Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દબંગ ખાન આ બ્રાઝિલિયન મોડલને બોલીવુડમાં કરશે લોન્ચ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > દબંગ ખાન આ બ્રાઝિલિયન મોડલને બોલીવુડમાં કરશે લોન્ચ..
બોલીવુડ

દબંગ ખાન આ બ્રાઝિલિયન મોડલને બોલીવુડમાં કરશે લોન્ચ..

Gujju Media
Last updated: March 4, 2020 1:54 pm
By Gujju Media
2 Min Read
Share
larissabonesi 84329855 484263708929483 6206522499828372115 n 1
SHARE

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. સલમાન ખાને બિગ બોસ 13નું શૂટિંગ પૂરુ કર્યાં બાદ હવે પોતાની અપકમિંગ ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની તૈયારીમાં લાગી ગયો છે. ફિલ્મ આ વર્ષે ઇદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટની જોવા મળશે.

larissabonesi 71268956 159703111781054 2451051943381901815 n
બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અત્યાર સુધીમાં અનેક લોકોને ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરી ચૂક્યો છે. હવે આ વર્ષે તે બ્રાઝિલિયન એક્ટ્રેસ અને મોડલ લેરિસા બોન્સી ને એક્ટ્રેસ તરીકે લોન્ચ કરશે. કોણ છે લેરિસા, જેના વિશે આજે અમે તમને જણાવીશું..

larissabonesi 71110631 1129460737250352 7783511402455143850 n
લેરિસા બોન્સીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું ‘મે બોલિવૂડના જાણીતા એક્ટ્રેસ સલમાન ખાન સાથે કામ કરીને ગર્વ અને ખુશી અનુભવી રહી છું. મને તેમના કામ અને ચરિત્રથી ઘણું શીખવા મળ્યું અને હું તેમના કામથી પ્રભાવિત છું. હું મારી જાતને નસીબદાર માની રહી છું. આભાર.’ આ સાથે તેણે સલમાન ખાન સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

- Advertisement -

https://www.instagram.com/p/B9ReRIJgc4l/?utm_source=ig_web_copy_link

હાલમાં તે સ્પષ્ટ નથી કે લેરિસાને કઈ ફિલ્મથી સલમાન ખાન લોન્ચ કરશે. લેરિસા બ્રાઝિલિયન મોડલ અને ડાન્સર છે.

- Advertisement -

larissabonesi 84114292 166428504803293 7699828565142962974 n
આ પહેલા તે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘દેશી બોય્ઝ’ના બ્લોકબસ્ટર સોંગ ‘સુબહ હોને ન દે’માં જોવા મળી હતી. જ્યાંથી તેણે બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.

larissabonesi 71005123 524877851626627 6135899097252185480 n
આ સાથે લેરિસાએ એક્ટર ટાઈગર શ્રોફ અને સૂરજ પંચોલી સાથે કેટલાક મ્યૂઝિક વિડીયો આલ્મબમાં પણ જોવા મળી હતી.

- Advertisement -

 

સ્ટાઇલિશ વેડિંગ લુક માટે ટ્રાય કરો ક્રિતી સેનનના ગ્લેમરસ આઉટફિટ્સ
આવતીકાલે સુશાંત કેસ મામલે સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો
અમિતાભ અને અભિષેક બચ્ચન પછી કોરોના પોઝિટિવ ઐશ્વર્યા રાય અને આરાધ્ય બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ
સની દેઓલે મનાલીથી બરફથી ઢંકાયેલા ચહેરાના ફોટાઓ શેર કર્યા, બહેન એશા દેઓલે આવી કોમેન્ટ કરી…
કોરોનાની મહામારી સામે લડવા માટે આગળ આવ્યો બાહુબલી,કરી નાખ્યું આ મોટું કામ
- Advertisement -
TAGGED:DABANGlarissabonesiSALMAN KHAN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

PicsArt 02 02 05.54.07 scaled
બોલીવુડ

સાયલી કાંબલેએ લગ્ન પહેલાં જ ખરીદ્યું સપનોનું ઘર, માતાએ માથે કલશ મૂક્યો, જુઓ ફોટાઓ.

By Aryan Patel
2 Min Read
12Untitled 1
બોલીવુડ

કેટરિના ફરી વખત કરશે આનંદ એલ રાય સાથે કામ

By Chintan Mistry
1 Min Read
shahidkapoor 77039571 541223566696600 6974728244625509505 n
બોલીવુડ

કબીર સિંહ બાદ જર્સીમાં જોવા મળશે શાહીદ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?