Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સલમાન ખાનને મારવા માટે આ સગીર બાળકને આપવામાં આવી હતી સોપારી.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સલમાન ખાનને મારવા માટે આ સગીર બાળકને આપવામાં આવી હતી સોપારી.
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સલમાન ખાનને મારવા માટે આ સગીર બાળકને આપવામાં આવી હતી સોપારી.

Gujju Media
Last updated: October 8, 2022 3:31 pm
By Gujju Media
2 Min Read
Share
11
SHARE

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સલમાન ખાન પોતાની ફિલ્મો અને પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. આ વર્ષે 4 મહિના પહેલા જૂન મહિનામાં સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક પત્ર મળ્યો હતો જેમાં તેમને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી તેમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.

આ પછી સુરક્ષા એજન્સીઓએ ઘણા લોકોને ગિરફતાર કર્યા અને સામે આવ્યું હતું કે તે લોકોના નિશાના પર સલીમ નહીં પણ સલમાન ખાન હતા. હવે દિલ્હી પોલીસને સલમાન ખાનને જીવથી મારી નાખવાની જાણકારી મળી છે.

દિલ્હી પોલીસએ 9 મેએ મોહાલીમાં પંજાબ પોલીસ હેડક્વોટર પર થયેલ આરપીજી હુમલામાં બે શંકાસ્પદને ગિરફતાર કર્યા હતા. આ બંનેમાં એક નબાલિક પણ છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેણે સલમાન ખાનને પણ જીવથી મારી નાખવાનું કામ આપવામાં આવ્યું હતું. આની માટે આ યુવકને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

- Advertisement -

પોલીસના કહેવા પ્રમાણે લોરેન્સ વિશ્રોઇ અને જગ્ગુ ભગવાનપુરીયા ગેંગએ આ સિગર સાથે દિપક સુરકપૂર અને મોનું ડાગરની સાથે સલમાન ખાનને મારવા માટેનું કામ આપ્યું હતું. આ સગીર ઉત્તર પ્રદેશના ફૈઝબાદનો રહેવાસી છે.

સગીર સાથે પોલીસએ પૂછપરછ કરી તેમાં ખુલાસો કર્યો હતો કે તેને સલમાન ખાનને મારવા માટેનું કામ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે દિપક સુરકપૂર ભાગી ગયેલ છે અને મોનું જેલમાં છે. હમણાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે સલીમ ખાનને જએ ધમકી ભરેલો પત્ર મળ્યો હતો તેમાં લખેલ હતું કે તેમની હાલત સિધ્ધુ મુસેવાલા જએવી જ કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાની 26 મેના દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડ પાછળ ગેંગસ્ટર લોરેન્સ વિશ્રોઇનું નામ આવ્યું હતું. આ જ લોરેન્સએ 2018માં સલમાન ખાનને મારી નાખવા માટે ધમકી આપી હતી.

Happy Birthday: શું તમે જાણો છો યશનું સાચું નામ? KGF પહેલા આ ફિલ્મો બનાવ્યો તેને સ્ટાર
“ઓછામાં ઓછું એના લેવલ સુધી તો…” જ્યારે ભારતી સિંઘ કરતાં ઓછું કમાવવા પર હર્ષ લિમ્બાચિયાને સમાજે માર્યા હતા ટોણા, વર્ષો પછી છલકાયું દર્દ!
શું અક્ષય કુમાર તોડશે પોતાનો જ રેકોર્ડ? ‘ભૂત બંગલા’ના પ્રી-સેલ આંકડા આવ્યા સામે
સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, શું દેશના રાજકારણમાં મચશે ખળભળાટ?
‘હેરા ફેરી 3’ના ફેન્સને મોટો ઝટકો! અક્ષય કુમારે કહ્યું- “અત્યારે કોઈ ફિલ્મ નથી બની રહી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

ramayan1.jpg.webp
બોલીવુડ

‘રામાયણ’ માટે ચાહકોની આતુરતાનો અંત: રણબીર-યશની ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ!

By Gujju Media
6 Min Read
These films will create a buzz this week the list includes films from Chhawa to Captain America1
એન્ટરટેઈન્મેન્ટ

આ અઠવાડિયે ધૂમ મચાવશે આ ફિલ્મો, લિસ્ટ માં છે ‘છાવા’ થી લઈને ‘કેપ્ટન અમેરિકા’ સુધીની ફિલ્મો

By Gujju Media
3 Min Read
Check out Tiger Shroff showcases some killer dance moves at the Michael Jackson tribute show 1
બોલીવુડ

માઇકલ જેક્સને પોતાના ગુરુ માને છે ટાઇગર

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?