Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: માધુરી દીક્ષિતે મુંબઈમાં ખરીદ્યું આલિશાન ઘર, દર મહિનાનું ભાડું જાણીને ચોંકી જશો.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > માધુરી દીક્ષિતે મુંબઈમાં ખરીદ્યું આલિશાન ઘર, દર મહિનાનું ભાડું જાણીને ચોંકી જશો.
બોલીવુડ

માધુરી દીક્ષિતે મુંબઈમાં ખરીદ્યું આલિશાન ઘર, દર મહિનાનું ભાડું જાણીને ચોંકી જશો.

Aryan Patel
Last updated: January 8, 2022 10:05 am
By Aryan Patel
3 Min Read
Share
madhuri dixit 07.01.22 2 700x394 1
SHARE

બોલિવૂડની ધક ધક ગર્લ કહેવાતી માધુરી દીક્ષિતની એક ઝલક મેળવવા ચાહકો ઉત્સુક હોય છે. શાનદાર અભિનય અને તેના અદ્ભુત ડાન્સથી વિશ્વભરમાં પ્રખ્યાત માધુરી દીક્ષિતે એક સમયે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. આજે પણ માધુરી દીક્ષિતની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે અને તે હજુ પણ તેણી એક્ટિંગની દુનિયામાં સક્રિય છે. માધુરી દીક્ષિતે પોતાના કરિયરમાં દરેક મોટા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે.

madhuri dixit 07.01.22 1 700x525 1

કારકિર્દીની ટોચ પર, માધુરીએ ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. હાલમાં તે તેના બે પુત્રો અને પતિ સાથે મુંબઈમાં રહે છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે, માધુરી દીક્ષિતે મુંબઈના પોશ વિસ્તાર વર્લીમાં એક આલીશાન ઘર લીધું છે, જેનું ભાડું સાંભળીને તમે દંગ રહી જશો.

- Advertisement -

madhuri dixit 07.01.22 1 1 768x960 1

માધુરી દીક્ષિતે મુંબઈના તે પોશ વિસ્તારમાં ઘર લીધું છે, જ્યાં દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, રોહિત શર્મા અને યુવરાજ સિંહ અને તાજેતરમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ શિફ્ટ થયા છે.

- Advertisement -

madhuri dixit 07.01.22 2 1 700x700 1

સોશિયલ મીડિયાના રિપોર્ટ અનુસાર, માધુરી દીક્ષિતે આi ઘર વર્લી સ્થિત ઈન્ડિયાબુલ્સ બ્લુ બિલ્ડિંગના 29મા માળે લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, માધુરી દીક્ષિતનું આ આલીશાન ઘર 5500 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે, જેમાં 5 થી 6 વાહનો પણ પાર્ક કરી શકાય છે. સોશિયલ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, માધુરી દીક્ષિત આ આલીશાન ઘર માટે દર મહિને લગભગ 12.5 લાખ ભાડું ચૂકવશે. માધુરી દીક્ષિતે આ ઘર અભિનેત્રી કાજલ ફેબિયાની પાસેથી ભાડે લીધું છે.

- Advertisement -

madhuri dixit 07.01.22 3 700x525 1

આ સિવાય માધુરી દીક્ષિત પાસે ઘણા આલીશાન ઘર છે. માધુરી દીક્ષિતે મુંબઈના પલાટીયલમાં એક વૈભવી બંગલો પણ ધરાવે છે, જ્યાં તેણી તેના પુત્રો અરીન અને રિયાન અને પતિ શ્રીરામ માધવ નેને સાથે રહેતી હતી. માધુરીના આ બંગલાની કિંમત પણ કરોડોમાં કહેવાય છે. માધુરી દીક્ષિતની માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રોપર્ટી છે અને તે દર વર્ષે કરોડોની કમાણી કરે છે.

- Advertisement -
- Advertisement -

madhuri dixit 07.01.22 4 700x394 1

માધુરી દીક્ષિતે 17 ઓક્ટોબર, 1999ના રોજ કેલિફોર્નિયાના લોસ એન્જલસના કાર્ડિયોવેસ્ક્યુલર સર્જન શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા. માધુરી દિક્ષિતના પતિ નેને મરાઠી બ્રાહ્મણ પરિવારમાંથી છે. લગ્ન પછી વર્ષ 2003માં માધુરીના પુત્ર અરીનનો જન્મ થયો હતો. આ પછી, વર્ષ 2005 માં, નાના પુત્ર રિયાનનો જન્મ થયો.

માધુરી બંને પુત્રોની સંભાળ રાખવા માટે લગભગ 10 વર્ષ અમેરિકામાં રહી હતી. આ પછી, વર્ષ 2011 માં, તેણે ફરીથી ભારત પાછા ફરવાનું નક્કી કર્યું.

- Advertisement -

madhuri dixit 07.01.22 4 1 700x525 1

આ પછી, વર્ષ 2007 માં, માધુરી દીક્ષિત ફરી એકવાર ફિલ્મ ‘આજા નચલે’ થી બોલિવૂડ તરફ વળ્યા અને તે ફરીથી પોતાનો જુસ્સો બતાવવામાં સફળ રહી. માધુરી દીક્ષિતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ફિલ્મ ‘ફાઈન્ડિંગ અનામિકા’ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.

ક્રિષ ૪માં હૃતિક રોશન સાથે જોવા મળી શકે છે બોલિવડની મસ્તાની
સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે આયેશા ટાકિયાનો પુત્ર, ક્યુટનેશ માં તૈમુરથી છે આગળ
ફિલ્મ પુષ્પાની મહિલા વિલનની વાર્તા, જેણે ‘પતિની છાતી પર બેસીને તેનું ગળું કાપી નાખ્યું’.
નોરા ફતેહીની કિસ્મત ચમકી, ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે મચાવશે તરખાટ
આ જાણીતા અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટવ,હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

images 2022 01 07T133645.661
બોલીવુડ

મીરા રાજપૂત બેડરૂમમાં શાહિદ કપૂર સાથે આ પોઝિશન એન્જોય કરે છે, તેણીએ પોતે જ જાહેર કર્યું.

By Aryan Patel
3 Min Read
pjimage 2 3
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અરમાન જૈન અને અનિસાના વેડિંગ રિસેપ્શનમાં બોલિવુડ સિતારાનો મેળાવળો, ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા સ્ટાર

By Palak Thakkar
1 Min Read
BeFunky collage. 2
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જાંબાઝ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળી જાહન્વી કપૂર.. ફિલ્મ ‘ગુંજન સક્સેના’નું ટ્રેલર થયું રિલીઝ..

By Nandini Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?