Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ,હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ,હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ,હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
915691 aishwarya rai bachchan aaradhya covid 19 negative discharged
SHARE

કોરોના વાયરસનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે,ત્યારે બોલિવુડમાં પણ કોરોના કહેર જોવા મળ્યો હતો જે બચ્ચન પરિવારના ચાર વ્યક્તિ જેમા અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન,એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

aishwarya with aaradhya

 

- Advertisement -

ત્યારે હવે એક સારા સમાચાર આવી રહ્યા છે,બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેની 8 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચન છેલ્લા થોડા દિવસથી કોરોનાનો ઇલાજ નાણાવટી હોસ્પિટલમાં કરાવી રહ્યાં હતા. તે બંનેનો રિપોર્ટ નેહેટીવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને તેઓ તેમના ઘરે જલસામાં પહોંચી ગયા છે.

ash

- Advertisement -

ઘણા દિવસ બાદ બચ્ચન પરિવાર માટે સારા સમાચાર આવ્યા છે. હજૂ સુધી તે માહિતી સામે નથી આવી કે અમિતાભ અને અભિષેક બચ્ચન ક્યારે ડિસ્ચાર્જ થશે પરંતુ તેમની તબિયત સુધારી પર છે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી છે.
Aishwarya Aaradhya test negative for COVID 19

આ વાતનો ખુલાશો અભિષેક બચ્ચને ટ્વિટર પર દરેકની દુઆ અને પ્રાર્થના માટે ધન્યવાદ કહ્યું છે. અભિષેકે ટ્વિટમાં લખ્યુ કે તમારી પ્રાર્થના માટે ધન્યવાજદ, તમારી પ્રાર્થનાઓને કારણે એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ ઘરે પહોંચી ગયા છે. હું અને પપ્પા મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં જ રહીશું.
gtfrv

- Advertisement -

આપને જણાવી દઇએ કે 17 જુલાઇના રોજ એશ્વર્યા અને આરાધ્યાને કોરોનાના લક્ષણ દેખાતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એશ્વર્યા અને આરાધ્યા પહેલાથી જ પોઝીટીવ હતી પરંતુ તેમને ઘરે જ કોરંટાઇન કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં લક્ષણોમાં વધારો થતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

ash

- Advertisement -
- Advertisement -

11 જુલાઇએ અમિતાભ બચ્ચને ટ્વિટર દ્વારા જાણકારી આપી હતી કે તે કોરોના પોઝીટીવ છે અને તેના થોડા જ સમય બાદ અભિષેક બચ્ચને પણ પોતાના પોઝીટીવ હોવાની જાણકારી આપી હતી. જ્યારે જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
Aishwarya Rai daughter Aaradhya test positive for Covid 19

જ્યારે એશ્વર્યા અને આરાધ્યાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારે તે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે તે બંનેને રજા આપી દેવામાં આવી છે જેનાથી તેમના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.

જ્યારે અનુરાગે સલમાનને તેમની છાતી પર વાળ ઉગાડવા કહ્યું તો, પ્રોડ્યુસરને તેમને કાચ ફેંકી માર્યો, જાણો આખી વાત વિશે.
કોરોનાની લડાઇના સૌથી મોટા યોદ્ધા ડોક્ટર્સને સમર્પિત કરતું ‘તેરી મિટ્ટી’ સોન્ગ રિલીઝ
‘ધુરંધર 2’માં રણવીર સિંહનો રૌદ્ર અવતાર, પર્ફોર્મન્સ જોઈને ફેન્સ બોલ્યા- “એવોર્ડ અત્યારે જ આપી દો!”
વર્ષો જૂની ડરામણી ફિલ્મ, જેનો ક્રેઝ ક્યારેય સમાપ્ત થતો નથી, આજે પણ તે જોયા પછી નીકળી ચીસો
અમેરિકામાં યોજાશે ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી,ચૂંટણી પ્રચારમાં ખર્ચો કરશે આટલા અબજ રૂપિયા
- Advertisement -
TAGGED:-aaradhyaaishwarya-raiBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWScoronacorona viruscovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T135651.099.jpg.webp
SIP ઈનફ્લો ₹1.26 લાખ કરોડને પાર: શું જરૂર કરતાં વધુ પૈસા ઓછા શેરો પાછળ દોડી રહ્યા છે?
બિઝનેસ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

sunita2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

“કઈ સ્ત્રી ગાળ નથી બોલતી?” – શું સુનિતા આહુજાનું નિવેદન સ્ત્રીઓના સશક્તિકરણની નવી વ્યાખ્યા છે કે વિવાદ?

By Gujju Media
6 Min Read
quarantine hotel outbreak
જાણવા જેવું

કોરોના વાયરસની મહામારીમાં હોટેલમાં રોકાવું કેટલું સુરક્ષિત,રાખવુ પડશે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન

By Palak Thakkar
2 Min Read
1786657125 Copy of Satya web temp 26.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘પેદ્દી’ની સફળતા બાદ જ્હાન્વી કપૂરનું સાઉથમાં મોટું પગલું, હવે OTT પર મચાવશે ધમાલ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?