Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવૂડ માટે ચિંતાના સમાચાર: દિગ્ગજ લેખક સલીમ ખાન વેન્ટિલેટર પર, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલિવૂડ માટે ચિંતાના સમાચાર: દિગ્ગજ લેખક સલીમ ખાન વેન્ટિલેટર પર, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ
બોલીવુડ

બોલિવૂડ માટે ચિંતાના સમાચાર: દિગ્ગજ લેખક સલીમ ખાન વેન્ટિલેટર પર, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

Gujju Media
Last updated: February 18, 2026 3:08 pm
By Gujju Media
2 Min Read
Share
1771407509 dharmishtha 1 11.jpg.webp
SHARE

સલીમ ખાન હેલ્થ અપડેટ: સલમાન ખાનના પિતાને માઈનોર બ્રેન હેમરેજ, હાલ વેન્ટિલેટર પર પણ સ્થિતિમાં સુધારો

Contents
  • શું કહેવું છે ડોક્ટરોનું?
  • હોસ્પિટલમાં ખાન પરિવારનો જમાવડો
  • તબીબોની સ્પેશિયલ ટીમ દ્વારા સારવાર

બોલિવૂડના દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઈટર અને સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા બાદ હવે રાહતના અપડેટ્સ મળી રહ્યા છે. મંગળવારે સવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સલીમ ખાનને હળવું બ્રેન હેમરેજ થયું હોવાનું તબીબોએ પુષ્ટિ કરી છે. હાલ તેઓ આઈસીયુમાં વેન્ટિલેટર પર છે, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે તેમની સ્થિતિ હવે પહેલા કરતા ઘણી સ્થિર છે.

- Advertisement -

શું કહેવું છે ડોક્ટરોનું?

લીલાવતી હોસ્પિટલના ડોક્ટર જલીલ પારકરે સલીમ ખાનની હેલ્થ અંગે બુધવારે સવારે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું હતું કે, “સલીમ ખાનને ખૂબ જ મિનિમલ (હળવું) બ્રેન હેમરેજ થયું હતું. તેના માટે DSA નામની એક બેઝિક પ્રોસિજર કરવામાં આવી છે, જે સંપૂર્ણ સફળ રહી છે. સૌથી રાહતની વાત એ છે કે તેમના પર કોઈ મોટી સર્જરી કરવાની જરૂર પડી નથી. હાલ તેઓ વેન્ટિલેટર પર છે, પરંતુ આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં તેમને વેન્ટિલેટર પરથી હટાવી લેવામાં આવશે. તેઓ પહેલા કરતા વધુ સારી રીતે રિકવર કરી રહ્યા છે.”

હોસ્પિટલમાં ખાન પરિવારનો જમાવડો

સલીમ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર મળતા જ આખો પરિવાર લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયો હતો. સૌથી પહેલા સલમાન ખાન હોસ્પિટલ આવ્યો હતો, ત્યારબાદ તેની બહેન અલવીરા, અર્પિતા, સોહેલ, અરબાઝ ખાન અને હેલન પણ ત્યાં પહોંચી ગયા હતા. પરિવાર ઉપરાંત બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ સલીમ ખાનની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ખાન પરિવારની વિનંતીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલે દર્દીની પ્રાઈવસી જાળવી રાખી છે.

- Advertisement -

 

View this post on Instagram

- Advertisement -

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

- Advertisement -
- Advertisement -

તબીબોની સ્પેશિયલ ટીમ દ્વારા સારવાર

સલીમ ખાનની સારવાર માટે હોસ્પિટલે 4 નિષ્ણાત ડોક્ટરોની ટીમ બનાવી છે. જેમાં ન્યુરોલોજીસ્ટ ડો. વિનય ચવ્હાણ, કાર્ડિયોલોજિસ્ટ ડો. અજીત મેનન, ન્યુરોસર્જન ડો. નીતિન ડાંગે અને ડો. બિનીત આહલુવાલિયાનો સમાવેશ થાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 8:30 વાગ્યે જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તાત્કાલિક ઈમરજન્સી કેર શરૂ કરી દેવામાં આવી હતી.

લોકડાઉનમાં સલમાન ખાને જાણો કોની સાથે લીધો બ્રેકફાસ્ટ, વિડિયો શેયર કરી કેપ્શનમાં લખ્યું બ્રેકફાસ્ટ વિથ માય લવ
એક ફિલ્મમાં જોવા મળી શકે છે ત્રણે મુખ્ય ખાન
ફેન્સનું પાગલપન! કિયારા અડવાણીને મળવા તેનાફેને કરી કઈક આવી હરકત
જનતા કર્ફ્યુના સપોર્ટમાં આવ્યા બીગ-બિ, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપ્યો મોટો સંદેશ
કોરોના વાયરસના કારણે ઘરનું કામ કરવા પર મજબૂર થયા બોલિવુડ સેલેબ્સ, બોલિવુડની ચિકની ચમેલીનો જોવા મળ્યો નવો અંદાજ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Seeing the photos of Sanjay Dutt's eldest daughter will make Dil Garden a garden
બોલીવુડ

સંજય દત્તની મોટી દીકરીના ફોટા જોઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

By Subham Agrawal
2 Min Read
Nayanthara shared her wedding photos! The nymph of heaven was related to the actress
બોલીવુડ

નયનથારાએ પોતાના લગ્નના ફોટા કર્યા શેર! સ્વર્ગની અપ્સરા લગતી હતી એક્ટ્રેસ

By Subham Agrawal
2 Min Read
bollywood actrres
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવૂડના આ 5 કલાકારોએ વિજ્ઞાપન સાથે કરી હતી પોતાની કરિયરની શરૂઆત

By Mitu Prajapati
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?