Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તબલીગી જમાતના લીધે ગુજરાત માથે પણ મોટુ સંકટ, જાણો તબલીગી જમાત વિશે જે બે દિવસથી છે ચર્ચામાં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > તબલીગી જમાતના લીધે ગુજરાત માથે પણ મોટુ સંકટ, જાણો તબલીગી જમાત વિશે જે બે દિવસથી છે ચર્ચામાં
ગુજરાતજાણવા જેવુંભારત

તબલીગી જમાતના લીધે ગુજરાત માથે પણ મોટુ સંકટ, જાણો તબલીગી જમાત વિશે જે બે દિવસથી છે ચર્ચામાં

Chintan Mistry
Last updated: April 26, 2020 8:35 pm
By Chintan Mistry
3 Min Read
Share
Jamaat Congregation1
SHARE

છેલ્લા બે દિવસથી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકઝનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે… કોરોના વાયરસ  ફેલાવાથી આ જમાત દેશભરના નિશાને આવી ગઇ છે… લોકડાઉન છતા અહીં 2000થી વધારે લોકોનું એકઠા થવું સામાજિક જવાબદારી પર સવાલ ઉભા કરી રહ્યા છે. દિલ્હી પોલીસે તબલીગી જમાતના મૌલાના સાદ અને અન્ય વિરુદ્ધ મહામારી કાયદો 1897 હેઠળ કેસ નોંધ્યો છે…

462770 01 02 1585669800 scaled

દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ કોરોના વાયરસનું એપીસેન્ટર બની ગયુ છે. તબલીગી જમાતમાં ગુજરાતથી પણ અનેક લોકો પહોંચ્યા હતા. ત્યારે ગુજરાતમાંથી અમદાવાદમાંથી 30 જેટલા દિલ્હી તબલીગી જમાતમાં ગયેલા લોકોની ભાળ મળી આવી છે તે તમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે આ તમામ લોકો દરિયાપુર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. જેમના રિપોર્ટ કરાઈ રહ્યા છે..જ્યારે ગુજરાતમાંથી આશરે 100 જેટલા લોકો તબલીગી જમાતમાં હાજરી આપવા પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે તબલીગી જમાતમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જેમનામાં કોરોનાના લક્ષણ મળી આવ્યા છે…

- Advertisement -

C1 770x433 1

તબલીગી જમાત એટલે શું છે?

- Advertisement -

તબલીગીનો મતલબ છે અલ્લાહની વાતોનો પ્રચાર-પ્રસાર કરવો. જમાતનો મતલબ થાય છે સમૂહ. એટલે કે અલ્લાહની વાતોનો પ્રચાર-પ્રસાર કરનારને તલબીગી જમાત કહે છે. આ લોકો ઇસ્લામને માને છે. માનવામાં આવે છે કે દુનિયાભરમાં આ જમાતનાં 15 કરોડ સભ્ય છે. ભારતમાં મોઘલ શાસનમાં કેટલાયે લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. છતાં તેઓ હિંદૂ પરંપરા અને રીત-રિવાજ અપનાવી રહ્યાં હતા. ભારતમાં અંગ્રેજોના શાસન પછી આર્ય સમાજે તેમને ફરી હિંદુ બનાવવાનું અભિયાન આદર્યું છે. તો સામે મૌલાના ઈલિયાસ કાંધલવીએ ઈસ્લામના શિક્ષણનું કામ શરૂ કર્યું છે. આ માટે મૌલાનાએ 1926-27માં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતની રચના કરી છે. ફરી હિંદુ ધર્મ અપનાવતા લોકોને ઈસ્લામમાં જ રાખવા એ આ જમાતનું મુખ્ય કામ હતું. તબલીગી જમાતનો મતલબ થાય છે અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરવો. અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરનારો સમૂહ એટલે તબલીગી જમાત.

Covid Nizamuddin 750x375 1

- Advertisement -

મરકઝ એટલે શું?

મરકઝનો મતલબ થાય છે કે તબલીગી જમાતને મળવાનું સ્થળ છે. તબલીગી સાથે જોડાયેલા લોકો પારંપરિક ઈસ્લામ ધર્મમાં માને છે. તબલીગી જમાતનું હેડક્વાટર દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં જ છે. તબલીગી જમાતનું કામ આજે દુનિયાભરના 213 દેશોમાં ચાલી રહ્યું છે. મરકજમાંથી જ અલગ અલગ જગ્યાએ જવા માટે જમાત નીકળે છે. 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ અને 40 દિવસની પણ જમાત હોય છે. એક જમાતમાં 8થી 10 લોકો હોય છે, જેમાંથી 2 લોકો જમવાનું બનાવે છે. જમાતના લોકો સવારે-સાંજે શહેરોમાં નિકળે છે અને લોકોને નજીકની મસ્જિદમાં પહોંચવાનું કહે છે. મસ્જિદમાં લોકો પહોંચે એટલે તેમને રોજા રાખવા અને નમાજ પઢવાનું કહેવાય છે.

- Advertisement -
- Advertisement -
GST કાઉન્સિલની આજે 50મી બેઠકઃ ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ સહિતના અનેક નિર્ણયોને મંજૂરી મળી શકે છે
સોના બાદ હિરાના માસ્કનું આકર્ષણ,ડાયમન્ડ સીટી સુરતમાં વેચાઈ રહ્યા છે હીરાજડિત માસ્ક
Uber એ ભારતમાં ગ્રુપ રાઈડની જાહેરાત કરી, જાણો તમે કેવી રીતે રાઈડ કરી શકો છો
રાજ્યમાં એસટી બસ સેવાને લઈને મોટા સમાચાર,આ દિવસથી શરૂ થશે એસટી બસ સેવા
જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં આતંકવાદીઓએ 2 પરપ્રાંતિય મજૂરો પર ગોળીબાર કર્યો, સેનાએ વિસ્તારને ઘેરી લીધો, આતંકવાદીઓની શોધ ચાલુ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronaindiaCOVID19DelhiTablighi Jamaat
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
2MG Hector Tomahawk.jpg.webp
નવી MG Hector Tomahawk લોન્ચ: 1,100km થી વધુની રેન્જ સાથે ભારતીય ઓટો માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી
ટેકનોલોજી
Zomato High Delivery Charge 2608.jpg.webp
ઝોમેટો પર ધોળા દિવસે લૂંટ! ₹379 ની વાનગી માટે ગ્રાહકે ચૂકવ્યા ₹1,166
બિઝનેસ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

chandragrahan
ભારત

Chandragrahan 2023: આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ક્યારે થશે, જાણો ચંદ્રગ્રહણના પ્રકારો

By Gujju Media
2 Min Read
Gujju Media Feature Photo 56
ભારત

ગુજરાતના ભરૂચમાં કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાથી ચાર કર્મચારીઓના મોત

By Gujju Media
2 Min Read
16881342111063779 nepal festival 31448
ભારત

દેશના 8.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, PM ગુરુવારે PM-કિસાન યોજનાના પૈસા ટ્રાન્સફર કરશે, આ રીતે ચેક કરો તમારું એકાઉન્ટ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?