Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કોણ છે રણબીર કપૂરની નવી BFF, આ વાત વધારી શકે છે આલિયા ભટ્ટની મુશ્કેલી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > જાણો કોણ છે રણબીર કપૂરની નવી BFF, આ વાત વધારી શકે છે આલિયા ભટ્ટની મુશ્કેલી
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જાણો કોણ છે રણબીર કપૂરની નવી BFF, આ વાત વધારી શકે છે આલિયા ભટ્ટની મુશ્કેલી

Palak Thakkar
Last updated: December 23, 2019 11:34 am
By Palak Thakkar
1 Min Read
Share
RANBIR KAPOOR NEW BFF
SHARE

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે.અત્યારે રણબીર એક્ટ્રેસ આલિયા ભટ્ટની સાથે સંબંધને લઈને ચર્ચામાં છે. બંનેને એકબીજાની સ્પોર્ટ કરવામાં આવે છે. પાર્ટીઝમાં પણ આલિયા અને રણબીર સાથે જોવા મળે છે,અને બન્ને ટૂંક સમયમાં લગ્ન કરશે તેવા સમાચાર પણ આવ્યા હતા.પરંતુ આ બધાની વચ્ચે એક એવા સમાચાર આવી રહ્યા છે જેને સાંભળીને કદાજ આલિયા અને રણબીર અને આલિયાના ફેન્સ ચોકી જશે.

ranbirkapoor 1

 

- Advertisement -

વાત એમ છે કે રણબીર સોશિયલાઈટ અને ફેશનિસ્ટા નતાશા પૂનાવાલા સાથે આજકાલ રણબીરની તેની મિત્રતા વધતી જાય છે.અને આજકાલ આ ચર્ચા બી ટાઉનમાં ધૂમ મચાવી રહી છે.

RANBIR NEW BFF 5

- Advertisement -

બંનેની મિત્રતા દિવસેને દિવસે વધતી જાય છે અને બંને એકબીજાની નજીક આવી રહ્યા છે તે પણ બી-ટાઉનમાં ગોસિપનું કારણ બનેલું છે. અવારનવાર રણબીર કપૂર, કરીના કપૂર તેની ફેન્ડ નતાશા પૂનાવાલા સાથે જોવા મળે છે. બંને બી-ટાઉનના નવા BFF બની રહ્યા છે.

RANBIR NEW BFF 4

- Advertisement -

તમને જણાવીએ કે નતાશા પૂનાવાલા બિલેનિયર આદર પૂનાવાલાની પત્ની છે. તેની સાથે તે સોશિયલાઈટ-ફેશનિસ્ટા પણ છે. જેના કારણે બોલિવૂડના ઘણાં દિગ્ગજ કલાકારોના ફેંડ લિસ્ટમાં ટોપ પર જગ્યા બનાવી છે.

ranbirkapoor 3

- Advertisement -
- Advertisement -

 

વર્કફ્રન્ડની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેમની વારાણસીના ઘાટ પરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

વિચિત્ર ગેટઅપમાં જોવા મળ્યો રણવીર
10મા દિવસે ‘ભૂત બંગલા’ની મોટી છલાંગ, અક્ષય કુમારની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકાર!
સ્માર્ટફોન મેકર કંપની માટે પહેલી પસંદ બન્યા બોલિવૂડના દબંગ ખાન, બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનો ચાર્જ જાણી તમે પણ થઇ જશો હેરાન
કંગના રનૌતની નવી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’નું દમદાર ટ્રેલર આઉટ, નર્સના રોલમાં જીત્યું દિલ
સુશાંતના ચાહકોએ વ્યક્ત કર્યો આક્રોશ,સડક-2નું ટ્રેલર બન્યુ દુનિયામાં સૌથી વધારે ડિસલાઇક મેળવનાર ટ્રેલર
- Advertisement -
TAGGED:alia bhattnatasha.poonawallaRANBIR KAPOORRANBIR NEW BFF
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
scooty2.jpg.webp
single ચાર્જમાં 200 KM દોડશે! Ather એ લોન્ચ કર્યો નવો ધાંસુ સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર
ટેકનોલોજી
iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

movie88.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

થિયેટરમાં ફ્લોપ પણ OTT પર સુપરહિટ! નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે સિદ્ધાંત-મૃણાલની આ ફિલ્મ

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 2026 01 15T155549.825.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

થલપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયગન’ પર સંકટના વાદળો, સુપ્રીમ કોર્ટે સુનાવણીનો કર્યો ઇનકાર

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 2025 12 24T114701.217.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

નથી કોઈ નિયમ, નથી કોઈ ટાસ્ક! રિયાલિટી શોની દુનિયામાં ‘The 50’ મચાવશે ખળભળાટ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?