Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યુ એવુ માસ્ક કે તેના સંપર્કમાં આવતા જ કોરોના ખતમ થઈ જશે !
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ગુજરાતના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યુ એવુ માસ્ક કે તેના સંપર્કમાં આવતા જ કોરોના ખતમ થઈ જશે !
ગુજરાતજાણવા જેવું

ગુજરાતના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યુ એવુ માસ્ક કે તેના સંપર્કમાં આવતા જ કોરોના ખતમ થઈ જશે !

Chintan Mistry
Last updated: April 17, 2020 8:49 pm
By Chintan Mistry
1 Min Read
Share
mask
SHARE

હાલ દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાને માત આપવા માટે અને કોરોનાની દવા બનાવવા જીનોમ સિકવન્સ અને વેક્સિન શોધવામાં લાગી છે. ગુજરાતના વૈજ્ઞાનિકો આ માટેની રસી શોધવામાં અગ્રેસર બન્યા હોવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ હવે કોરોનાને રોકવા માટે CSMCRIના વૈજ્ઞાનિકોએ એક અસરકારક ઉપાય શોધ્યો છે.

mask 4

સેન્ટ્રલ સોલ્ટ અને મરિન કેમિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ભાવનગર, ગુજરાતના વૈજ્ઞાનિકોએ એક એવુ ફેસ માસ્ક તૈયાર કર્યું છે જેના સંપર્કમાં આવતા જ કોરોના વાયરસ જાતે જ ખતમ થઈ જાય છે. આ માસ્ક 60 નૈનોમીટર અથવા તેનાથી વધુ કોઈપણ વાયરસને ખતમ કરી શકે છે. એવામાં 80થી 120 નેનોમીટરના કોરોના વાયરસને ખરાબ ખતમ થવાનો અંદાજો લગાવી શકાય છે.

- Advertisement -

mask 1

હાલમાં તેની મેડિકલ એપ્રુવલની રાહ જોવામાં આવી રહી છે. ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સંશોધિત પોલીસલ્ફોન મટીરિયલથી તૈયાર કરવામાં આવેલ માસ્કની બહારના છિદ્રયુક્ત પડ વિશેષ સામગ્રીથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ પડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- Advertisement -

mask 2

આ 150 માઈક્રોમીટર મોટા છે. આ માસ્ક ડોક્ટર, સ્વાસ્થ્યકર્મીઓ તથા કર્મારીઓના ઓક્સિજન સમાન હશે. જેમને કોરોનાની બિમારીના ખતરાથી બચવામાં મદદ મળી રહેશે. સાથે જ આ માસ્ક ધોવામાં પણ સરળ રહે છે અને તેને ફરી ઉપયોગમાં પણ લઈ શકાયછે.

- Advertisement -

 

અમદાવાદ સહિત આ 6 શહેરના એરપોર્ટનું રીડેવલપમેન્ટ કરશે અદાણી
એમેઝોન જલ્દી મોટી સમસ્યાનું સમાધાન,એમેઝોન લાવી રહ્યું છે આ ખાસ સર્વિસ
રાજ્યમાં હવે દરરોજ 100 કેસ આવી શકે છે સામે, નાયબ મુખ્યમંત્રીનું ચોંકાવનારું નિવેદન
આ મોટી કંપની કરશે જિઓમાં રોકાણ,થશે આટલા કરોડ રૂપિયાની ડીલ
ભારતમાં આવેલુ છે દુનિયાનું સૌથી મોટુ પક્ષી સ્કલ્પચર.. 100 કરોડના ખર્ચે બન્યું છે આ નેશનલ પાર્ક..
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronagujaratCOVID19facemaskhealthmask
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
SHANI AMAS 0910.jpg.webp
શનિ અમાવસ્યાના દિવસે આ 3 રાશિના જાતકોએ રોકાણ અને બિઝનેસ પાર્ટનરશીપમાં સંભાળવું
ધર્મદર્શન
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

AP19031252088262 768x505 2
જાણવા જેવુંવિશ્વ

ચીને કોરોનાના ટેસ્ટિંગ માટે ભારતનો કર્યો ઉપયોગ!, ચીનની વધુ એક અવળચંડાઈ

By Chintan Mistry
2 Min Read
An innocent life trapped in the pit of death. A 2 year old child fell into a manhole chamber in Surat rescue operations underway
ગુજરાત

મૃત્યુના ખાડામાં ફસાયો માસૂમનો જીવ… સુરતમાં 2 વર્ષનો બાળક મેનહોલ ચેમ્બરમાં પડી ગયો, બચાવ કામગીરી ચાલુ

By Gujju Media
2 Min Read
A bus in which village children take computer knowledge
જાણવા જેવું

એક બસ જેમાં ગામના બાળકો કોમ્પ્યુટરનું જ્ઞાન લે છે

By Subham Agrawal
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?