Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફરી એકવાર નશાના પેકેટ! જખૌના દરિયામાં ફેંકેલું 250 કરોડનું હેરોઈન ઝડપ્યું
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ફરી એકવાર નશાના પેકેટ! જખૌના દરિયામાં ફેંકેલું 250 કરોડનું હેરોઈન ઝડપ્યું
ગુજરાત

ફરી એકવાર નશાના પેકેટ! જખૌના દરિયામાં ફેંકેલું 250 કરોડનું હેરોઈન ઝડપ્યું

Subham Agrawal
Last updated: June 6, 2022 8:06 pm
By Subham Agrawal
2 Min Read
Share
Once again a packet of drugs! 250 crore worth of heroin seized in Jakhauna seas
SHARE

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના કચ્છના જખૌ વિસ્તારમાંથી પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો કીમિયો ચાલી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર જખૌમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. જખૌના દરિયા કાંઠેથી આજે ફરી 250 કરોડના હેરોઈનના બિનવારસી પેકેટ મળ્યાં છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના પીશ્કાન, ગ્વાદર બંદરથી પાકિસ્તાની બોટ અલ નોમાનમાં માદક પદાર્થનો જથ્થો ભરીને ગુજરાતના દરિયામાં ડિલિવરી કરવા મોકલનાર છે.

Once again a packet of drugs! 250 crore worth of heroin seized in Jakhauna seas

દરિયામાં ફેંકી દીધેલા માદક પદાર્થોના જથ્થાની તપાસમાં રહેવા માટે ભારતીય કોસ્ટગાર્ડ તથા એસઓજી અને મરીન પોલીસ સ્ટેશનોને સૂચના આપી દેવાઈ હતી. જેથી જખૌ મરીન પોલીસે દરિયાની સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન BSF તથા જખૌ મરીન પોલીસની એક ટુકડીને બે સંદિગ્ધ થેલાઓ જખૌના દરિયાકિનારે શિયાળ ક્રિક ખાતેથી મળી આવ્યા હતાં. જે આ જથ્થો ડૂબાડી દેવાની જગ્યાએથી આશરે 40થી 45 નોટીકલ માઈલ દૂર છે.

- Advertisement -

આ બાબતે ગુજરાત ATSનો સંપર્ક કરતાં તેની ખરાઈ પકડાયેલ પાકિસ્તાની ખલાસીઓ પાસે કરાવતાં તેમણે આજ મળી આવેલ જથ્થો તેઓ દ્વારા ફેંકી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત ATSની એક ટીમ જખૌ ખાતે પહોંચી ગઈ હતી અને મળી આવેલા જથ્થાને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે. આ પકડાયેલા જથ્થામાં કુલ 49 જેટલા પેકેટમાં આશરે 250 કરોડના 50 કિલો હેરોઈનનો જથ્થો મળ્યો હતો. આ જથ્થો પાકિસ્તાની ડ્રગ માફિયા રાહીદ અને શહાબ દ્વારા અગાઉ પકડાયેલ પાકિસ્તાની બોટ અલ નોમાન મારફતે ભારતમાં ઘૂસાડવા માટે મોકલ્યો હતો.

Once again a packet of drugs! 250 crore worth of heroin seized in Jakhauna seas

- Advertisement -

આ બાતમીને આધારે ATS અને કોસ્ટગાર્ડની ટીમે પાકિસ્તાનની બોટ અલનોમાનને આંતરી લઈ તેને સર્ચ કરતાં તેમાં કોઈ પણ પ્રકારનો માદક પદાર્થ મળ્યો નહતો. તેના ખલાસીઓની વિરૂદ્ધ ATS ખાતે ભારતીય સીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ સાત પાકિસ્તાની ખલાસીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ATSને ખલાસીઓની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ પાકિસ્તાની બોટના ખલાસીઓએ તેમની તરફ એક મોટી બોટ આવતી જણાતા તેમણે પોતાની બોટમાં રહેલો માદક પદાર્થનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો.

ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ, પોરબંદરના દરિયા માંથી ફરી ઝડપાયું 700 કિલો ડ્રગ્સ
મુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ ઉત્સવોને મંજૂરી નહીં
પ્રેમિકાના ચાર મહિનાના પુત્રની હત્યા કરી બોયફ્રેન્ડ ભાગ્યો બીજા રાજ્યમાં, પોલીસે પકડ્યો આ રાજ્યમાંથી
ગુજરાત સરકાર આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપશે, આ રીતે કરો અરજી
RBIમાં નોન-ઓફિશ્યલ ડિરેક્ટર તરીકે ઝાયડસ લાઈફના ચેરમેન પંકજ પટેલની નિમણુંક
- Advertisement -
TAGGED:250 crore worth of heroinatsdrugsGUJARATheroin seized in Jakhauna seas
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

more than 1 crore rupees stolen from surat bank1
ગુજરાત

સુરતની બેંકમાં 1 કરોડથી વધુની ચોરી, અનેક રાજ્યોમાંથી કરાઈ 8 આરોપીઓની ધરપકડ

By Gujju Media
2 Min Read
upar lip hair remov
ગુજરાતહેલ્થ

આ છે અપર લિપ્સ દૂર કરવાના અસરકાર ઘરેલુ ઉપાયો

By Mitu Prajapati
2 Min Read
ahmedabad digital arrest russian citizen came to india on tourist visa duped of rs 17 lakh
ગુજરાત

ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો રશિયન નાગરિક, 17 લાખની છેતરપિંડી કરી

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?