Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રિલાયન્સે લોન્ચ કરી નવી એપ,આ એપથી એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકાશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > રિલાયન્સે લોન્ચ કરી નવી એપ,આ એપથી એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકાશે
ભારત

રિલાયન્સે લોન્ચ કરી નવી એપ,આ એપથી એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકાશે

Palak Thakkar
Last updated: July 3, 2020 4:43 pm
By Palak Thakkar
2 Min Read
Share
JioMeet
SHARE

રિલાયન્સના જિયો પ્લેટફોર્મે આજે પોતાના વીડિયો કોન્ફરન્સિંગ એપ JioMeet લોન્ચ કર્યું છે. આ એપ ગૂગલ પ્લે અને આઈફોનના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ વીડિયો કોલ એપની ખાસિયત છે કે તેની ક્વોલિટી HD હશે અને એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકે છે. JioMeet આવતા મહિના સુધીમાં યૂઝર્સના ફોનમાં બીટા વર્ઝન પર કામ કરશે.

JioMeet 3

રિલાયન્સે આજે પોતાના JioMeet એપને એન્ડ્રોઈડ અને એપલ બંનેને માટે લોન્ચ કર્યું છે. આ એપ પર એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કરી શકે છે. તેમાં કોલ શરૂ કરવા માટે કોઈ કોડ કે ઈનવાઈટ્સની જરૂર રહેતી નથી, જે લોકો ડેસ્કટોપથી આ એપનો ઉપયોગ કરવા ઈચ્છે છે તેમને JioMeetના ઈનવાઈટ લિંક પર ક્લિક કરવાનું રહે છે. તેને માટે એપને ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી.

- Advertisement -

આ એપમાં કેટલાક અન્ય ખાસ ફીચર્સ પણ છે. જેને તમે તમારી મીટિંગને શિડ્યુલ કરવા વાપરી શકો છો. એકમેકની સાથે સ્ક્રીન શેર કરી શકો છો. આ વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મનો ઉપયોગ ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ પર પણ કરી શકાય છે. આ માટે તમારે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી. આ એપ સંપૂર્ણ ફ્રી છે.

- Advertisement -

indian zoom alternative JioMeet

મોબાઈલ પર આ એપનો ઉપયોગ કરવા માટે સૌ પહેલાં ગૂગલ પ્લે સ્ટોર કે આઈફોનના એપ સ્ટોર પર જાઓ. અહીં JioMeet એપ સર્ચ કરીને તેને ડાઉનલોડ કરો.જો તમે ડેસ્કટોપ પર આ એપનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તેને માટે આ લિંક પર ક્લિક કરી શકો છો. https://jiomeetpro.jio.com/home#download. અહીં તમને તેને ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે.જિયો પ્લેટફોર્મ્સે 30 એપ્રિલે જાહેરાત કરી હતી કે તે વીડિયો કોલિંગ સર્વિસ શરૂ કરશે.

- Advertisement -

JioMeet 1

આ વીડિયો કોન્ફરન્સિંગ એપના લોન્ચિંગ એ સમયે થઈ હતી જ્યારે કોરોના વાયરસનો કહેરના કારણે મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આ એપની સાથે જિયો પ્લેટફોર્મ્સની ટક્કર Zoom, Google Meet, WebExની સાથે થશે.

- Advertisement -
- Advertisement -
Stalin Sanatana Dharma Row: ‘જ્યાં સુધી ભક્તો જીવિત છે, ત્યાં સુધી કોઈ આસ્થાને પડકારી શકે નહીં’, સ્મૃતિ ઈરાનીએ ઉધયનિધિના નિવેદન પર કહ્યું
Pawar – કાકા અને ભત્રીજા પાસે કેટલા કેટલા ધારાસભ્યો છે? એનસીપીમાં ભાગલા પડ્યા બાદ પ્રથમ વખત ડેટા સામે આવ્યો
G20 Summit 2023: GITA થી AI એન્કર સુધી, AI ની અદભૂત નવીનતાઓ અહીં જુઓ
GST રજીસ્ટ્રેશન ઑનલાઇન કેવી રીતે કરવી, સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જાણો
લોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscorona virus freecovid 19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

uddhav 27 1
ભારત

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું- તેઓ NDA નથી, ઘમંડીયે છે, તમારી સાથે કોણ બચ્યું જ છે

By Gujju Media
2 Min Read
corona virus 1
જાણવા જેવુંહેલ્થ

કોરોના વાયરસથી બચવા આ 3 લક્ષણોને જાણી લો,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ દ્વારા કરવામાં આવ્યું રિસર્ચ

By Palak Thakkar
2 Min Read
1689217063 557 કડકડાટ અંગ્રેજી કોમ્પ્યુટર એક્સપર્ટ… ‘છેતરપિંડી કરનાર સીમાની 5 ‘ઝોલ તેનો
ભારત

સચિન બન્યો હની ટ્રેપનો શિકાર? PUBG ષડયંત્ર કે સંયોગમાં મરિયમનું ID… તપાસ એજન્સીઓને સીમા હૈદરની લવસ્ટોરી પર શંકા છે!

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?