Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મુંબઈમાં વરસાદથી મચ્યો હાહાકાર,વરસાદે તોડ્યો આટલા વર્ષોનો રેકોર્ડ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > મુંબઈમાં વરસાદથી મચ્યો હાહાકાર,વરસાદે તોડ્યો આટલા વર્ષોનો રેકોર્ડ
ભારત

મુંબઈમાં વરસાદથી મચ્યો હાહાકાર,વરસાદે તોડ્યો આટલા વર્ષોનો રેકોર્ડ

Palak Thakkar
Last updated: August 6, 2020 10:14 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 06T220116.470
SHARE

દેશમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બીજી તરફ વરસાદને કારણે પણ અનેક જગ્યાઓ પર મુશ્કેલી થઇ રહી છે,દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદથી હાહાકાર મચી ગયો છે. મુંબઈના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.

mumbai water pti

મુંબઈના માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈ, થાણે, પાલઘરમાં હજુ પણ રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

- Advertisement -

mumbai rain water pti
ત્યારે મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વરસાદ બાદની સ્થિતિ મામલે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો છે. PM મોદીએ તમામ શક્ય મદદની વાત કરી છે. મુંબઈની મસ્જિદ અને ભાયખલા સ્ટેશન વચ્ચે 2 લોકલ ટ્રેન રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે ફસાઈ ગઈ હતી તો દક્ષિણ મુંબઈમાં 46 વર્ષ બાદ ઓગસ્ટ મહિનામાં આવી સ્થિતિ સર્જાઈ છે.

MUMBAIRAIN

- Advertisement -

કોલોબામામાં 106 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. મુંબઈમાં છ જગ્યાએ દિવાલ અને મકાન તૂટી પડવાની ઘટના બની છે. જ્યારે 141 સ્થળોએ વૃક્ષ તૂટી પડ્યા છે.

mumbai rain 0
આપને જણાવી દઇએ કે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આજે પણ મુંબઈમાં ભારે વરસાદ થઈ શકે છે. કોંકણમાં પણ સતત વરસાદના કારણે મુખ્ય 4 નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક તૂટી ગયો છે.

- Advertisement -

Mumbai rains1 1366x768 1

ફાયર બ્રિગેડની એક ગાડી મુંબઈના માર્ગો પર ફરી રહી છે રોડ પર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે ભારે ભરખમ ટ્રકને પણ ચલાવામાં મુશ્કેલી થઈ રહી છે. તો રોડની બન્ને સાઈડ દુકાનો અડધી પાણીમાં ડૂબી ગઈ છે.

- Advertisement -
- Advertisement -

Maharashtra 1596606861

 

 

- Advertisement -

રોડની સાઈડમાં પડેલી એક કાર તો પાણીના વેવ્સ અડતા હાલક ડોલક થવા લાગી. લાખો કાર મુંબઈ શહેરમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હજારો મકાનોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે લોકો પાણીમાં ચાલીને જવા માટે મજબૂર બન્યા છે.

કરદાતાઓ માટે મોટા સમાચાર, આવકવેરા વિભાગે કહ્યું કે આવા બેંક ખાતામાં રિફંડ નહીં આવે
શેર બજાર ખુલ્યું: વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજારોની સપાટ શરૂઆત, નિફ્ટી 19400 ની નીચે
CBIએ ચારા કૌભાંડ કેસમાં લાલુ યાદવના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારી
ITR ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ, જાણો તેની સમયમર્યાદા લંબાવવામાં આવશે કે કેમ?
રાશિચક્રનું વ્યક્તિત્વઃ આ 5 રાશિના લોકોને એકલા રહેવું ગમે છે, હંમેશા રહે છે ખુશ.
- Advertisement -
TAGGED:#CoronaAlertMumbaimumbai-rain
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

amitabh bachchan
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનના કારણે અભિતાભ બચ્ચનની આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે રિલીઝ

By Palak Thakkar
2 Min Read
home cleaning 1
હેલ્થ

લોકડાઉનમાં ઘરનું આ એક કામ રોજ કરવાથી શરીરને થાય છે અઢળક ફાયદા,બીજી એક્સરસાઈઝ પણ જરૂર નહિં પડે

By Palak Thakkar
2 Min Read
collag 505 200820024227
ભારતસ્પોર્ટ્સ

પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?