જો તમને પણ કોરોના વાયરસના આક્રમણથી બચાવું હોય તો આ વસ્તુઓનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ. અલગ-અલગ ખિસ્સામાં રાખો મોબાઈલ અને રુમાલ પોતાનો મોબાઈલ અને રુમાલ એક ખિસ્સામાં રાખવો ન જોઈએ. આમ કરવાથી ઈન્ફેક્શન ફેલાઈ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો કોઈ પણ વ્યક્તિ છીંક ખાઈ રહ્યો છે તો તેને પોતાની સાથે રુમાલ નહીં ટીશ્યૂ રાખવો…

Read More
d2b935207d8830619ce334ae7b61e5bd 1

આજકાલની લાઇફસ્ટાઇલ જ કંઇક એવી થઇ ગઇ છે કે દર બીજી વ્યક્તિને આંખો પર ચશ્મા લાગેલા હોય છે. હવે આંખોના ચશ્માને ફેશન તરીકે ગણવામાં આવે છે. નાના નાના બાળકો પણ ચશ્મા પહેરી રહ્યા છે. એનું સૌથી મોટું કારણ છે આજકાલનું ખોટું ખાવાનું. જેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતાં નથી અને એનાથી આંખોની રોશની ઓછી થઇ જાય છે. જો 40 થી 45 વર્ષના આયુષ્યમાં રોશની ઓછી થઇ જાય છે તો એને બીમારી કહી શકાય નહીં. વધતી ઉંમર સાથે રોશની ઓછી થવી એ સામાન્ય વાત છે.આંખોના ચશ્મા ઉતારવા અજમાવો આ ઘરગથ્થૂ ઉપાય.. આમળાનો જ્યૂસ અથવા પાવડરની ફાંકી આમળામાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી તે આંખો…

Read More

તમે બોલિવુડ સેલીબ્રીટીઝના ફેશન વિડીઓઝ અને ફોટોઝ તો જોયા જ હશે.. પરંતુ આ 24 વર્ષીય ટીકટોક સ્ટાર બોલિવુડના સેલીબ્રીટી ફેશનને નો-કોસ્ટમાં રીક્રીએટ કરે છે..અને તેના આ લુક સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા છે.. તમે આ 24 વર્ષીય ટીકટોક સ્ટારના ફોટોઝ અને વિડીઓઝ ટીકટોક પર કે ફેસબુક પર, વોટ્સએપ અથવા ઇન્સ્ટાગ્રામ ફીડમાં જોયા જ હશે.. નીલ રનૌત માટે, આ એક સ્ટંટ કે નાટક નહી પરંતુ તેનો શોખ છે. અથવા એવુ કહેવાય કે વિચિત્ર શોખ. નીલ રનૌત ત્રિપુરાનો રહેવાસી અને વકીલ છે જેનું અસલી નામ શારબજીત સરકાર છે. જેનો ઓનલાઈન દુનિયામાં એક અલગ જ રૂપ જોવા મળે છે. તેને પોતાના…

Read More

ખિમસર રાજસ્થાનના થરના રણ કિનારે પથરાયેલું નગર છે. રાજસ્થાનનો ખિમસર કિલ્લો ઐતિહાસિક કિલ્લો શૌર્ય અને દેશપ્રેમનું પ્રતીક છે. કેન્દ્રના પ્રવાસન નિગમે આ કિલ્લાને ગ્રાન્ટ હેરિટેજ જાહેર કર્યો છે. ખિમસર કિલ્લો અહીંનુ સૌથી પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે, જે થાર મરુસ્થળના કિનારે સ્થિત છે. આ કિલ્લાનું નિર્માણ ઠાકુર કરમ સિંહજીએ સોળવી શતાબ્દીમાં કરાવ્યું હતું. જે જોધપુર સંસ્થાપક જોધાજીના 8માં પુત્ર હતા. આ પીળા રંગના કિલ્લાનું નિર્માણ 16મી શતાબ્દીમાં સંપૂર્ણપણે રાજપૂતાના વાસ્તુકળા શૈલીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. જો તમે વાસ્તુકળાના શોખીન હોવ તો અને વાસ્તુકલાનો અદભૂત સંગમ જોવો હોય તો રાજસ્થાનનો ખિમસર કિલ્લો એક ખુબ જ સારો ઓપ્શન છે. અહીં વાસ્તુશિલ્પ અને…

Read More

સામાન્ય રીતે શરદી- ખાંસી અને સામાન્ય ફ્લૂ થતાં જ લોકો ગભરાઈ જાય છે. કોમન કોલ્ડ, વાયરલ ઈન્ફેક્શન, ફ્લૂ અને કોરોના વાયરસમાં મોટું અંતર છે. આજકાલ લોકો શરદી- ખાંસીથી પણ ગભરાઈ જાય છે કે તેમને કોરોના તો નથી ને. તેઓ તરત જ ડોક્ટરની પાસે દોડી જાય છે. કેટલાક સામાન્ય લક્ષણો ફ્લૂમાં પણ હોઈ શકે છે. સીઝન બદલાવવાના કારણે લોકો વાયરલ કે ફ્લૂની ઝપેટમાં આવી જાય છે. WHOએ તેને કોવિડ 19 નામ પણ આપ્યું છે. કોરોના વાયરસના લક્ષણ  તાવ આવવો સાથે સૂકી ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશીઓમાં દુઃખાવો રહેતો હોય કે વધારે થાક લાગતો હોય અને કફને કારણે ગળફા આવવા લાગવા અને કફની સાથે લોહી નીકળવું,…

