Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસથી ગભરાયો બાહુબલી, જાણો શા માટે પ્રભાસે પોતાને ઘરમાં કર્યો કેદ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > કોરોના વાયરસથી ગભરાયો બાહુબલી, જાણો શા માટે પ્રભાસે પોતાને ઘરમાં કર્યો કેદ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના વાયરસથી ગભરાયો બાહુબલી, જાણો શા માટે પ્રભાસે પોતાને ઘરમાં કર્યો કેદ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
actorprabhas 56476872 578985892606205 597935539385211406 n
SHARE

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીની અપીલ બાદ દેશમાં આજે જનતા કર્ફ્યૂ છે. આ વચ્ચે વિદેશમાં શૂટિંગ કરીને પાછો ફરેલા બાહુબલી ફેમ પ્રભાસે પોતાને ઘરમાં કેદ કરી લીધો છે. પ્રભાસે સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી હતી. સાથે ફેન્સને અપીલ કરી હતી કે તે પોતાને અને બીજાને સુરક્ષિત રાખે.

actorprabhas 90429323 521714452063006 3728533915053176507 n

નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે દુનિયાના અનેક દેશોમાં ખરાબ સ્થિતિ છે. એવામાં ભારત સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે વિદેશમાંથી આવનાર તમામ નાગરિક પોતાને ઓછામાં ઓછા 14 દિવસ આઇસોલેટમાં રાખે. આ નિયમનું પાલન કરતા સાઉથના આ એક્ટરે પોતાને ઘરમાં બંધ કરી દીધો હતો.

- Advertisement -

Prabhas 1

 

- Advertisement -

નોંધનીય છે કે પ્રભાસ જ્યોર્જિયાથી પાછો ફર્યો છે. તેની સાથે પૂજા હેગડે અને આખી ટીમ હાજર હતી. પૂજા હેગડેએ સરકારના નિર્દેશનું પાલન કરતા પોતાને 14 દિવસ સુધી આઇસોલેટ કરી લીધી છે. પ્રભાસે લોકોને અપીલ કરતા કહ્યું કે આ ભયાનક સ્થિતિમાં દેશને સાથ આપે. પોતાને સુરક્ષિત રાખે.

prabhas shoot f

- Advertisement -

આ પહેલા બાહુબલી પ્રભાસને ફેસ માસ્ક સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો,અને તેને દેશવાસીઓને વાયરસ સામે લડવાની સલાહ આપી હતી.વાત કરીએ પ્રભાસના વર્કફર્ડની તો પ્રભાસ શ્રધ્ધા કપૂર સાથે ફિલ્મ સાહોમાં જોવા મળ્યો હતો.જેને બોક્સ-ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

અમદાવાદમાં પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે PPE કીટનું ઉત્પાદન, 100 જેટલા કારીગરો બનાવે છે દરરોજની 3500 જેટલી PPE કીટ
ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે બનાવો એકદમ ઇઝી ડ્રિંક્સ,જે શરીરને આપશે ઠંડક
13 વર્ષ પહેલા વિકી કૌશલે આ એક્ટ્રેસને મારી હતી થપ્પડ, વીડિયો જોઈને કેટરિના પણ હોંશ ઊડી ગયા.
ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને આપ્યો ઝટકો,હવે લોકડાઉનના નામે ગ્રાહકોને નહીં મળે આ સુવિધા
કાર્તિક આર્યનની બહેન કૃતિકા તિવારીના લગ્ન: આખરે કોણ છે તેજસ્વી સિંહ અહલાવત, જેના પ્રેમમાં પડ્યા કાર્તિકના બેન?
- Advertisement -
TAGGED:besafeBOLLYWOODBOLLYWOOD NEWScoronacorona virusCOVID19healthprabhas
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Untitled design 1
એન્ટરટેઈન્મેન્ટ

બિગબોસના વિદેશી મહેમાને જીતી લીધું બધાનું દિલ, આ વ્યક્તિ છોડવા માંગે છે શો.

By Gujju Media
3 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 1 4
એન્ટરટેઈન્મેન્ટ

મહાકુંભમાં જામશે સંગીતનો માહોલ, શંકર મહાદેવનથી લઈને કૈલાશ ખેરના અવાજો ગુંજી ઉઠશે, મંત્રાલયે સંપૂર્ણ યાદી જાહેર કરી

By Gujju Media
4 Min Read
Janhvi Kapoor
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘જ્હાન્વી કપૂરે’ પહેર્યા એવા કપડાં કે સૌ કોઈ જોતા રહી ગયા.

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?