Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વિદ્યુત જામવાલ આગામી 15 દિવસમાં લંડનમાં કરશે લગ્ન! જાણો કોણ છે દુલ્હન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > વિદ્યુત જામવાલ આગામી 15 દિવસમાં લંડનમાં કરશે લગ્ન! જાણો કોણ છે દુલ્હન
બોલીવુડ

વિદ્યુત જામવાલ આગામી 15 દિવસમાં લંડનમાં કરશે લગ્ન! જાણો કોણ છે દુલ્હન

Subham Agrawal
Last updated: July 15, 2022 6:56 pm
By Subham Agrawal
3 Min Read
Share
Vidyut Jamwal will get married in London in the next 15 days! Know who the bride is
SHARE

 

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઈનર નંદિતા મેહતાની અત્યારે પોતાના લગ્નના કારણે ચર્ચામાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે વિદ્યુત અને નંદિતા આ મહિને લંડનમાં લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સના અનુસાર, નંદિતા છેલ્લા ઘણા દિવસથી લંડનમાં છે. હવે ટૂંક સમયમાં વિદ્યુત પણ લંડન રવાના થશે. તેના પછી બંને ત્યાં લગ્ન કરશે.

Vidyut Jamwal will get married in London in the next 15 days! Know who the bride is

- Advertisement -

અગાઉ કેટલાક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, વિદ્યુત અને નંદિતા બંને પહેલાથી જ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. આ સિક્રેટ લગ્નમાં તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ થયા હતા. આ પહેલા બંનેએ સગાઈ પણ સિક્રેટ રીતે કરી હતી અને તેના વિશે તેમણે કોઈને જાણ નહોતી કરી. બાદમાં સમાચાર આવ્યા હતા કે બંનેની સગાઈ થઈ ગઈ છે. આવી જ રીતે હવે કપલ 15 દિવસમાં એ જાહેરાત કરી શકે છે કે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

વિદ્યુત જામવાલ અને નંદિતા મેહતાનીએ ગયા વર્ષે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રિલેશનશિપની જાણકારી આપી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેના પછી પ્રેમની નિશાની આગરાના તાજમહેલની સામે વિદ્યુતે નંદિતાની સાથે પોતાની તસવીર શેર કરી સગાઈની જાણકારી આપી હતી.

- Advertisement -

Vidyut Jamwal will get married in London in the next 15 days! Know who the bride is

વિદ્યુત જામવાલ અને નંદિતા મેહતાનીએ લગભગ 5-6 મહિના ડેટ કર્યા પછી સગાઈ કરી હતી. બંને હંમેશાં સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતા રહે છે. થોડા દિવસ પહેલા જ નંદિતા મેહતાનીએ ઈન્સ્ટાગ્રામ પર વિદ્યુત જામવાલની સાથે સુંદર તસવીર શેર કરી લખ્યું હતું કે, ‘હું હંમેશાં તારી સાથે છું.’

- Advertisement -

વિદ્યુત જામવાલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખુદા હાફિઝ 2’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી શકી પરંતુ ફિલ્મમાં વિદ્યુતના એક્શનના વખાણ થઈ રહ્યા છે. તે સિવાય વિદ્યુત ‘આઈબી 71’ અને ‘શેર સિંહ રાણા’ જેવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

Vidyut Jamwal will get married in London in the next 15 days! Know who the bride is

- Advertisement -
- Advertisement -

નંદિતા મેહતાનીના પહેલા લગ્ન કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરની સાથે થયા હતા. બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયા, જેના પછી સંજય કપૂરે કરિશ્મા સાથે લગ્ન કર્યા હતા. તેના પછી નંદિતાનું અફેર ડીનો મોરિયા સાથે હતું. થોડા દિવસ અફેર પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. તેમજ વિદ્યુત જામવાલની વાત કરીએ તો તે 2 વર્ષ સુધી મોના સિંહની સાથે રિલેશનશિપમાં હતો. તેના પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને મોનાએ ડિસેમ્બર 2019માં બિઝનેસમેન શ્યામ ગોપાલન સાથે લગ્ન કરી લીધા.

 

જેઠાલાલથી લઈને દયાબેન સુધી, તારક મહેતા શોના આ કલાકારો આ રીતે દેખાતા હતા, જુઓ ફોટાઓ.
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા બનશે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ સીઝન ૪ માં મહેમાન
સુનીલ દત્તે મૃત્યુના થોડા કલાકો પહેલા પરેશ રાવલને લખ્યો પત્ર, શું થયું હતું મૃત્યુનો વિચાર.
રવિ કિશન રહે છે, 20 કરોડના આલીશાન ઘરમાં, તો જાણો વધુ જાણકારી
દુબઈમાં ખાસ રીતે સેલિબ્રેટ થયો શાહરુખનો જન્મદિવસ
- Advertisement -
TAGGED:BOLLYWOODlondon marrigemarrigenandita bhattvidhyut jamval
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

salman shera 03 01 2022 4
બોલીવુડ

નશામાં ધૂત બોડીગાર્ડ શેરા બૂમો પાડતો સલમાનના ઘરે પહોંચ્યો, ત્યારે ઘણો હંગામો થયો, ભાઈજાને કહ્યું- કોઈને લઈ જાઓ.

By Aryan Patel
4 Min Read

કોરોના વાયરસ સામે લડવા તૈયાર છે બાહુબાલી, એરપોર્ટ પર સફેદ રંગનું માસ્ક લગાવી જોવા મળ્યો પ્રભાસ

By Palak Thakkar
2 Min Read
PicsArt 01 03 05.47.11 scaled
બોલીવુડ

આ ટીવી સ્ટાર્સે તેમનું નવું વર્ષ ધામધૂમથી ઉજવ્યું, હિના ખાને લાલ લાલ પહેર્યું હતું જ્યારે પાર્થ સમથાને સાંજ ગોવામાં વિતાવી હતી

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?