Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જુહી ચાવલાએ ફેન્સને કરી અપીલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > જુહી ચાવલાએ ફેન્સને કરી અપીલ
બોલીવુડ

જુહી ચાવલાએ ફેન્સને કરી અપીલ

Chintan Mistry
Last updated: November 8, 2019 9:07 am
By Chintan Mistry
1 Min Read
Share
62990408
SHARE

જુહી ચાવલા 13 નવેમ્બરના રોજ તેનો 52મો જન્મદિવસ ઉજવવાની છે. તેણે પોતાના ફેન્સને તેનો બર્થડે અલગ રીતે સેલિબ્રેટ કરવા અપીલ કરી છે. તેણે ફેન્સને કાવેરી કોલિંગ કેમ્પેઇન અંતર્ગત વૃક્ષ વાવીને કાવેરીને બચાવવાની પ્રતિજ્ઞા લેવાનું કહ્યું છે.

Thanks a lot Komal ..!!! 😅👍🙏🌿 https://t.co/wA34u1qAdY

— Juhi Chawla Mehta (@iam_juhi) November 7, 2019

જુહી સૌથી વધુ છોડ ડોનેટ કરનાર 10 લોકોને તેનાં બર્થડે પર મળશે.કાવેરી કોલિંગ કેમ્પેઇન અંતર્ગત તામિલનાડુ અને કર્ણાટકમાં ખેડૂતોને 242 કરોડ છોડ લગાવવામાં મદદ કરવામાં આવશે. આ કેમ્પેઇનમાં સદગુરુની સાથે કંગના રનૌત પણ જોડાયેલ છે.જુહીએ જણાવ્યું કે તેમની આ યાત્રા 2017માં શરૂ થઇ હતી. તેણે છોડ ડોનેટ કરવાની અને ફંડ રેઝ કરવાની અપીલ કરી છે. આ કાવેરી કોલિંગ કેમ્પેઇન 1 સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. તેનું લક્ષ્ય 1 લાખ છોડ ડોનેટ કરવાનું છે.

- Advertisement -

 

 

- Advertisement -

 

સોનમ વાંગચુકની અડગ લડત પર સૌની નજર: આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને કરી હડતાળ સમાપ્ત કરવાની અપીલ
ઉર્ફી જાવેદ આ કારણોસર સલમાન ખાનને નફરત કરે છે, કેમેરા સામે સત્ય કબુલ્યું.
શિવાલિકા ઓબેરોયએ સાઇન કરી બીજી ફિલ્મ
સ્ટાઈલીશ ટ્રેડિશનલ આઉટફીટ્સમાં ફિલ્મ શકુંતલા દેવીનું ઈ-પ્રમોશન કરતી જોવા મળી વિદ્યા બાલન..
આમિરની દીકરી આયરા આટલા ટૂંકા કપડા પહેરીને ઈવેન્ટમાં આવી, તેના પગ પર નજર પડતા લોકોએ કરી ગંદી કમેન્ટ્ કરી.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

irrfan khan1 fb 062018111554
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલીવુડ એક્ટર ઇરફાન ખાનને કોકિલાબેન હોસ્પિટલના ICUમાં કરવામાં આવ્યો દાખલ

By Palak Thakkar
1 Min Read
jenniferwinget1 64610067 446250712599025 991276156832777112 n
બોલીવુડ

જેનિફર વિન્ગેટ કરશે ડિજિટલ-વર્લ્ડમાં ડેબ્યુ

By Chintan Mistry
1 Min Read
Gujju Media Feature Photo
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મેજર કુલદીપની સાથે આ ત્રણ સ્ટાર્સ મચાવશે ધૂમ, જાણો ક્યારે રિલીઝ થઈ રહી છે સની દેઓલની ‘બોર્ડર 2’?

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?