Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભૂતાનમાં વિરાટ-અનુષ્કાએ બનાવ્યો નવો ફ્રેન્ડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > ભૂતાનમાં વિરાટ-અનુષ્કાએ બનાવ્યો નવો ફ્રેન્ડ
એન્ટરટેઈન્મેન્ટ

ભૂતાનમાં વિરાટ-અનુષ્કાએ બનાવ્યો નવો ફ્રેન્ડ

Chintan Mistry
Last updated: November 11, 2019 7:06 am
By Chintan Mistry
1 Min Read
Share
Untitled 1 7
SHARE

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ ભૂતાનમાં વેકેશન માણી રહ્યા છે. ભૂતાનથી આ પાવર કપલ વેકેશનની તસવીરો શેર કરતા રહે છે. વિરાટે પોતાનો જન્મદિવસ પણ અહીં જ અનુષ્કા સાથે મનાવ્યો હતો.

anushkasharma 75024163 166611434404609 2442548667286005395 n

ઉપરાંત વિરાટ-અનુષ્કાએ હિમાલયના ખોળે બ્રેકફાસ્ટ કર્યો હતો તેની તસવીરો પણ શેર કરી હતી. ત્યારે હવે વિરાટ-અનુષ્કાએ ભૂતાનમાં નવો ફ્રેન્ડ બનાવ્યો છે. તેની સાથેની તસવીરો શેર કરી છે. ભૂતાનની ટ્રીપ દરમિયાન વિરાટ અને અનુષ્કાને એક ગલુડિયું મળી ગયું. ગલુડિયા સાથે વિરાટ-અનુષ્કાએ ખૂબ મસ્તી કરી અને તસવીરો પણ ક્લિક કરાવી. વિરાટ અને અનુષ્કા બંને ડોગ લવર છે. બંનેને ડોગ્સ પ્રત્યે ખૂબ પ્રેમ છે.

- Advertisement -

Untitled12 1

અનુષ્કા શર્મા માત્ર ડોગ લવર નહીં એનિમલ લવર પણ છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર પ્રાણીઓની તરફેણ કરતી પોસ્ટ કરતી રહે છે.વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્માએ ઝીરો પછી કોઈ ફિલ્મ સાઈન કરી નથી. તો વિરાટ હાલ બિઝી ક્રિકેટિંગ શિડ્યુલમાંથી સમય કાઢીને અનુષ્કા સાથે સમય વિતાવી રહ્યો છે. વિરાટ અને અનુષ્કાએ 2017માં લગ્ન કર્યા હતા. ત્યારથી તેઓ કપલ ગોલ્સ આપી રહ્યા છે.

- Advertisement -
દીપિકા પાદુકોણને ક્રિસ્ટલ અવોર્ડથી કરવામાં આવી સન્માનિત, મેન્ટલ હેલ્થ અંગે અવેરનેસ લાવવા માટે આપવામાં આવ્યો અવોર્ડ
બોલિવૂડ એક્ટ્રેસ કોઈ ફિલ્મ માટે એટલી ફી નથી લેતી જેટલી સામંથા આઈટમ ડાન્સ માટે લે છે.
ફિલ્મ શોલેએ પૂર્ણ કર્યા 45 વર્ષ,જાણો આ ફિલ્મ વિશે કેટલીક રોમાચિંત વાતો
કિંગ ઇઝ બેક! 2026ના અંતે ‘કિંગ ખાન’નો મોટો ધમાકો, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
‘તુમ્બાડ 2’માં હોલીવુડનો તડકો! ‘ગોડઝિલા’ અને ‘હેરી પોટર’ના આર્ટિસ્ટ રચશે ભયાનક દુનિયા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Navratri Vrat.jpg.webp
નવરાત્રીમાં સિંધવ મીઠું ખાવું યોગ્ય કે ખોટું? વ્રત કરતા પહેલા જાણી લો આ જરૂરી નિયમો
ધર્મદર્શન
ak2.jpg.webp
અક્ષય કુમારની સાયન્સ-ફિક્શન ફિલ્મ લગભગ તૈયાર, જાણો ક્યારે થશે રિલીઝ
એન્ટરટેઈન્મેન્ટ
heart4.jpg.webp
ગળામાં વારંવાર જમા થાય છે કફ? આ ઘરેલુ ઉપાયોથી મેળવો રાહત
હેલ્થ
- Advertisement -

You Might Also Like

The price of Ranveer-Deepika's newly bought house is something like this! Salman will be Shah Rukh's neighbor
બોલીવુડ

રણવીર-દિપીકાએ નવા ખરીદેલા ઘરની કિંમત છે કંઈક આવી! સલમાન, શાહરુખના બનશે પાડોશી

By Subham Agrawal
2 Min Read
arjunkapoor 77428522 2479154712339072 1815440519551384615 n e1572685339476
બોલીવુડ

ફિલ્મ પાણીપતનું પહેલું પોસ્ટર રિલીઝ

By Chintan Mistry
1 Min Read
Copy of Satya web temp 2025 12 05T153508.008.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

રણવીર સિંહની ‘ધુરંધર 2’ ની રિલીઝ ડેટ કન્ફર્મ, ‘ટોક્સિક’ અને ‘ધમાલ 4’ સાથે થશે ટક્કર

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?