Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: “બાબા જાને મનકી બાત”: આશ્રમ 4 વેબસીરિઝને લઈ બોબી દેઓલે મુકી એવી શરત કે ડિરેક્ટરના હોશ ઊડી ગયા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > “બાબા જાને મનકી બાત”: આશ્રમ 4 વેબસીરિઝને લઈ બોબી દેઓલે મુકી એવી શરત કે ડિરેક્ટરના હોશ ઊડી ગયા
બોલીવુડ

“બાબા જાને મનકી બાત”: આશ્રમ 4 વેબસીરિઝને લઈ બોબી દેઓલે મુકી એવી શરત કે ડિરેક્ટરના હોશ ઊડી ગયા

Subham Agrawal
Last updated: June 9, 2022 4:51 pm
By Subham Agrawal
2 Min Read
Share
"Baba Jaane Manki Baat": Bobby Deol's condition regarding Ashram 4 webseries that the director's senses were blown away
SHARE

લોકોમાં ખૂબ પ્રખ્યાત બનેલ વેબ સીરિઝ ‘આશ્રમ’માં બોબી દેઓલે બાબા નિરાલાનું પાત્ર એવી રીતે ભજવ્યું છે કે લોકો તેની એક્ટિંગના દિવાના થઈ ગયા છે. અન્ય બે સિઝનની જેમ આશ્રમની ત્રીજી સિઝન પણ સુપરહિટ રહી હતી. આશ્રમ 4 ની ઝલક ‘આશ્રમ 3’ વેબ સિરીઝમાં બતાવવામાં આવી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આશ્રમની ચોથી સિઝન ટૂંક સમયમાં આવવાની છે. પરંતુ શું તમે જાણો છો કે બોબી દેઓલે ‘આશ્રમ 4’ને લઈને પ્રકાશ ઝા સામે મોટી શરત મૂકી છે.

"Baba Jaane Manki Baat": Bobby Deol's condition regarding Ashram 4 webseries that the director's senses were blown away

‘આશ્રમ 3’ રિલીઝ થતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે. આ વેબ સિરીઝની પહેલી અને બીજી સિઝન જબરદસ્ત હતી. આવી સ્થિતિમાં ત્રીજી સિઝન માત્ર 32 કલાકમાં 100 મિલિયન વખત જોઈ લેવામાં આવી છે. તે OTT પર સૌથી વધુ જોવાયેલી વેબ સિરીઝ પણ બની ગઈ છે.

- Advertisement -

"Baba Jaane Manki Baat": Bobby Deol's condition regarding Ashram 4 webseries that the director's senses were blown away

વેબ સિરીઝના ડિરેક્ટર પ્રકાશ ઝાએ એક મોટો ખુલાસો કર્યો છે. જ્યારે પ્રકાશને ‘આશ્રમ 4’ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ફની જવાબ આપ્યો, પ્રકાશ ઝાએ કહ્યું- ‘બાબા જાને મન કી બાત’. આ પછી બોબી દેઓલે કહ્યું- ‘મારે સીઝન બનાવવી છે અને બનાવતા રહેવું છે.’ ત્યારે પ્રકાશ ઝાએ કહ્યું કે ચોથી સિઝન વિશે પહેલા આપણે એ જોવું પડશે કે ત્રીજી સિઝનમાં કેટલો ગ્રોથ થયો છે.

- Advertisement -

"Baba Jaane Manki Baat": Bobby Deol's condition regarding Ashram 4 webseries that the director's senses were blown away

‘આશ્રમ 4’નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત આ સિરીઝની નવી સીઝનના ટીઝરે હવે દર્શકોની ઉત્સુકતા બમણી કરી દીધી છે. બોબી દેઓલ, ચંદન રોય, અદિતિ અને ત્રિધા ચૌધરી ફરીથી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

- Advertisement -

"Baba Jaane Manki Baat": Bobby Deol's condition regarding Ashram 4 webseries that the director's senses were blown away

‘આશ્રમ 4’નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત આ સિરીઝની નવી સીઝનના ટીઝરે હવે દર્શકોની ઉત્સુકતા બમણી કરી દીધી છે. બોબી દેઓલ, ચંદન રોય, અદિતિ અને ત્રિધા ચૌધરી ફરીથી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

- Advertisement -
- Advertisement -

 

જાણો કોણ છે એ ‘ખાસ’ વ્યક્તિ જેણે અક્ષય ખન્નાને બનાવ્યો સુપરસ્ટાર અને હવે પાર્ટ 2 માં મચાવશે ધૂમ
સલમાનની આગામી ફિલ્મ રાધેનું શુટિંગ થયું શરૂ
બોલીવુડની આ 4 ખુબસુરત હસીનાઓ પાસે છે પોતાના પ્રાઇવેટ જેટ!
અમિતાભ બચ્ચને સલમાન ખાનને પૂછ્યો લગ્ન વિશે પ્રશ્ન, કહ્યું- લગ્ન કરો.
આ પોપ્યુલર ટીવી એક્ટર કોરોના સંક્રમિત,રિપોર્ટ પોઝિટિવ આવતા સોશ્યલ મીડિયા પર આપી માહિતી
- Advertisement -
TAGGED:asharam 4 teserashram 4bobideolBOLLYWOODdemandentertainment
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

IMG 20220119 141216
બોલીવુડ

13 વર્ષ પહેલા વિકી કૌશલે આ એક્ટ્રેસને મારી હતી થપ્પડ, વીડિયો જોઈને કેટરિના પણ હોંશ ઊડી ગયા.

By Aryan Patel
3 Min Read
BeFunky collage 2020 07 22T173938.830
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કિર્ગિસ્તાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવા મદદ કરશે આ બોલિવુડ એક્ટર

By Palak Thakkar
1 Min Read
PicsArt 01 05 03.19.22 scaled
બોલીવુડ

સની દેઓલે મનાલીથી બરફથી ઢંકાયેલા ચહેરાના ફોટાઓ શેર કર્યા, બહેન એશા દેઓલે આવી કોમેન્ટ કરી…

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?