Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પ્રેમમાં પડવાની લાગણીઓની અનુભતિ કરાવે છે “ચબૂતરો”ફિલ્મનુંરોમેન્ટિક સોન્ગ “વૈરાગી રે”
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > પ્રેમમાં પડવાની લાગણીઓની અનુભતિ કરાવે છે “ચબૂતરો”ફિલ્મનુંરોમેન્ટિક સોન્ગ “વૈરાગી રે”
ગુજરાત

પ્રેમમાં પડવાની લાગણીઓની અનુભતિ કરાવે છે “ચબૂતરો”ફિલ્મનુંરોમેન્ટિક સોન્ગ “વૈરાગી રે”

Gujju Media
Last updated: October 22, 2022 4:20 am
By Gujju Media
2 Min Read
Share
zzz
SHARE

ગુજરાતઃ અપકમિંગ ગુજરાતી ફિલ્મ “ચબૂતરો” હાલ ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મનું ગરબા સોન્ગ “મોતી વેરાણા” નવરાત્રિમાં ધૂમ મચાવી ચૂક્યું છે અને હાલ પણ તે લોકપ્રિય ગીતની યાદીમાં જોવા મળી રહ્યું છે, ત્યારે હવે ફિલ્મનું વધુ એક રોમેન્ટિક સોન્ગને રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ થિયેટરમાં રીલિઝ થઇ રહી છે.

chabutro

“ચબૂતરો” ફિલ્મના મેકર્સ દ્વારા “વૈરાગી રે”સોન્ગને રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય કલાકાર રૌનક કામદાર અને અંજલિ બારોટ પર ફિલ્માવાયેલા આ મધુર અને રોમેન્ટિક સોન્ગને શેમારૂ ગુજરાતી મ્યુઝિક દ્વારા સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ સોન્ગ પ્રેમમાં પડી રહેલા યુગલની લાગણીઓને વણી લે છે. પ્રેમની અનુભૂતિ કેવી રીતે મનને વૈરાગી બનાવી દે છે અને આ સમયે મનની લાગણીઓ કેવી હોય છે તેનો અનુભવ “વૈરાગી રે” સોન્ગ કરાવે છે. એકદંરે, એમ કહી શકાય કે કોઇ એક વ્યક્તિને ગમાડવાથી લઇ ધીમેધીમે તે વ્યક્તિના પ્રેમમાં પડી જવા સુધીની સફરને આ સોન્ગ રજૂ કરવામાં આવી છે. “વૈરાગી રે” સોન્ગ યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.

- Advertisement -

“વૈરાગી રે” સોન્ગને મુખ્ય પાત્ર રૌનક કામદાર અને અંજલિ બારોટ પર ફિલ્માવામાં આવ્યું છે. જેને મધુબંતી બાગચી અને સિદ્ધાર્થ અમિત ભાવસાર દ્વારા કંઠ આપવામાં આવ્યો છે, ગીતના શબ્દો નીરેન ભટ્ટના છે અને સંગીત સિદ્ધાર્થ અમિત ભાવસારે આપ્યું છે.

વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સના બેનરની પ્રસ્તુતિ અને નિર્માતા નેહા રાજોરા અને શુભમ રાજોરા દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ“ચબુતરો” 4 નવેમ્બર, 2022ના રોજ આપના નજીકનાસિનેમાઘરમાં રીલિઝ થવા માટે પૂર્ણ રીતે સજ્જ છે.
વૈરાગી રે…
સોન્ગ લિંકઃ

- Advertisement -

સરકારની મંજૂરી છતાં ગુજરાતના આ શહેરમાં નહીં ખુલે દુકાનો
આ બે દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન લેવા વિક્રેતાઓને તાકીદ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં વેચવામાં આવે દવા
ભાવનગરમાં લોન અપાવવાના બહાને 40 લાખની છેતરપિંડી, પરેશાન યુવકે કરી આત્મહત્યા
જાહેરમાં થૂંકતા પકડાશો તો ખીસ્સુ થઈ જશે ખાલી.. કોરોના વાયરસના કારણે સરકારે લીધો આ નિર્ણય
મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર ટાઇફોઇડની અસર, 10થી 12 ગામમાં ટાઈફોઈડની અસર
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

file79rsaecz8jo1kxe2m4xp 1587240245
ગુજરાત

રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લરને લઇ લેવાયો મહત્વનો નિર્ણય

By Palak Thakkar
1 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 14 8
ગુજરાત

સુરતમાં ચેકપોસ્ટ પર કરાયો પોલીસકર્મીને કચડી નાખવાનો પ્રયાસ, આરોપીની કરાઈ ધરપકડ

By Gujju Media
2 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 9 13
ગુજરાત

આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સ્વતંત્રતા સેનાની તરીકે દાદાના વારસાનું સન્માન કર્યું

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?