Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવૂડ સ્ટાર્સએ કરી ધૂમધામથી હોળી સેલિબ્રેટ, અલગ-અલગ અંદાજમાં આપી ફેન્સને હોળીની શુભેચ્છા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલિવૂડ સ્ટાર્સએ કરી ધૂમધામથી હોળી સેલિબ્રેટ, અલગ-અલગ અંદાજમાં આપી ફેન્સને હોળીની શુભેચ્છા
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવૂડ સ્ટાર્સએ કરી ધૂમધામથી હોળી સેલિબ્રેટ, અલગ-અલગ અંદાજમાં આપી ફેન્સને હોળીની શુભેચ્છા

Palak Thakkar
Last updated: June 22, 2023 11:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
holi 6
SHARE

સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય રહ્યો છે. ત્યારે હોળી પર બોલિવૂડ સ્ટાર્સ પણ ધામધૂમથી હોળીનો તહેવાર સેલિબ્રેટ કરી રહ્યાં છે. સાથે જ આ સ્ટાર્સે પોતાના ફેન્સને અલગ-અલગ અંદાજમાં હોળીની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

viralbhayani 88477083 200052531271157 6362870264282812338 n

 

- Advertisement -

એશ્વર્યા રાય બચ્ચને હોળીના સ્પેશિયલ અવસર પર સોશિયલ મીડિયા પર પોતાની દીકરી આરાધ્યા સાથે ફોટો શેર કર્યો છે. અમિતાભના ઘરમાં થયેલાં હોળિકા દહનની તસવીરો સામે આવી છે. આ સિવાય દિપીકાપદુકોણ,આલિયા ભટ્ટ,રણદીપ હુડ્ડા,શિલ્પા શેટ્ટી,આમિરખાન,ઋષિ કપૂર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર, દીયા મિર્ઝા જેવા સ્ટાર્સે હોળીની શુભેચ્છા પાઠવી છે.

holi 3 1

- Advertisement -

એક્ટર ઋષિ કપૂરે તેમના બાળપણની એક તસવીરે શેર કરીને બધાંને હોળીની શુભેચ્છા પાઠવી છે. સાથે જ તેમણે લોકોને કોરોના વાયરસથી સાવધાન રહેવાની સલાહ આપી છે.

holi 123

- Advertisement -

એક્ટ્રેસ આલિયા ભટ્ટે તેની અને વરૂણ ધવનની ફિલ્સ બદ્રીનાથ કી દુલ્હનિયાની એક વીડિયો ક્લિપ શેર કરીને હોળીની શુભેચ્છા પાઠવી.

holi 1234

- Advertisement -
- Advertisement -

દીપિકા પાદુકોણે ડાંસ કરીને ફેન્સને પાઠવી શુભેચ્છા.

randeephooda 89372185 505206703394662 4521712377590889925 n

રણદીપ હુડ્ડાએ પણ હોળી સેલિબ્રેશન સાથે પિતાને જન્મદિવનની શુભેચ્છા પાઠવી છે.

- Advertisement -

https://www.instagram.com/p/B9iPOCSgsLN/?utm_source=ig_web_copy_link

અનુપમ ખેરે આ અંદાજમાં હોળીની શુભેચ્છા પાઠવી.

https://www.instagram.com/p/B9iaPJsJu22/?utm_source=ig_web_copy_link

રંગોમાં રંગાયેલી દેખાઈ ભૂમિ પેડનેકર.

diamirzaofficial 89069728 2449624001804525 4311943045198452814 n

એક્ટ્રેસ દીયા મિર્ઝાએ એક કલરફુલ ફોટો શેર કરતાં લખ્યું, ખુશીઓના રંગ આપણી સંગ.

https://www.instagram.com/p/B9ijfu5BsWB/?utm_source=ig_web_copy_link

બોલિવૂડની સૌથી ફિટ અને નવી-નવી મમ્મી બનેલી શિલ્પાશેટ્ટીએ પણ ખાસ અંદાજમાં હોળીની શુભેચ્છા પાઠવી .

bollywood holi 12

તેની સાથે કર્તિ સેનને પણ રંગ સાથે ફોટો શેયર કરી તેના ફેન્સને હોળીની શુભકામનાઓ આપી.

bollywood holi 17

સોહાઅલી ખાને પણ કુનાલ ખેમુ અને બેબી ઇનાયા સાથે એક ક્યુટ ફોટો શેયર કરી હોળીની શુભેચ્છાઓ પાઠવી.

holi 1467

 

તેની સાથે હમેશા ચર્ચામાં રહેતો અને સૌના લાડલા તૈમૂરે પણ હોળીની મજા માણી .

bollywood holi 14

પ્રિયંંકા ચોપડાએ પણ પતિ નિક સાથે હોળી સેલિબ્રેટ કરી જેની તસ્વીર તેને પોતાના ઇન્ટાગ્રામ પર શેયર કરી હતી.

bollywood holi 8

નેહા કક્કર

jacquelinef143 89097502 519681142305153 8186302448978046175 n

 

જેકલીન ફર્નાન્ડીઝ

bollywood holi 13

કાર્તિક આર્યન

bollywood holi 16

મીરાકપૂર bollywood holi 9

હાર્દિકપંડ્યા અને નતાશા

varun

વરુણ અને નતાશા દલાલ જેવા સ્ટાર્સે પણ હોળી મજા મળી હતી.

 

 

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 20 વર્ષ, પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ખાસ મેસેજ
ફિલ્મ ‘બાયપાસ રોડ’ની રિલીઝ ડેટમાં ફેરફાર
આયરા ખાનના બોયફ્રેન્ડને મળી હતી આયરાને હાથ ન લગાડવાની ધમકી, નુપુર શિખરેએ આપ્યો જવાબ.
રાજ કુન્દ્રા આજે ED સમક્ષ હાજર થશે, મની લોન્ડરિંગ સાથે સંબંધિત કેસ
ઐશ્વર્યાનો 28 વર્ષ જુનો વીડિયો થયો વાયરલ
- Advertisement -
TAGGED:alia bhattamitabh bachchanbollywoodholicelebrityholiDeepika Padukonekareena kapoorrandeep hoodarishikapoorShilpa Shetty Kundra
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 18.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘રોકી ભાઈ’ જેવો સ્વેગ અને ખતરનાક એક્શન, યશે જન્મદિવસ પર ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ!

By Gujju Media
3 Min Read
1771118674 Copy of Satya web temp 12.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘બોર્ડર 2’ની ભવ્ય સફળતા વચ્ચે સની દેઓલનું છલકાયું દર્દ, કહ્યું- ‘એક સમય હતો જ્યારે મારી પાસે કામ નહોતું

By Gujju Media
5 Min Read
1778256223 dharmishtha 1 27.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

Awarapan 2: સની દેઓલને ટક્કર આપવા તૈયાર ઇમરાન હાશ્મી! રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની સૌથી મોટી ડીલ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?