Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મિસ યુનિવર્સ 2021નો તાઝ જીતનાર હરનાઝ સંધુએ બોલ્ડ અને હોટ ફોટોશૂટ કરવ્યું, જુઓ ફોટાઓ.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > મિસ યુનિવર્સ 2021નો તાઝ જીતનાર હરનાઝ સંધુએ બોલ્ડ અને હોટ ફોટોશૂટ કરવ્યું, જુઓ ફોટાઓ.
બોલીવુડ

મિસ યુનિવર્સ 2021નો તાઝ જીતનાર હરનાઝ સંધુએ બોલ્ડ અને હોટ ફોટોશૂટ કરવ્યું, જુઓ ફોટાઓ.

Aryan Patel
Last updated: January 8, 2022 10:11 am
By Aryan Patel
3 Min Read
Share
harnaaz sandhu miss universe 2021ss 700x525 2
SHARE

મિસ યુનિવર્સ 2021નો ખિતાબ ભારતની દીકરી હરનાઝ સંધુના માથે શોભતો હતો. ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021 બનીને સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું હતું અને ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

267177200 325749232700624 2008245373325218124 n 697x800 1

હરનાઝ સંધુ તેના બોલ્ડ અને હોટ સ્ટાઈલ માટે જાણીતી છે. આ પણ તેની જીતનું મોટું કારણ માનવામાં આવે છે. હરનાઝ દેખાવમાં ખૂબ જ સુંદર અને ખૂબ જ ગ્લેમરસ છે. મિસ યુનિવર્સ બન્યા પછીથી તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

- Advertisement -

265658746 665158258195214 2354192915285710153 n 1 768x960 1

મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુની પણ સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. મિસ યુનિવર્સ બન્યા પછી તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી ગયા છે.

- Advertisement -

263679329 424112739367494 1058582018832021754 n 768x960 1

ઇન્સ્ટાગ્રામ પર 33 લાખથી વધુ લોકો હરનાઝને ફોલો કરે છે. હરનાઝની સુંદરતાના દરેક લોકો દિવાના છે. જો કે ઘણીવાર તેણી લોકોને પોતાની બોલ્ડ અને હોટ સ્ટાઈલ બતાવતી રહે છે.

- Advertisement -

253310779 129790736080968 4419160260054979672 n 700x721 1

હરનાઝના દરેક ફોટોશૂટને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેણે સોશિયલ મીડિયા પર બિકીની ફોટો પણ શેર કર્યા છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર બ્રા વગરના ફોટા પણ પોસ્ટ કર્યા છે.

- Advertisement -
- Advertisement -

246023982 595427678262770 5760587571247636481 n 700x700 1

હરનાઝે તેની ઘણી સુંદર, બોલ્ડ અને હોટ ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જો તમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખો તો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આવી જ પોસ્ટથી ભરેલું છે.

harnaaz sandhu 768x959 1

- Advertisement -

હરનાઝે અબ્રા અને ટોપ વગરની પોતાના ફોટા પણ ક્લિક કરી છે. તેણીના આવા ફોટા પણ સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં રહે છે. તમે જોઈ શકો છો કે, તે બ્રા વગર સોફા પર બેઠેલી જોવા મળે છે.

h 768x960 1

21 વર્ષની હરનાઝ સંધુ બોલિવૂડ અભિનેત્રીઓને પોતાની બોલ્ડ અને હોટ સ્ટાઈલથી ટક્કર આપે છે. મિસ યુનિવર્સનો તાજ જીત્યા પછી તેણીએ ઘણા હોટ ફોટોશૂટ કરાવ્યા છે.

સોશિયલ મીડિયા પર હરનાઝની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે. તેણીના દરેક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. તે અવારનવાર પોતાના ફોટાઓ પોસ્ટ કરતી રહે છે. ફેન્સ તેમના ફોટા ખૂબ પસંદ કરે છે અને તેની પોસ્ટ પર ઘણી બધી કોમેન્ટ્સ પણ આવે છે.

harnaaz sandhu 1 700x462 1

મિસ યુનિવર્સ 2021 ઈવેન્ટ ઈઝરાયેલમાં યોજાઈ હતી. જ્યાં 13 ડિસેમ્બર 2021ના રોજ ભારતના હરનાઝે 80 દેશોના સ્પર્ધકોને હરાવીને આ ઐતિહાસિક ખિતાબ જીત્યો હતો.

harnaaz sandhu 13.12.21 4

હરનાઝ મિસ યુનિવર્સ બનનાર ત્રીજી ભારતીય મહિલા છે. તેમના પહેલા આ કારનામું અભિનેત્રી લારા દત્તાએ વર્ષ 2000માં અને સુષ્મિતા સેને વર્ષ 1994માં કર્યું હતું.

‘રામ લખન’ના કલાકારો 33 વર્ષમાં આટલા બદલાયા છે, 1નું મૃત્યુ થયું છે અને 2 અનોખું જીવન જીવી રહ્યા છે.
અક્ષય ખન્નાથી લાગતો હતો કરણ જોહરને ડર: જાણો આ પાછળ શું કહ્યું  ફિલ્મમેકરે
અર્જુન કપૂર-મલાઈકા અરોરાનું, બ્રેકઅપ પછી આ હાલતમાં રહે છે અભિનેત્રી.
રાષ્ટ્રગીત ગાતી વખતે ઐશ્વર્યાએ કરી મોટી ભૂલ, લોકોએ સારી રીતે સાંભળ્યું, દીકરી આરાધ્યાના વખાણ.
પોતાના ઘરમાં આ રીતે આરામ કરે છે બોલીવુડ સ્ટાર્સ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

919711 918933 nishikant kamat
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવૂડના આ જાણીતા ડિરેક્ટરનું બિમારી બાદ નિધન,આ એકટરે ટ્વિટ કરી આપી જાણકારી

By Palak Thakkar
1 Min Read
madhubala 27 1 22 3 700x368 1
બોલીવુડ

મધુબાલાની સુંદરતા એવી હતી કે તેમની સામે આજની અભિનેત્રીઓ નિષ્ફળ ગઈ, આ ફોટાઓ છે સાબિતી.

By Aryan Patel
4 Min Read
salman khan dabangg 3 1573806478 lb
બોલીવુડ

ડાયનાસોર સાથે થઇ રહી છે દબંગ ખાનની તુલના

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?