Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભૂમિ પેડનેકરએ ફેન્સની માંગી માફી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ભૂમિ પેડનેકરએ ફેન્સની માંગી માફી
બોલીવુડ

ભૂમિ પેડનેકરએ ફેન્સની માંગી માફી

Chintan Mistry
Last updated: November 8, 2019 8:44 am
By Chintan Mistry
1 Min Read
Share
Untitled 1 5
SHARE

બોલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર હલા તેની આગામી ફિલ્મ પતિ, પત્ની અને વોના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો નારાજ થયા હતા. ફિલ્મમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીની રોલમાં અને ભૂમિ પેડનેકર તેની પત્નીના રોલમાં છે. ચિંટૂ ત્યાગી તેના મિત્ર સાથે વૈવાહિક જીવનની વાત કરી રહ્યો છે.ચિંટૂનો એક ડાયલોગ છે જેમાં તે પત્ની સાથે ફિઝિકલ રિલેશનને લઈ વાત કરી રહ્યો છે.એ  ડોયલોગ લોકોને પસંદ ન આવ્યો અને ટ્વિટર પર લોકોએ કહ્યું, મેરિટલ રેપ કોઇ મજાકની વાત નથી.

bhumipednekar 73521730 529087291256656 4264146853577298654 n

એક ઈન્ટરવ્યૂમાં ભૂમિ પેડનેકરે ફિલ્મના ટ્રેલરની કરવામાં આવી રહેલી નિંદા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, જો લોકોની ભાવનાઓને કોઇપણ પ્રકારે ઠેસ પહોંચી હોય તો હું તમામની માફી માંગુ છું. કારણકે આમ કરવાનો ફિલ્મ સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિનો ઇરાદો નહોતો.

- Advertisement -

bhumipednekar 72354173 162364574965051 5736870578548095325 n

ફિલ્મ પતિ, પત્ની અને વો સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિ આવી વિચારશ્રેણીને પ્રોત્સાહન નથી આપતા.કાર્તિક આર્યનના મોનોલૉગ જ તેની ફિલ્મની ખાસિયત હોય છે પરંતુ હવે આ ફિલ્મમાંથી તે દૂર કરવામાં આવી શકે છે. ફિલ્મ પતિ, પત્ની ઔર વોને મુદસ્સર અજીજે બનાવી છે. જેમાં કાર્તિક, ભૂમિ ઉપરાંત અનન્યા પાંડે અને અપારશક્તિ ખુરાના પણ છે.

- Advertisement -
સાઉથનો આ એકટર રજનીકાંત કરતા પણ વધારે લે છે ફી!
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ચંકી પાંડેએ સૂતી વખતે કાપી નાંખી હતી ગુલશન ગ્રોવરની મૂછ, આટલી મોટી ભૂલ કરવાથી થઇ આવી હાલત.
શા માટે ઈરફાનના પિતા તેને પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો કહેતા?
હેપ્પી બર્થ ડે કમલ હાસન
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

SLB Gangubai Kathiawadi
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનના પગલે સંજય લીલા ભણશાળીએ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાળી માટે લઇ શકે છે મોટો નિર્ણય

By Palak Thakkar
1 Min Read
ayushmannk 93989627 660080891455697 1589172874667511752 n 1
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માવ્યો આયુષ્માન ખુરાનાએ દીકરીનો જન્મદિવસ

By Palak Thakkar
1 Min Read
30078819 447018249068587 771820333354188800 n
બોલીવુડ

કંગનાએ લોસ એન્જલસમાં સેલિબ્રેટ કરી દિવાળી

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?