Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પશુ પાલકો માટે ફાયદાના સમાચાર! અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 10 રૂનો વધારો કર્યો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > પશુ પાલકો માટે ફાયદાના સમાચાર! અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 10 રૂનો વધારો કર્યો
ગુજરાત

પશુ પાલકો માટે ફાયદાના સમાચાર! અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 10 રૂનો વધારો કર્યો

Subham Agrawal
Last updated: June 4, 2022 9:16 pm
By Subham Agrawal
3 Min Read
Share
Beneficial news for animal breeders! Amul Dairy has increased the purchase price of milk by Rs
SHARE

ઉતર ગુજરાતમાં આવેલ સૌથી મોટી દૂધ ડેરી એવી અમૂલ ડેરીએ પશુ પાલકોને ખુશ કહબર આપ્યા છે. આ સમાચાર આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને આ ફાયદાનો લાભ મળશે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.10નો વધારો  કરવામાં કરવામાં આવ્યો છે .પ્રતિ કિલો ફેટના રૂ.730ના વધીને રૂ.740 કરી દેવામાં આવ્યા છે. જેના લીધે આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મોટો લાભ થશે.

Beneficial news for animal breeders! Amul Dairy has increased the purchase price of milk by Rs

ગત વર્ષ 2021માં અમુલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડ પાર પહોંચ્યું છે. ગયા વર્ષે દૂધ ની આવક 131 કરોડ લીટર થઈ હતી.ચાલુ વર્ષે 150 કરોડ લીટર દૂધ ની આવક થઈ છે. ખેડુતો ને  અંતિમ ભાવ ની રકમ માં પણ 9.37 ટકા નો વધારો કરાયો હતો. ગત વર્ષે 320 કરોડ અંતિમ ભાવ ની ચુકવણી થઈ હતી. ચાલુ વર્ષે 350 કરોડ થી વધુ રકમ ખેડૂતોને ચૂકવાઈ છે.

- Advertisement -

Beneficial news for animal breeders! Amul Dairy has increased the purchase price of milk by Rs

અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ ભેંસના દૂધના ભાવ પ્રતિ કિલો 730 રૂપિયા મળતો હતો જે હવે 740 કરવામાં આવ્યો છે. તો ગાયના દૂધના પ્રિત કિલો ફેટના ભાવ 331.80 રૂપિયા મળતા હતા જે હવે 336.40 રૂપિયા મળશે. જેના કારણે પશુપાલક સાથે જોડાયેલા આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 6 લાખથી વધુ પશુપાલકોને આ ભાવ વધારાથી લાભ થશે.

- Advertisement -

Beneficial news for animal breeders! Amul Dairy has increased the purchase price of milk by Rs

1 માર્ચથી અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા સ્પેશિયલના ભાવમાં તેમજ છાસ અને દહીના ભાવમાં પણ પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના  છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ અમુલ દ્વારા પશુદાણમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. અમુલ ન્યુટ્રી ગોલ્ડ 50 કિલો દાણના ભાવ 135 જેટલો વધ્યો, જ્યારે અમુલ ન્યુટ્રી રિચ 50 કિલોમાં 200 રૂપિયાનો વધારો, 11 માર્ચ 2022થી થશે નવો વધારો લાગુ થઈ ગયો હતો. સાથે સાથે આ અગાઉ અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને રૂ.35ને સ્થાને રૂ40 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  દૂધ બાદ બટરના ભાવમાં પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો હતો. હવે 100 ગ્રામ બટર પેકિંગ હવે રૂ.50ને સ્થાને રૂ.52માં મળશે, 500 ગ્રામ બટર પેકિંગ રૂ.245ના બદલે રૂ.250માં મળશે જ્યારે એક કિલો બટરની કિંમત રૂ.530થી વધીને રૂ.550 પહોંચી છે.

- Advertisement -

 

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ,આગામી 4 દિવસ હજુ ભારે વરસાદની આગાહી
અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..
અમદાવાદ બાદ હવે ગુજરાતના આ શહેરમાં પણ માસ્ક ન પહેરવા બદલ કરાશે રૂ. 500નો દંડ
સુરતમાં વધતો કોરોના કહેર બન્યો ચિંતાનો વિષય,આટલા વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઘાતક બની રહ્યો છે કોરોના
CISF જવાને જ પોતાને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મારી ગોળી, સારવાર દરમિયાન થયું મોત
- Advertisement -
TAGGED:GUJARATMilkmilk priceprice hikepurchase price
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

narendra modi Remdesivir
કોરોનાગુજરાત

રેમડેસિવિરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

By Gujju Media
1 Min Read
yash soni banner
ગુજરાત

એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ

By Gujju Media
3 Min Read
gujarat government increased amount chief minister crop storage structure scheme for farmers
ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! આ યોજના હેઠળ સહાયની રકમમાં વધારો , ખેડૂતોને ફાયદો થશે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?