Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બે ધારુ વાતાવરણ! કોઈ જ્ગ્યાએ ગરમી તો કોઈ જગ્યાએ વરસાદ પાડવાની આગાહી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > બે ધારુ વાતાવરણ! કોઈ જ્ગ્યાએ ગરમી તો કોઈ જગ્યાએ વરસાદ પાડવાની આગાહી
ગુજરાત

બે ધારુ વાતાવરણ! કોઈ જ્ગ્યાએ ગરમી તો કોઈ જગ્યાએ વરસાદ પાડવાની આગાહી

Subham Agrawal
Last updated: June 4, 2022 8:08 pm
By Subham Agrawal
3 Min Read
Share
Two-edged atmosphere! Heat in some places and rain in others
SHARE

હવામાના વિભાગ દ્વારા આગાહી કરવામઆ આવી છે કે, આગામી રાજસ્થાનમાં આગામી 24 કલાક દરમિયાન ધોલપુર, કરૌલી, ચુરુ, હનુમાનગઢ, ગંગાનગર, જિલ્લામાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.

Two-edged atmosphere! Heat in some places and rain in others

બીજી તરફ ચોમાસું કેરળથી અરબી સમુદ્ર થઈને કર્ણાટક પહોંચી ગયું છે. જેને પગલે તે આગામી બે-ત્રણ દિવસમાં તે ગોવા અને મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાંથી આવતી ગરમ હવા અને બંગાળની ખાડીમાં સર્જાયેલા ભેજના કારણે બનેલા વાદળોને કારણે ઝારખંડની રાજધાની રાંચી અને તેની આસપાસનો વિસ્તાર આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. રાંચી અને આસપાસના વિસ્તારોમાં 3 જૂને આકાશ વાદળછાયું રહેશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેટલીક જગ્યાએ વાવાઝોડું પણ આવી શકે છે.

- Advertisement -

હિન્દી ફિલ્મમાં સોગ  છેકેને કે યે મોસમ બેઈમાન હે બડા…. આવુજ મોસમ હાલ દેશમાં જોવા મળી રહી છે,  દેશના કેટલાક વિસ્તારમાં ગરમી પાડવાની છે, તો કોઈક જગ્યાએ વરસાદ પાડવાની સંભાવના છે. ત્યારે  હવામાન વિભાગ દ્વારા બે મૌસમની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી બે દિવસ પવનોની ગતિ તેજ રહેતા ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના છે.  હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહેલ પણ રહેશે. આ સાથેજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનોની ગતિ તેજ રહેશે. જ્યારે વરસાદની શકયતા નહિવત છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

Two-edged atmosphere! Heat in some places and rain in others

- Advertisement -

દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ.બંગાળમાં તેની સામાન્ય શરૂઆતની કરતાં 4 દિવસ પહેલાં પહોંચી ગયું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે અને પશ્ચિમ બંગાળના ગંગાના ભાગ પર ચક્રવાતી પરિભ્રમણની રચના અને બંગાળની ખાડીમાંથી ઉત્તરપૂર્વ ભારત તરફના મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે, ઉત્તરપૂર્વીય રાજ્યો અને પેટા હિમાલયના રાજ્યોમાં આગામી પાંચ દિવસ દરમિયાન. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે.

Two-edged atmosphere! Heat in some places and rain in others

- Advertisement -

દિલ્હીવાસીઓ ફરી એકવાર ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યા છે અને આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગે સપ્તાહના અંતે હવામાનની સ્થિતિ વધુ ખરાબ થવાની આગાહી કરી છે. દિલ્હીના બેઝ સ્ટેશન સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં શુક્રવારે મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગુરુવારે 42 ડિગ્રી સેલ્સિયસ હતું.

દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી બિહાર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , દક્ષિણપશ્ચિમ ચોમાસું ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર પૂર્વના ઘણા ભાગોમાંથી પસાર થઈને મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડના જયદર ભાગોમાં પહોંચ્યું છે. જેને લઈને ચોમાસું 13 થી 15 જૂનની વચ્ચે પૂર્ણિયા જિલ્લામાં પહોંચશે. આ પછી સમગ્ર રાજ્યમાં ચોમાસાની મજબૂત સ્થિતિ સાથે સારા વરસાદની સંભાવના છે.

- Advertisement -
- Advertisement -
20 વર્ષની ઉંમરમાં છે 20,000 કરોડોના માલિક, જીવે છે શાહી લાઈફ
‘સેવ મેન સેવ રાષ્ટ્ર…’ સુરતમાં પત્ની સામે પતિઓએ કર્યો વિરોધ, ઉઠાવી આવી માંગ
સુરતમાં સંબંધીને ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી ન કરવી પડે એટલે ઓપરેટરે લીધું મોટું પગલું
જમ્મુ કાશ્મીર અને ગુજરાતમાં ભૂકંપના આંચકા, કેન્દ્રબિંદુ જમીનથી 5 કિમી નીચે
CISF જવાને જ પોતાને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મારી ગોળી, સારવાર દરમિયાન થયું મોત
- Advertisement -
TAGGED:ATMOSPHEREGUJARAThithitwaveindiarain
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

liquor ban in gujarat smc confiscated liquor worth rs 22 crore
ગુજરાત

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ ખાલી નામનો જ છે! SMCએ 2024માં રૂ. 22 કરોડનો દારૂ જપ્ત કર્યો

By Gujju Media
3 Min Read
main
એન્ટરટેઈન્મેન્ટગુજરાતઢોલીવુડ

ગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે ? જાણો

By Gujju Media
0 Min Read
MATAJI1
ગુજરાત

ગુજરાતના આ શહેરમાં બની રહ્યું છે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર, ગર્ભગૃહ 300 સ્તંભો પર બાંધવામાં આવશે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?