Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના મહામારી સામે લડવા મોદી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કોરોના મહામારી સામે લડવા મોદી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય
ભારત

કોરોના મહામારી સામે લડવા મોદી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Palak Thakkar
Last updated: June 16, 2020 6:35 pm
By Palak Thakkar
2 Min Read
Share
economy is showing signs of improvement pm narendra modi
SHARE

ભારત કોરોના વાયરસ નામની મહામારી સામે ઝઝુમી રહ્યો છે. કોરોના સંક્રમણના કેસ ભારે મોટી સંખ્યામાં વધી રહ્યાં છે. આ મહામારી સામે લડવામાં કેટલીક અડચણો મુશ્કેલી વધારી રહી છે. તેમાં મહત્વની છે વેન્ટિલેટરની અછત. હવે મોદી સરકારે વેન્ટિલેટરની અછતને પુરી કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.

BB15yJ1V

 

- Advertisement -

દેશમાં વેન્ટિલેટરની જરૂરિયાતને પૂરી પાડવા માટે PM કેયર ફંડમાંથી 50,000 વેન્ટિલેટર ખરીદવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવી છે.

5ee8233f3f73a icu

- Advertisement -

પ્રિન્સટન યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિઝાસ્ટર ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP)ના સ્ટડી મુજબ ભારત 70 વર્ષમાં કુલ 47,481 વેન્ટિલેટર્સ ખરીદી શક્યું છે, જેમાં સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ બંનેનો સમાવેશ થાય છે. તેની સામે PM કેયર ફંડના માધ્યમથી એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર દેશને મળશે.

ofhiysbquck7gfew 1592310378

- Advertisement -

CDDEPના સ્ટડીમાં રાજ્ય મુજબ વેન્ટિલેટરની સ્થિતિની હકીકત પર ધ્યાન દોરવામાં આવ્યું છે. સરકારી હૉસ્પિટલો પાસે 17,850 અને પ્રાઇવેટ સેક્ટર હૉસ્પિટલો પાસે 29,631 વેન્ટિલેટર્સ છે. પરંતુ હજી કોરોનાના દર્દીઓની સારવાર માટે મોટી સંખ્યામાં વેન્ટિલેટરની અછત છે. જેને દૂર કરવા મોદી સરકારે એક જ ઝાટકે 50,000 વેન્ટિલેટર્સ ખરીદવાનો નિર્ણય લીધો છે.

ventilator reuters

- Advertisement -
- Advertisement -

CDDEPમાં રાજ્ય મુજબ વેન્ટિલેટર્સના આંકડા મુજબ ગુજરાતમાં કુલ 1,622 વેન્ટિલેટર્સ છે. સૌથી વધુ વેન્ટિલેટર્સ 7,035 ઉત્તર પ્રદેશમાં છે. મહારાષ્ટ્રમાં 5,793 અને કર્ણાટકમાં 6,553 વેન્ટિલેટર્સની સુવિધા ઉપલબ્ધ છે. સૌથી ઓછા વેન્ટિલેટર્સ 11 લક્ષ્યદ્વીપમાં છે.

ventilators 1280x720 1

કોવિડ-19 સામે લડવા માટે PM કેયર ફંડમાંથી સરકાર 3100 કરોડ ખર્ચ કરવા જઈ રહી છે. આ રકમમાંથી અંદાજિત 2,000 કરોડ રૂપિયા વેન્ટિલેટર્સ ખરીદવા માટે ફાળવવામાં આવ્યા છે. 1000 કરોડ રૂપિયા સ્થળતાંતર કરવા મજબૂર બનેલા શ્રમિકો માટે ખર્ચ કરવામાં આવશે.

- Advertisement -
કેન્દ્ર તમામ રાજ્યોને OPS પસંદ કરવા માટે એક સમયનો વિકલ્પ આપવાનો નિર્દેશ આપે છે
ચંદ્રયાન-3ની સફળતાઃ PM મોદી આવતીકાલે બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળશે, આ કોન્ફરન્સમાં ભાગ લેશે
આર્યન ખાનની વેબસીરીઝ ‘સ્ટારડમ’માં રણવીર સિંહ અને કરણ જોહરની એન્ટ્રી, જાણો કેવું છે પાત્ર
2025 સુધીમાં મેટાની વાર્ષિક આવકમાં થ્રેડ્સનો મોટો હિસ્સો હશે, કંપનીને લગભગ $8 બિલિયનનો ફાયદો થશે.
સૌથી મોટા સાઈબર હુમલા અંગે ટ્વિટરે આપ્યા જવાબ,આ રીતે હેક કર્યા 130થી વધુ એકાઉન્ટ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona effectcovid 19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

try this homemade hair pack to treat frizzy dry hair during winters 79489561
ભારત

DIY Hair Mask: લીમડામાં આ એક વસ્તુ મિક્સ કરીને લગાવો અને ખરતા વાળની ​​સાથે ડેન્ડ્રફથી પણ છુટકારો મેળવો

By Gujju Media
3 Min Read
raga smriti
ભારત

VIDEO: રાહુલ ગાંધી પર લોકસભામાં સાંસદોને ફ્લાઈંગ કિસ કરવાનો આરોપ, જુઓ સ્મૃતિ ઈરાનીએ આ અંગે શું કહ્યું

By Gujju Media
2 Min Read
Untitled 65
ભારત

જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સુરક્ષાદળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ ઠાર, ડ્રોન દ્વારા કરવામાં આવી દેખરેખ.

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?