Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક્ટ્રેસ તબ્બુએ કહ્યું: “હું આજે પણ અજય દેવગણના કારણે સિંગલ છું”: આવું નિવેદન આપવા પાછળનું કારણ છે કઈક આવું
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એક્ટ્રેસ તબ્બુએ કહ્યું: “હું આજે પણ અજય દેવગણના કારણે સિંગલ છું”: આવું નિવેદન આપવા પાછળનું કારણ છે કઈક આવું
બોલીવુડ

એક્ટ્રેસ તબ્બુએ કહ્યું: “હું આજે પણ અજય દેવગણના કારણે સિંગલ છું”: આવું નિવેદન આપવા પાછળનું કારણ છે કઈક આવું

Subham Agrawal
Last updated: June 22, 2022 2:41 pm
By Subham Agrawal
2 Min Read
Share
Actress Tabu says: "I am single even today because of Ajay Devgn": The reason behind making such a statement is something like this
SHARE

તબ્બુ અને અજય દેવગણની જોડી એક વખત ફરીથી સ્કિન પર તહેલકો મચાવવા માટે તૈયાર છે. બન્ને સ્ટાર્સ ‘દ્રશ્યમ 2’ અને ‘ભોલા’માં પણ સ્ક્રીન સ્પેસ શેર કરશે. જે એક એક્શન-ડ્રામા છે અને તમિલ ફિલ્મ ‘કેથી’ની રીમેક છે. તબ્બુ અને અજય દેવગણને હંમેશા 90ના દાયકાની ઓન-સ્ક્રીન જોડીમાંથી એક માનવામાં આવે છે. બંનેએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને ખૂબ સારા મિત્રો પણ છે. અજય દેવગણ સાથે, તબ્બુએ વિજયપથ (1994), હકીકત (1995), ઠક્ષક (1999), દ્રશ્યમ (2015), ગોલમાલ અગેન (2017) અને દે દે પ્યાર દે (2019) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Actress Tabu says: "I am single even today because of Ajay Devgn": The reason behind making such a statement is something like this

તબ્બુએ હાલમાં જ અજય દેવગન વિશે જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે એક્ટર તેની જાસૂસી કરતા હતા. આટલું જ નહીં તે એવા છોકરાઓને પણ ધમકાવતો હતો જેઓ તેની આસપાસ ફરતા હોય કે તેની સાથે વાત કરતા હતા.  અભિનેત્રીએ જણાવ્યું કે અજય તેના ભાઈ સમીરનો પાડોશી હતો. જ્યારે તબ્બુ ઘણી નાની હતી. સમીર અને અજય સાથે મળીને તેની જાસૂસી કરતા હતા અને જે છોકરો તેની સાથે ફરતો હતો કે તેની સાથે વાત કરતો હતો તે બંને તેને ધમકાવતા હતા.

- Advertisement -

Actress Tabu says: "I am single even today because of Ajay Devgn": The reason behind making such a statement is something like this

તબ્બુએ વધુમાં કહ્યું કે જો હું આજે સિંગલ છું તો તેની પાછળનું કારણ માત્ર અને માત્ર અજય દેવગન છે. કારણ કે અજય તેના ભાઈની સાથે તેના પર નજર રાખતો હતો. આ જ કારણ છે કે તેના જીવનમાં કોઈ છોકરો નથી. તેમજ તમણે કહ્યું હતું કે,  હું અજયના કારણે સિંગલ છું અને મને આશા છે કે તેને તેના કર્યા પર પસ્તાવો જરૂર થશે. લગ્નને લઈને મજાક કરતા તબ્બુએ કહ્યું કે જો કોઈ હોય જેના પર હું વિશ્વાસ કરી શકું તો તે અજય છે. તેણે વધુમાં કહ્યું કે તે એક બાળક જેવો છે અને છતાં તે પ્રોટેક્ટિવ છે. જ્યારે તે આસપાસ હોય છે ત્યારે સેટ પરનું વાતાવરણ સરસ અને તણાવમુક્ત હોય છે. અમારા બંનેનો સંબંધ ખૂબ જ ખાસ છે.

- Advertisement -

 

 

- Advertisement -
સલમાન ખાનનો 56મો જન્મદિવસ હતો સૌથી ખાસ, કેટરિના કૈફથી લઈને જેકલીનને જન્મદિવસે આપી આ સુંદર ભેટ
ચંબલના કોતરોમાંથી સંસદ સુધીની સફર ખેડનાર ફૂલનદેવી શોષણ સામે જવાળામુખીની જેમ ફાટી નીકળી…
ચેક બાઉન્સ કેસમાં જેલમાં બંધ રાજપાલ યાદવના સમર્થનમાં આવ્યા સોનુ સૂદ, કહ્યું- ‘આપણે તેમની મદદ કરવી જોઈએ’
બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે વધાર્યું સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર
રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રી થઈ ફરી ટોપલેસ , વટાવી હૉટનેસની તમામ હદો
- Advertisement -
TAGGED:actresactressajaydevganBOLLYWOODMOVIEstatmenttabbutabbu statment
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

The hero of the series...whose white car was turned red by kissing girls
બોલીવુડ

એ દોરનો હીરો… જેની સફેદ કારને છોકરીઓએ કિસ કરીને કરી નાખી હતી લાલ

By Subham Agrawal
3 Min Read
Vidyut Jamwal will get married in London in the next 15 days! Know who the bride is
બોલીવુડ

વિદ્યુત જામવાલ આગામી 15 દિવસમાં લંડનમાં કરશે લગ્ન! જાણો કોણ છે દુલ્હન

By Subham Agrawal
3 Min Read
ayushmannk 93989627 660080891455697 1589172874667511752 n 1
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં પરિવાર સાથે આવી રીતે માવ્યો આયુષ્માન ખુરાનાએ દીકરીનો જન્મદિવસ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?