Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમે પણ ભગવાનની પુજા કરતી વખતે કરો છો આ ભૂલ? તો આ ભૂલને આજે જ સુધારો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > શું તમે પણ ભગવાનની પુજા કરતી વખતે કરો છો આ ભૂલ? તો આ ભૂલને આજે જ સુધારો
ધર્મદર્શન

શું તમે પણ ભગવાનની પુજા કરતી વખતે કરો છો આ ભૂલ? તો આ ભૂલને આજે જ સુધારો

Subham Agrawal
Last updated: July 18, 2022 11:46 am
By Subham Agrawal
2 Min Read
Share
Do you also make this mistake while worshiping God? So fix this error today
SHARE

ભગવાનની પૂજા-આરતી કરતાં સમયે ન ઇચ્છતા પણ કોઈને કોઈ ભૂલ થઈ જતી હોય છે જેને કારણે ભગવાન ગુસ્સે થઈ જે છે અને ખુશ થવાને બદલે તમે પાપના ભાગ બનો છો. પાર્થના કરતાં પહેલા દેવતાઓનું આવાહન કરવામાં આવે છે એ પછી એમને ઉચિત આસન આપવામાં આવે છે અને એ પછી એમના ચરણ ધોવા જેવા અનેક કામ કરવામાં આવે છે અને આ રીતે એમની પૂજા કરવામાં આવે છે.

Do you also make this mistake while worshiping God? So fix this error today

જેમ આપણે આપના ઘરમાં કોઈ મહેમાનનું આગત-સ્વાગત કરીએ, દરવાજો ખોલીને અંદર માન-સમ્માનથી એમને અંદર બોલાવીએ અને બેસવાનો આગ્રહ કરીએ, નાસ્તો પાણી આપીએ અને પછી એમની સાથે વાતો કરીએ છીએ. બસ એ જ રીતે ભગવાનની પૂજા સમયે એમને પૂરતા માન-સમ્માન સાથે બોલાવીને પૂજાના દરેક નિયમોનું પાલન કરીને એ પછી જ ભગવાન સાથે તમારી કોઈ ઈચ્છા કે સમસ્યા શેર કરવી જોઈએ.

- Advertisement -

Do you also make this mistake while worshiping God? So fix this error today

ઘરના પૂજા સ્થળ પર જે ભગવાનને બેસાડ્યા છે એ ફક્ત મૂર્તિ નથી પણ એક સજીવ છે એ રીતે એમની ઉપાસના કરવી જોઈએ. એટલા માટે જ ઋતુ મુજબ એમને કપડાં પહેરાવવા જોઈએ. સાથે જ મંદિરમાં દરરોજ સફાઇ કરવી જોઈએ. જે રીતે ઘરને ચોખ્ખું રાખીએ એ જ રીતે મંદિરને પણ સાફ રાખવું ખૂબ જરૂરી છે.

- Advertisement -

Do you also make this mistake while worshiping God? So fix this error today

પૂજાઘરમાં જે ધાતુ મૂર્તિઓ છે એમને દરરોજ સ્નાન કરાવી, કપડાં પહેરાવી અને ત્યાં ચંદન અથવા ફૂલ વગેરે ચઢાવવામાં આવે છે. પૂજા કરતાં સમયે લોકો એક ભૂલ કરે છે કે મૂર્તિને સ્નાન કરાવીને તૈયાર કરતાં સમયે લોકો મંત્રોચ્ચાર કરીને પૂજા કરવા લાગે છે. એમ ન કરવું જોઈએ. એક વખત ભગવાનને તૈયાર કરી લીધા પછી પહેલા એમના કપાળ પર તિલક કરવું જોઈએ અને એ પછી એમની સામે દીવો પ્રગટાવીને પ્રાથના કરવી જોઈએ.

- Advertisement -

પૂજા કરતાં સમયે માથા પર કપડું જરૂર રાખવું જોઈએ. માથા પર રૂમાલ, ઓઢણી કે પલ્લું રાખીને પૂજા કરવાનો મતલબ છે કે તમે ભગવાનને માન આપી રહ્યા છો.

ઘરના દરેક રૂમમાં ભગવાનની તસવીર સારી વાત નથી ગણાતી. કોઈને દેખાડવાની જરૂર નથી કે તમે ભગવાનમાં માનો છો કે એમના મોટા ભક્ત છો. એવું નથી કે તમે ભગવાનની તસવીર વધુ રાખશો તો ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાનની તસવીરને ડેકોરેશનની વસ્તુ ન બનાવી જોઈએ.

- Advertisement -
- Advertisement -
કોને ક્યારેય માફ ન કરવા જોઈએ? જાણો જીવનમાં ક્ષમાનો સિદ્ધાંત અને ચાણક્ય નીતિના કડવા સત્ય
આ 7 વાતો કોઈને કહેશો તો થઈ જશો બરબાદ, વિદુર નીતિમાં છુપાયેલું છે સુખી જીવનનું રહસ્ય
સાચું સુખ મેળવવા આંતરિક શુદ્ધિ કેમ જરૂરી છે? જીવનના આ નિયમો બદલી નાખશે તમારું ભાગ્ય!
ચંદ્રનું નીચ રાશિમાં ગોચર; આજથી આગામી 2 દિવસ આ 5 રાશિના લોકોએ રહેવું પડશે અત્યંત સાવધ
કોરોના વાયરસ વચ્ચે મોટા સમાચાર,આ વખતે નહિ થાય લાલબાગ ચા રાજા’ ગણપતિનું સ્થાપન
- Advertisement -
TAGGED:aartiholymistek in pujapuja
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1768718747 Copy of Satya web temp 24.jpg.webp
ધર્મદર્શન

ભગવાન પણ માફ નથી કરતા આ 1 ભૂલ! જાણો પ્રેમાનંદ મહારાજે કોને ગણાવ્યું ‘મહાપાપ’

By Gujju Media
5 Min Read
1774041854 Copy of Satya web temp 33.jpg.webp
ધર્મદર્શન

શું નવરાત્રીનું વ્રત ભૂલથી તૂટી ગયું છે? ડરશો નહીં, આ શાસ્ત્રોક્ત ઉપાયોથી દૂર થશે દોષ

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 10.jpg.webp
ધર્મદર્શન

ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું ખુશ રહેવાનું રહસ્ય, યાદ રાખો આ અનમોલ શિક્ષાઓ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?