Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રાજ્યમાં કોરોનાના વધતા કહેર વચ્ચે અમદાવાદથી મોટા સમાચાર, નાયબ મામલતદારનું મોત, 11 કર્મચારી કોરોનાગ્રસ્ત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > રાજ્યમાં કોરોનાના વધતા કહેર વચ્ચે અમદાવાદથી મોટા સમાચાર, નાયબ મામલતદારનું મોત, 11 કર્મચારી કોરોનાગ્રસ્ત
ગુજરાત

રાજ્યમાં કોરોનાના વધતા કહેર વચ્ચે અમદાવાદથી મોટા સમાચાર, નાયબ મામલતદારનું મોત, 11 કર્મચારી કોરોનાગ્રસ્ત

Palak Thakkar
Last updated: May 17, 2020 5:36 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 76
SHARE

અમદાવાદની કલેકટર કચેરીના 11 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના કારણે નાયબ મામલતદાર દિનેશ રાવલનું મૃત્યુ થયુ છે. મહેકમ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદારનું મૃત્યુ થતા કલેક્ટર કચેરીમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

photo 0329

અમદાવાદની કલેકટર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કોરોનાને નાયાબ મામલદારનો ભોગ લીધો છે. એટલું જ નહીં પરંતુ કલેક્ટર કચેરીના 11 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જેને લીધે કલેક્ટર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

- Advertisement -

raw01026 6106663 m scaled

કલેક્ટર કચેરીના અન્ય ત્રણ મામલતદારને પણ કોરોના થયો છે. એડિશનલ કલેકટર પણ સ્ટ્રેસને કારણે રજા પર ઉતર્યા છે. રેસિડેન્ટ એડિશનલ કલેકટરના PAને કોરોના થયનો માહોલ ફેલાયો છે.

- Advertisement -

unnamed 33

કલેક્ટર કચેરીમાં મહેકમ વિભાગમાં નાયાબ મામલતદાર દિનેશ રાવલનું મોત થયું છે. તે બે દિવસથી વેન્ટિલેટર પર હતા અને ગત મોડી રાતે તેમનું મોત થયુ છે. કોરોનાની સાથે સાથે તેમને અસ્થમાની બિમારી પણ હતી.

- Advertisement -
CAની તમામ પરીક્ષાઓ કરાઇ રદ્દ,હવે આ તારીખે લેવાશે પરીક્ષા
દેશની આ બેન્કે શરૂ કરી નવી સર્વિસ,NRI સોશિયલ મીડિયા થકી ભારતમાં મોકલી શકશે પૈસા
ગુજરાત સરકાર આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપશે, આ રીતે કરો અરજી
કોરોના વાયરસના કારણે આ બેંક તેના સમયમાં કર્યો મોટો ફેરફાર
કોલેજના વિદ્યાર્થીઓને લઇને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona symptomscorona viruscoronaindiaCOVID19LOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

nia
ગુજરાત

પાંચ રાજ્યોમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે NIAની કાર્યવાહી, ગુજરાતના સાણંદમાંથી શંકાસ્પદની ધરપકડ

By Gujju Media
1 Min Read
135497 capture
ભારતસ્પોર્ટ્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પોર્ટ્સપર્સન સાથે કરી ચર્ચા, 40 ખેલાડીઓ સાથે કોરોના વાઈરસના કારણે સર્જાયેલી સ્થિતિ પર કર્યુ મંથન

By Palak Thakkar
1 Min Read
02
ગુજરાતજાણવા જેવું

20 વર્ષની ઉંમરમાં છે 20,000 કરોડોના માલિક, જીવે છે શાહી લાઈફ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?