Read More

ડોલરની સામે રૂપિયો 74.15  ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી કહી શકાય છે, પરંતુ ડોલર અથવા બ્રિટિશ પાઉન્ડ વિશ્વની સૌથી મોંઘી કરન્સી નથી. વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે બિટકોઇન એટલે કે ગુપ્ત મુદ્રા. આ એક ડિજિટલ કરન્સી છે. આ કરન્સી કોઈ કાયદાની હદમાં નથી આવતી. બિટકોઇનનો ઉપયોગ બેન્કની સુવિધા વિના લેણદેણ, ફન્ડ ટ્રાન્સફર, ઇન્ટરનેટ પર ડાયરેક્ટર ટ્રાન્ઝેક્શન, ઓનલાઇન શોપિંગ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે થાય છે. શું છે બિટકોઇન??? બિટકોઇન એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. જેને ઇલેકટ્રોનિક રૂપમાં બનાવાઇ છે અને આ જ રૂપમાં તેને રાખવામાં આવી છે. આ એક એવી કરન્સી છે જેની…

Read More

આ ઉનાળામાં પીળો કલર ટ્રેન્ડમાં છે. યલો કલર ખરેખર આ ઉનાળામાં હોટ ફેવરેટ રહેશે. લેમન યલોથી લઈને ઓરેન્જ યલોને ફેશનિસ્ટા પોતાનો મનપસંદ રંગ બનાવી રહી છે. ઉનાળામાં યલો કલર ઈન છે. ફેશન શોથી લઈને સામાન્ય યુવતીઓ આ વખતે સનશાઈન યલો પસંદ કરી રહી છે. લેમન યલો અને ઓરેન્જ પણ છે યુવતીઓનો હોટફેવરેટ કલર છે. હવે યુવતીઓ યલો ડ્રેસ સાથે યલો શુઝની પેર પણ પસંદ કરી રહી છે.. અને યલો પર્સ પણ છે ફેશનમાં. ગરમીમાં દિવસેને દિવસે વધતા તાપમાનના પારાના કારણે યુવતીઓની પસંદગી બદલાઇ રહી છે. ત્યારે લોકો હવે ડાર્ક કલર્સ છોડીને સોફ્ટ અને લાઈટ કલર્સ પસંદ કરે છે. ત્યારે ઉનાળામાં…

Read More

હવામહેલ નામ સાંભળતા જ રાજસ્થાન યાદ આવે છે પરંતુ સૌરાષ્ટ્રમાં પણ એક હવા મહેલ આવેલ છે. આ હવામહેલ રાજસ્થાન જેટલો પ્રખ્યાત નથી પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ આ હવા મહેલને જોવા આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ આ હવામહેલની રચના વઢવાણનાં રાજવી દાજીરાજબાપુએ ઇ.સ. 1818ની આસપાસ કરાવી હતી. ધર્મ તળાવના કાંઠે આવેલ હવામહેલ 2250 ચોરસ જમીન પર બનાવવામાં આવેલ છે જેમાં 10.60 મીટર ઊંચા 47 અર્ધગોળાકાર દરવાજા અને 8 ગુંબજ શિલ્પ અને સ્થાપત્ય યુક્ત બનાવાયા છે. ગુજરાત પોતાની પૌરાણિક જગ્યાઓના કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીંના ઐતિહાસિક સ્થળોની મુલાકાતે દુનિયાભરથી પ્રવાસીઓ આવતા હોય છે. તો અહીંની પ્રાકૃતિક સુંદરતાનો નજારો લોકોના મનમોહી લે છે. આવા કેટલાય સ્થળો…

Read More

28 ગ્રામ બટાટા ચિપ્સમાં 120 મિલિગ્રામથી 180 મિલિગ્રામ સોડિયમ હોય છે, આ ડાયટ ગાઇડલાઇન 2010 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં બહાર પાડવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે એક દિવસમાં કેટલું મીઠું લેવું જોઈએ. આ માર્ગદર્શિકા મુજબ, દિવસ દરમિયાન 2,300 મિલિગ્રામથી વધુ મીઠું લેવું જોઈએ નહીં. જો આ કરવામાં આવે તો, હાઈ બ્લડ પ્રેશરથી લઈને કિડની સુધીના ઘણા જીવલેણ રોગો થઈ શકે છે. પેકેટમાં બંધ રહેલી ચિપ્સ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. કારણે તેમાં સોડિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. જો તમારા બાળકો પેકેટ્સમાં રહેલી ચિપ્સ ખાવાના શોખીન છે તો સાવધ થઇ જવું જોઇએ. કારણે આ પ્રકારની ચિપ્સ…

Read More