Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વાસુ ભગનાની સાથે કામ કરશે અક્ષય કુમાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > વાસુ ભગનાની સાથે કામ કરશે અક્ષય કુમાર
બોલીવુડ

વાસુ ભગનાની સાથે કામ કરશે અક્ષય કુમાર

Chintan Mistry
Last updated: November 8, 2019 7:46 am
By Chintan Mistry
1 Min Read
Share
hgytuii
SHARE

એક્ટર અક્ષય કુમાર વાસુ ભગનાની સાથે એક વાર ફરી કામ કરી શકે છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા જેટલી ફિસ લે તેવી શક્યતા છે. રિપોર્ટસ અનુસાર અક્ષય, વાસુ અને એમી એન્ટરટેન્મેંટનો નિખિલ અડવાણણી આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. માનવામાં આવે છે કે આ ફિલ્મને રંજીત તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા તે ફિલ્મ લખનઉ સેંટ્રલને ડાયરેક્ટ કરી ચૂક્યો છે…….આ ફિલ્મ એક હાર્ડ કોર એક્શન ડ્રામા ફિલ્મ હશે akshay kumar on his winning streak my run so far has been a huge blessing 001અને આ રિયલ લાઈફ ઘટનાથી પ્રેરિત હશે.

 

 

- Advertisement -

કહેવાય છે કે અક્ષય ઘણાં સમયથી બેક ટુ બેક હિટ ફિલ્મો આપી રહ્યો છે એટલા માટે આ ફિલ્મ માટે તે આટલી ફીઝ ડિઝર્વ છે. માનવામાં આવે છે કે આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં હશે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે અક્ષય કુમાર અને વાસુ ભગનાની લાંબા સમયથી સાથે કરવા માગે છે…………..હવે આ ફિલ્મ માટે હીરોઈનની શોધ ચાલુ છે. અને અક્ષયની 100 કરોડનો ચાર્જ લેશે કે નહીં તે નક્કી થયું નથી.

કરોડો-અબજોની સંપત્તિ નજીક છે તો પણ થોડું પણ અભિમાન નથી, ઉંમર આ 6 અભિનેત્રીઓની સાદગીથી મોહી જાય છે
મૌની રોયે લીધા 7 ફેરા, ગોવામાં સાદગીથી લગ્ન, જુઓ ફોટાઓ.
મોટો દીકરો બોબી દેઓલ કરતા 10 ગણો વધારે છે હેન્ડસમ, નાનો દીકરો પિતાની જેમ લાંબા વાંકડિયા વાળ ધરાવતો હતો.
મલાઈકાના પિતા અરબાઝથી છૂટાછેડા પર દીકરો અરહાન ખૂબ જ ખુશ થયો કહ્યું કે, માતાએ બરાબર કર્યું.
ફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Maruti Suzuki Brezza2.jpg.webp
મારુતિની આ SUVનો જબરદસ્ત ક્રેઝ! વેચાણ 15 લાખને પાર, નવા મોડલને પણ મળી રહ્યો છે શાનદાર પ્રતિસાદ
ઓટોમોબાઇલ
GOLD 0308.jpg.webp
અમદાવાદ, મુંબઈમાં આજે 24 કેરેટ સોનું ક્યા ભાવે વેચાઈ રહ્યું છે?
બિઝનેસ
Stock Market 0308.jpg.webp
શેરબજારમાં આજે મોટી હિલચાલ: ઓલા ઇલેક્ટ્રિકના એક્સ-રાઇટ્સ ઇશ્યૂ અને ટાટા એલેક્સી, હીરો મોટર્સના પરિણામો પર નજર
શેરમાર્કેટ
Shardiya Navratri.jpg.webp
આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, માં કૂષ્માંડા લાવશે જીવનમાં સુખ અને સમૃદ્ધિ
ધર્મદર્શન
1792025868 Amitabh Bachchan 2.jpg.webp
“લોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે…” ઓનલાઇન ટ્રોલિંગ પર KBCના મંચ પર છલકાયું અમિતાભ બચ્ચનનું દર્દ!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Sholy old
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ફિલ્મ શોલે તમે જોઈ હશે, પરંતુ શોલેની આ તસવીરો ક્યારેય જોઈ છે

By Gujju Media
2 Min Read
IMG 20220109 WA0038
બોલીવુડ

જ્યારે સુષ્મિતાને પૂછવામાં આવ્યું કે, શું તે બે કે ત્રણ વાર લગ્ન કરી શકશે તો તેણીએ આ રીતે જવાબ આપ્યો.

By Aryan Patel
3 Min Read
ar rahman 6 1 22 10 700x525 1
બોલીવુડ

હેપ્પી બર્થ ડેઃ 23 વર્ષની ઉંમરે અલ્લાહ રખા રહેમાન બન્યા દિલીપ કુમાર, જાણો કારણ.

By Aryan Patel
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?