Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ જાણીતા અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટવ,હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > આ જાણીતા અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટવ,હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ જાણીતા અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટવ,હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
jpg 47
SHARE

હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા કિરણ કુમાર કોરોના વાયરસના શિકાર થઈ ગયા છે. કિરણ કુમારએ પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત જણાવી છે. એક ઈન્ટરવ્યૂમાં કિરણ કુમારે કહ્યું- મુંબઈના એક હોસ્પિટલમાં મારું એક સામાન્ય મેડિકલ ઉપચાર થવાનું હતું, જેના માટે મારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મારો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. 14મેના રોજ મને જાણ થઈ કે હું કોરોના પોઝિટિવ છું.

kiran kumar 1280x720 1

કિરણ કુમારે આગળ કહ્યું- મારામાં કોરોના વાયરસના કોઈ જ લક્ષણો નહોતા. શરદી, ખાંસી, તાવ અને કોઈપણ પ્રકારનો દુખાવો પણ થતો હતો. કોઈ જ લક્ષણો ન હોવાથી મને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર ના પડી અને હાલ હું સેલ્ફ આઈસોલેશનમાં મારા બે માળના ઘરમાં આરામથી રહી રહ્યો છું.

- Advertisement -

kiran kumar

કિરણ કુમારે આગળ કહ્યું- મારું ઘર ઘણું મોટું છે. ઉપરના માળ પર હું તમામ નિયમમોનું પાલન કરીને એકલો જ રહી રહ્યો છું. જ્યારે નીચે મારો પરિવાર રહે છે. એવામાં મારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું એકદમ ઠીક છું. પોતાના જમાનાના પ્રખ્યાત અભિનેતા જીવણ કુમારના દિકરા કિરણ કુમારે કહ્યું કે, કોરોના સંબંધિત તેમને આગામી કોવિડ-19 ટેસ્ટ 26 મેના રોજ થશે.

- Advertisement -

remote 3

કિરણ કુમાર 70 અને 80ના દાયકામાં ઘણી હિન્દી ફિલ્મોમાં હીરો તરીકે કામ કરી ચૂક્યા છે, પરંતુ તેમને તેજાબ અને ખુદા ગવાહ જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ કરીને પ્રસિદ્ધિ મળી હતી. ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં તેમની લોકપ્રિયતા ઓછી થતાં તેમણે ભોજપુરી અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું. કિરણ કુમાર ઘણી હિન્દી સીરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે.

- Advertisement -
એક્ટિંગ જ નહીં, ભણવામાં પણ ‘રાજા’ છે રિતેશ દેશમુખ, જાણો તેની આશ્ચર્યજનક ડિગ્રી!
એક અઠવાડિયાથી રાજસ્થાનના આ જિલ્લામાં કોરનાના કેસ આવતા થયા બંધ, દેશના કેબિનેટ સચિવે પણ વિશેષ એક્શન પ્લાનની કરી પ્રશંસા
જ્યારે માતાએ રણબીર કપૂરના રહસ્યો ખોલ્યા, ઋષિ કપૂરની સામે કહ્યું- લગ્ન થયા, હનીમૂન પણ મનાવ્યું.
શું અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ સાબિત થઈ બ્લોકબસ્ટર? પહેલા દિવસના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOOD NEWSBOLLYWOODNEWScoronacovid 19COVID19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1767073473 Copy of Satya web temp 12.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

અમિતાભ બચ્ચને 90 કરોડનું દેવું ચૂકવવા માટે ખુદ સાથે જ લડ્યો ‘અગ્નિપથ’

By Gujju Media
5 Min Read
1768315055 dharmishtha 1 15.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

તાહા શાહની ‘પારો’ પહોંચી ઓસ્કરના દ્વારે: જાણો ઐશ્વર્યા રાય સાથે શું છે ખાસ કનેક્શન?

By Gujju Media
3 Min Read
RANBIR KAPOOR NEW BFF
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જાણો કોણ છે રણબીર કપૂરની નવી BFF, આ વાત વધારી શકે છે આલિયા ભટ્ટની મુશ્કેલી

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?