Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી વધારાયું લૉકડાઉન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી વધારાયું લૉકડાઉન
કોરોનાભારત

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી વધારાયું લૉકડાઉન

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 17T163537.698
SHARE

કોરોના વાયરસની મહામારી દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બિહારમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસના વધતાં કેસને જોતા લોકડાઉનની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે.

lockdown up

નીતીશ સરકાર દ્વારા એક આદેશ બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે હવે રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા લોકડાઉનને 16મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું હતું.

- Advertisement -

Bihar Lockdown L

બિહારમાં કોરોના વાયરસ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એક લાખ કેસ અને 461 લોકો કાળનો કોળિયો બની ગયા છે જ્યારે 72 હજાર લોકોએ વાયરસને મ્હાત આપી છે. આમ વધતાં જતા કેસને જોતા રાજ્યમાં લોકડાઉન લંબાવી દેવાની ફરજ પડી છે.

- Advertisement -

THAVDPATNA

જોકે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. બિહારમાં નીયાત કર્ફ્યું રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી રહેશે. દુકાનો અને બજારોને બાકી નિયમો મુજબ જ ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આખા રાજ્યમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો બંધ રહેશે.

- Advertisement -

bihar1594206414179
ત્યારે વધુમાં રેસ્ટોરન્ટમાં માત્ર હોમ ડિલીવરીને જ મંજૂરી આપવામાં આવી છે. સરકારી અને પ્રાઈવેટ ઓફીસમાં 50 ટકા કર્મચારીઓને જ મંજૂરી આપવામાં આવશે. આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને કન્સ્ટ્રકશનથી જોડાયેલ ગતિવિધિઓ ચાલુ રાખવામાં આવશે.

20200628088L scaled

- Advertisement -
- Advertisement -

નોંધનીય છે કે બિહારના પડોશી રાજ્ય ઝારખંડમાં લોકડાઉન પહેલાથી જ લંબાવી દેવામાં આવ્યું છે. આ રાજ્યમાં લોકડાઉન 31મી ઓગસ્ટ સુધી લંબાવી દેવાયું છે અને 10 વાગ્યા પછીથી નાઈટ કર્ફ્યુંની જોગાવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં મોલ, સ્કૂલ, કોલેજ, કોચિંગ સેન્ટર, જિમ, પાર્ક, હોટેલ,સિનેમા હોલ વગેરે બંધ રહેશે.

Lok Sabha Elections 2024: યુપી વિધાનસભાની 2024ની ચૂંટણીને લઈને સીએમ યોગીનો સૌથી મોટો દાવો, અખિલેશ પર કટાક્ષ
ભારતના આ ગામમાં 16 ઓગસ્ટે મનાવાય છે સ્વતંત્રતા દિવસ જાણો શું છે કારણ
જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જશે રાહુલ અને સોનિયા ગાંધી, જાણો હેતુ
સાયબર ગુનેગારોના નેટવર્કને તોડવા સરકારની મોટી કાર્યવાહી, 60 લાખથી વધુ ફોન નંબર પર પ્રતિબંધ
Chandrayaan 3 Landing:’ચંદા મામા દૂર નથી…’, પીએમ મોદીએ ચંદ્ર પર ચંદ્રયાન 3 ના ઉતરાણ પર કહ્યું
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcorona viruscoronaindiacovid 19lockdown-in-bihar
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

mandir photoshoot
ભારત

એડલ્ટ એક્ટ્રેસે સાગરના ઐતિહાસિક હનુમાન મંદિરમાં કરાવ્યું ‘ટોપલેસ’ ફોટોશૂટ, હિન્દુ સંગઠનો ભડક્યા

By Gujju Media
2 Min Read
igi airport delhi.webp
ભારત

G20 Summit: VVIP પ્લેનના પાર્કિંગથી વધ્યો તણાવ, દિલ્હી સિવાય આ શહેરો પણ તૈયાર થઈ રહ્યા છે

By Gujju Media
3 Min Read
04 08 2023 29 04 2023 samsung 19 23398363 23491136.webp
ભારત

6000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Samsung Galaxy M14 પર હજારો ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, ઘણી ખાસ ઑફર્સ મળશે

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?