Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પ્રવાસી શ્રમીકો માટે યોગી સરકારે લીધો મહત્વનો નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > પ્રવાસી શ્રમીકો માટે યોગી સરકારે લીધો મહત્વનો નિર્ણય
ભારત

પ્રવાસી શ્રમીકો માટે યોગી સરકારે લીધો મહત્વનો નિર્ણય

Palak Thakkar
Last updated: April 28, 2020 9:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
yogi adityanath
SHARE

ઉત્તરપ્રદેશની યોગી સરકાર રાજ્યની 23 કરોડ વસ્તીને વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી બચાવવાની સાથે બાહ્ય રાજ્યોમાં ફસાયેલા નાગરિકોને તેમના ઘરો સુધી સુરક્ષી પહોંચાડવા અને આશરે 15 લાખ પ્રવાસી શ્રમીકો માટે રાજ્યમાં જ રોજગાર આપવાનું અભિયાન ચલાવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાની લખનઉમાં ટીમ-11ની સાથે યોજાયેલી બેઠકમાં આ અંગે અનેક મહત્વનાં નિર્ણયો લીધા હતા.

yogi

મુખ્યમંત્રીએ ટીમ-11ની સાથે મીટિંગમાં સૌથી પહેલા ઉત્તરપ્રદેશમાં કોવિડ 19ની સ્થિતીની સમીક્ષા કરી. મુખ્યમંત્રી યોગીએ કોરોનાને જાહેર પ્રભાવિત આગરા, લખનઉ, કાનપુર, ગૌતમબુદ્ધનગર અને મેરઠની હાલની સ્થિતી અંગે માહિતી મેળવી અને જરૂરી નિર્દેશ આપ્યા. ત્યાર બાદ તેમણે શ્રમીકો અને યુવાનોને રાજ્યમાં જ રોજગારની તક ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી. ટીમ-11ની આજે યોજાયેલી બેઠકમાં યોગી આદિત્યનાથે કેટલાક મહત્વના નિર્દેશો આપ્યા હતા.

- Advertisement -

731770 labourers

  • – હરિયાણાથી 11 હજાર પ્રવાસી શ્રમજીવી ઉત્તરપ્રદેશ પરત લાવવામાં આવશે. તેમને ક્વોરન્ટિન સેન્ટરમાં રાખવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેના નિર્દેશો અપાયા છે.
  • – કોટાથી આવેલા 11 હજાર વિદ્યાર્થીઓને પરીક્ષણ કરાવીને તેમને ઘરોમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમની દેખરેખ કરવામાં આવે
  • – પ્રયાગરાજમાં રહેલા 10 હજાર વિદ્યાર્થીઓને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેને સંપુર્ણ રીતે સુનિશ્ચિત કરવામાં આવે.
  • – બુધવારે મધ્યપ્રદેશમાં રહેલા યૂપીના મજુરોને પરત લાવવા માટેની વ્યવસ્થા ચાલુ કરવામાં આવે.
  • – મુખ્યમંત્રીએ બીજા પ્રદેશોમાંથી લોકડાઉન દરમિયાન અત્યાર સુધી યુપીમાં આવેલા તમામ પ્રવાસી શ્રમીકો તથા યુવાનો માટે ગામ, શહેરના સંબંધિત જનપદમાં જ 15 લાખ રોજગાર તથા નોકરીઓ ઉપલબ્ધ કરાવવા માટે બનાવાયેલી કમિટીની પ્રગતિની સમીક્ષા કરી.
  • – મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર 23 કરોડ જનતાને આ મહામારીથી બચાવી રહી છે અને અલગ-અલગ પ્રદેશોમાં ફસાયેલા પોતાના મજુરો તથા પ્રતિયોગી વિદ્યાર્થીઓને સુરક્ષીત કાઢીને તેમને ઘરે પહોંચાડી રહી છે.
કોવિડ પછી નિયમો આધારિત વિશ્વ વ્યવસ્થા બનાવવી જરૂરી છે: પીએમ મોદીએ ASEAN સમિટમાં કહ્યું
OnePlus સ્માર્ટફોનના ડિસ્પ્લેને જીવનભર ફ્રીમાં રિપેર કરશે, પછી ભલે તે જૂનો ફોન હોય કે નવો, બધું જ સારું રહેશે
Hydrogen Bus: ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ બસ શરૂ થશે, લદ્દાખમાં ઉપલબ્ધ થશે સેવા
BRICS Summit: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત? BRICS સમિટમાં ભાગ લેવો… PM મોદીના વિદેશ પ્રવાસની 10 મોટી વાત.
સાત્વિક-ચિરાગની ટાઇટલ હેટ્રિક, ફાઇનલમાં ટોપના ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો, પ્રથમ વખત કોરિયા ઓપન ટાઇટલ જીત્યું
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscovid 19COVID19LOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

modi 1 20200320 571 855 1585049809
હેલ્થ

પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત, 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન

By Palak Thakkar
2 Min Read
Ashok Gehlots announcement more than 1 lakh new jobs will emerge in Rajasthan
ભારત

CM અશોક ગેહલોત અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય વચ્ચે ઘર્ષણ, હેલિકોપ્ટર પર વિવાદ

By Gujju Media
3 Min Read
Gujarat
ગુજરાત

વધતા કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં લોકડાઉન વધારાવા અંગે થઇ ચર્ચા

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?