Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસને રોકવા AMC યુદ્ધના ધોરણે કામ શરુ કર્યું, શહેરના અલગ અલગ વિસ્તારમાં કેમિકલ સ્પ્રે છંટાયું
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના વાયરસને રોકવા AMC યુદ્ધના ધોરણે કામ શરુ કર્યું, શહેરના અલગ અલગ વિસ્તારમાં કેમિકલ સ્પ્રે છંટાયું
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

કોરોના વાયરસને રોકવા AMC યુદ્ધના ધોરણે કામ શરુ કર્યું, શહેરના અલગ અલગ વિસ્તારમાં કેમિકલ સ્પ્રે છંટાયું

Chintan Mistry
Last updated: March 22, 2020 7:52 am
By Chintan Mistry
1 Min Read
Share
Annotation 2020 03 22 131849
SHARE

કોરોના વાઈરસને નાથવા માટે પીએમ મોદીએ તમામ દેશવાસીઓને 22 માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી. જેને લઈ રાજ્ય સરકારે તમામ એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જનતા કરફ્યુના પગલે એસટી, BRTS,રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા…ત્યારે અમદાવાદમાં  જનતાકર્ફ્યુનો લાભ લઈને ખાલી રોડ રસ્તાને સેનેટાઈઝ કરાયા. 16થી વધુ રસ્તાને ફાયરબિગ્રેડ દ્વારા રસ્તા સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં 14 કેસ પોઝિટિવ આવતા લોકોમાં કોરોનાનો ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે હાલ આ તંત્ર દ્વારા કોરોનાના સંકટને પહોંચી વળવા ઓફિસો સહિત રોડ રસ્તા પણ સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.  ETsRIigUUAAaOnLઅમદાવાદમાં કોરોના વાયરસને લઈને આજે જનતા કરફ્યુ કરાયો છે જ્યારે જનતા કરફ્યુ પર શહેરને ડિસઇન્ફેકટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના કર્મચારી દવાનો છંટકાવ કરી શહેરને ડિસઇન્ફેકટ કરે છે. સાબરમતી, આનંદનગર, શાહપુર, થલતેજ સહિત 16 વિસ્તારોમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના મેયર બિજલબેન પટેલ દ્વારા ટ્વિટ મારફતે વિડિયો શેર કરી માહિતી આપવામાં આવી હતી..

નગરજનો આ મહામારીના સમયમાં સુરક્ષિત રહે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબધ્ધ છે,
માત્ર આપણા સાથ સહકારથી આપણે આ જંગ જીતવામાં જરૂર સફળ થઈશું તેવો મને ચોક્કસ વિશ્વાસ છે.@narendramodi @vijayrupanibjp @AmdavadAMC @vnehra @DrOM_Machra#JanataCurfew #CoronaUpdatesInIndia pic.twitter.com/hVVIliKxJ4

— Bijal Patel 🇮🇳 (@ibijalpatel) March 22, 2020

શું તમે પણ ઘરે BP માપવામાં ભૂલ કરો છો? જાણો ડૉક્ટરે જણાવેલી બ્લડ પ્રેશર ચેક કરવાની સાચી રીત
કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી,ખેડૂતો માટે રાહતના સમાચાર
મહાપ્રલય અને બવન્ડરની આગાહી! વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જીવનનો નાશ કેવી રીતે અને કયા કારણોસર થશે?
નાના બાળકોને રાખો સેનિટાઈઝર દૂર,1 વર્ષથી નાના બાળકની લો ખાસ કાળજી
ઉનાળામાં પાણીની અછત વધારી શકે છે આર્થરાઈટિસનો દુખાવો, આ રીતે રાખો ખાસ ધ્યાન
- Advertisement -
TAGGED:ahmedabadamccoronagujaratcoronavirusCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

657902 nmmcschool 1
શિક્ષણ

કોરોના વાયરસના કહેર વચ્ચે આ રાજ્યમાં 27 જુલાઇથી શરૂ કરવામાં આવશે શાળાઓ

By Palak Thakkar
1 Min Read
Diabetes 1206.jpg.webp
હેલ્થ

ડાયાબિટીસ રોગ બનતા પહેલા શરીર આપે છે આ ૫ સંકેતો

By Gujju Media
5 Min Read
1774908128 dharmishtha 1 35.jpg.webp
હેલ્થ

સવારમાં ખાલી પેટે પલાળેલા કાળા ચણા ખાવાના ફાયદા, જાણો સેવન કરવાની સાચી રીત

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?