Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના સામેની લડાઈમાં આગળ આવ્યા કિંગ ખાન,કર્યુ આ મોટુ કામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > કોરોના સામેની લડાઈમાં આગળ આવ્યા કિંગ ખાન,કર્યુ આ મોટુ કામ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના સામેની લડાઈમાં આગળ આવ્યા કિંગ ખાન,કર્યુ આ મોટુ કામ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
shah rukh khan
SHARE

શાહરુખ ખાને તેની ચાર માળની ઑફિસ બીએમસીને ક્વૉરન્ટીન ફૅસિલિટી માટે થોડા સમય પહેલાં જ આપી દીધી છે. આ ઑફિસ અંદરથી કેવી દેખાય છે એનો વિડિયો ગૌરી ખાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે જેમાં ૨૨ બેડ્સ રાખવામાં આવ્યા છે. આ બેડ બાળકો અને મહિલાઓ માટે છે.

sharukh officeinquarantine d

ભારત અને વિશ્વભરમાં કોરોનાવાઈરસના કેસ રોજે રોજ વધી રહ્યાં છે. આ દરમિયાન દેશમાં અનેક લોકો કોરોના સામેની લડાઈમાં આગળ આવ્યા છે. શાહરુખ ખાન તથા ગૌરીએ પણ સંકટની ઘડીમાં શક્ય તેટલી મદદ કરવાનું નક્કી કર્યું છે. થોડાં દિવસ પહેલાં જ શાહરુખ-ગૌરીએ પોતાની ચાર માળની ઓફિસ ક્વૉરન્ટીન સુવિધા માટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવી હતી. હવે, આ ઓફિસ ક્વૉરન્ટીન સુવિધા માટે તૈયાર છે અને ગૌરીએ એક વીડિયો પણ શૅર કર્યો હતો.

- Advertisement -

asdad

આ વીડિયો શાહરુખની સંસ્થા મીર ફાઉન્ડેશને બનાવેલો છે. આ વીડિયોમાં ચાર માળની ઓફિસને કેવી રીતે ક્વૉરન્ટીન સેન્ટરમાં બદલવામાં આવી તે બતાવવામાં આવ્યું છે. ચાર માળની ઓફિસમાં 22 બેડની સુવિધા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ક્વૉરન્ટીન સેન્ટર તરીકે ઉપયોગ શરૂ કરવામાં આવશે.

- Advertisement -

900369 shahrukhkhan donations covid19

ગૌરી ખાને વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, આ ઓફિસનો રીફર્બિશ્ડ (પુનરુદ્ધાર) કરવામાં આવ્યો છે. હવે, આ ક્વૉરન્ટીન ઝોનમાં છે. અહીંયા જરૂરિયાતની તમામ વસ્તુઓ છે. આપણે કોવિડ 19ની લડાઈ એક સાથે ઊભા રહીને મજબૂતી સાથે લડવાની છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગૌરી ખાને પોતાની સંસ્થા મીર ફાઉન્ડેશનની મદદથી 95 હજાર ફૂડ પેકેટ્સ વહેંચ્યાં હતાં. શાહરુખ ખાને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને 25 હજાર પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપ્મેન્ટ્સ કિટ્સ આપી હતી. આ ઉપરાંત શાહરુખ ખાને વિવિધ એનજીઓમાં કોન્ટ્રીબ્યૂટ કર્યું હતું. PM CARES ફંડ તથા મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં પણ આર્થિક સહયોગ આપ્યો હતો.

- Advertisement -
જ્યારે છોકરાઓ પાસેથી મળેલા ગિફ્ટની કિંમત જોતી હતી અનુષ્કા શર્મા, હિસાબ લગાવીને કરતી આ કામ!
ટીવીની આ અભિનેત્રીએ સાજિદ ખાન પર લગાવ્યો આવો આરોપ, વિડીયોમાં કહી બધી વાત.
રામ ચરણની ‘પેદ્દી’નો ધમાકેદાર ઓપનિંગ સીન લીક! રિલીઝ પહેલા જ વાયરલ થઈ વાર્તા
ધુરંધર’એ માત્ર 16 દિવસમાં કેવી રીતે કરી 516 કરોડની કમાણી? જાણો આંકડા
રણબીર કપૂર હવે અયોધ્યામાં બન્યા અમિતાભ બચ્ચનના પાડોશી, ₹3.31 કરોડમાં ખરીદ્યો પ્લોટ
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWSCOVID19LOCKDOWNshahrukhkhan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

priyanka nick 759 1
એન્ટરટેઈન્મેન્ટ

મુંબઈમાં યોજાયુ પ્રિયંકા નિકનું રિસેપ્શન, જુવો પ્રિયંકા અને નીક ની રોમેન્ટિક તસ્વીરો

By Gujju Media
1 Min Read
Copy of Satya web temp 78.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

પલાશ મુછાલની નવી ફિલ્મમાં સલમાન ખાનની આ હીરોઈનની એન્ટ્રી, શ્રેયસ તલપડે સાથે જોવા મળશે

By Gujju Media
4 Min Read
BeFunky collage 49
Uncategorized

લૉકડાઉનને કારણે દેશમાં ખર્ચ કરવાની રીતોમાં આવ્યો મોટો બદલાવ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?