Palak Thakkar
પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું નવું પ્લેટફોર્મ,આ નવી યાત્રાની શરૂઆત છે. -પીએમ મોદી
કોરોના વાયરસનો કહેર યથાવત છે અને તેની વચ્ચે પીએમ મોદીએ એક મહત્વની જાહેરાત કરી છે,ભારતમાં પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર…
કોરોના મહામારી વચ્ચે આ રીતે થશે 15મી ઓગસ્ટની ઉજવણી,PMને સલામી આપનારા જવાનો ક્વોરેન્ટાઈન
કોરોના મહામારી કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે હવે કોરોના વાયરસની મહામારીને કારણે આ સ્વતંત્રતા દિવસ સમારોહમાં ઘણું બધુ…
કોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ
કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે કોરોના વેકસીનને લઇ રશિયાએ મોટો ખુલાસો કર્યો છે.રશિયાએ કોરોનાની વેક્સિન શોધી લીધી…
ફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો
આ વર્ષમાં બોલિવુડમાં એક પછી એક ખરાબ સમાચાર આવતા રહે છે,થોડા દિવસ પહેલા જ સંજય દત્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો…
રશિયાએ કોરોનાની વેક્સિન બનાવ્યા હોવાનો દાવો,આટલા દેશોએ અત્યાર સુધી આપી દીધો છે ઓર્ડર
કોરોના મહામારીના કારણે દેશ જ નહિ પરંતુ આખુ વિશ્ર્વ પરેશાન છે ત્યારે આ મહામારી વચ્ચે વ્લાદિમીર પુટિનએ મોટી જાહેરાત કરી…
જન્માષ્ટમીના તહેવાર પર બનાવો પંજરી,જાણો પંજરી બનાવવાની એકદમ ઇઝી રેસિપી
જન્માષ્ટમીના પ્રસંગે જો પંજરી ના બનાવીએ તો જન્માષ્ટમી અધુરી લાગે,ત્યારે અત્યારે કોરોના મહામારીમાં આપણે બહારથી કોઇ વસ્તુ મંગાવી શકતા નથી…
એક્ટર મહેશબાબૂના જન્મ દિવસે તેના ચાહકોએ ટ્વિટ કરી બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
કોરોના મહામારીના કારણે અત્યારે મોટા પરદા પર ફિલ્મ રિલીઝ થતી નથી પરંતુ સ્ટાર્સની લોકપ્રિયતા એવી જ છે.સુપરસ્ટાર મહેશ બાબૂએ થોડા…
કોરોનાને લઈને આજે પીએમ મોદી આ આઠ રાજ્યના સીએમ સાથે કરશે ની મહત્વની બેઠક
કોરોના વાયરસ કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે દેશમાં અનેક ઉપાયો કરવા છતાં પણ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું…
જાણો કેવી રીતે ઓફલાઇન પણ કરી શકાશે ડિઝીટલ ટ્રાન્ઝક્શન,RBIએ કરી આ નવી સુવિધા
કોરોના મહામારીમાં થયેલા લોકડાઉનના કારણે ઓનલાઇન વસ્તુનું પ્રમાણ વધ્યું છે,અને તેના કારણે ડિઝીટલ ટ્રાન્ઝક્શનમાં પણ વધારો થયો છે.ત્યારે આવા સમયને…
કોરોનાવાયરસની રસીની રેસમાં હવે આ દેશ આવ્યો આગળ,કર્યો આ મોટો દાવો
કોરોના વાયરસથી દેશ જ નહિ પરંતુ આખી દુનિયા પરેશાન છે, ત્યારે દરેક દેશ પોતાની રીતે કોરોના વાયરસની રસીની શોધમાં છે,…
કોરોના વાયરસના આગમન બાદ આ શહેરમાં પાણીના વપરાશમાં થયો 15%નો વધારો
દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે-દિવસે વધતો જઇ રહ્યો છે,ત્યારે કોરોના સામેની લડાઇમાં લોકોએ પોતાના રોજીંદા જીવમમાં ફેરફાર કર્યા છે,ત્યારે આ…
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડાની રિલીઝ ડેટમાં કરવામાં આવ્યો ફેરફાર
કોરોના મહામારી દેશમાં ફેલાઇ રહી છે ત્યારે આ સમયે અનલોકમાં દરેક વસ્તુઓમાં છૂટછાટ આપવામાં આવી પરંતુ થિયેટર અને મલ્ટીપેલ્સ હજી…