Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી,ખેડૂતો માટે રાહતના સમાચાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી,ખેડૂતો માટે રાહતના સમાચાર
ભારત

કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી,ખેડૂતો માટે રાહતના સમાચાર

Palak Thakkar
Last updated: May 14, 2020 12:36 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 71
SHARE

દેશભરમાં કોરોના વાયરસની મહામારીના હાહાકાર વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઈને ખેડૂતો માટે રાહતના સમાચારની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ચોમાસુ વહેલુ બેસી જશે, જેમાં 16 મેની આસપાસ ચક્રવાતી તોફાનની સંભાવના જોવા મળી રહી છે.

 

Satellite Image India 13 May 2020 12 00
આમ દેશમાં 20 મેની આસપાસ અંદામાન-નિકોબાર પહોંચતુ ચોમાસુ એક અઠવાડિયું વહેલુ આવવાની સંભાવના છે. તો 1 જુનની આસપાસ કેરળમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના છે. જોકે, ગુજરાતમાં ત્રણથી સાત દિવસ ચોમાસું મોડુ પહોંચી શકે છે.

- Advertisement -

03cyclone briefing 5 videoSixteenByNine3000 scaled

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં દક્ષિણ આંદામાન સાગર નજીક બુધવારે લો પ્રેશર નોંધાયું હતું. તેના કારણે આંદામાન-નિકોબાર ટાપુ પર ૧૬ મે સાંજ સુધીમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. કેરળ ખાતે પણ વહેલું ચોમાસું બેસશે કે કેમ તે અંગે પણ હવામાન વિભાગ ૧૫મેના રોજ આગાહી કરશે.

- Advertisement -

cyclone ANI 380

ખાનગી હવામાન કંપની આઇબીએમે કરેલી આગાહી મુજબ કેરળમાં ૩૧મેના રોજ ચોમાસાનું આગમન થઇ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં દેશના કેટલાંક રાજયોમાં આંધી-તોફાન સાથે વરસાદની શક્યતા છે. જેમાં કેરળ, તામિલનાડુ, પોંડીચેરી, દક્ષિણ કર્ણાટક, લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે.

- Advertisement -

RTX6U7J5

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશના કેટલાંક ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 7 દિવસ મોડુ બેસી શકે છે.

- Advertisement -
- Advertisement -
નવા સંસદભવનમાં કર્મચારીઓનો યુનિફોર્મ બદલાશે, મહિલાઓ પહેરશે નવી ડિઝાઈનની સાડીઓ અને પુરુષો માટે આ ફેરફાર થયો
કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ જગત માંથી આવ્યા આ મોટા સમાચાર,આ સૌથી મોટી ટુર્નામન્ટ થઇ રદ્દ
નૂહ હિંસા પછી 93 એફઆઈઆર અને 176 ધરપકડ, શું લોકોએ સ્થળાંતર કર્યું? હરિયાણા સરકારે સત્ય કહ્યું
PM મોદીને અનોખી રીતે અભિનંદન મળ્યા, 1900 પેજ પર 1.25 લાખ વાર લખાયું નામ, 1.25 KM લાંબુ કાર્ડ બનાવ્યું
દિલદાર ચોર! એન્જીનીયરના ઘરમાંથી ચોરોને ફૂટી કોડી’એ ના મળતાં મકાનમાલિક માટે 500ની નોટ છોડી ગયાં
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacoronavirusCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
2MG Hector Tomahawk.jpg.webp
નવી MG Hector Tomahawk લોન્ચ: 1,100km થી વધુની રેન્જ સાથે ભારતીય ઓટો માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી
ટેકનોલોજી
Zomato High Delivery Charge 2608.jpg.webp
ઝોમેટો પર ધોળા દિવસે લૂંટ! ₹379 ની વાનગી માટે ગ્રાહકે ચૂકવ્યા ₹1,166
બિઝનેસ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

Gujju Media Feature Photo 14
ભારત

ચીન સાથે સીમા વિવાદ પર થશે વાતચીત, NSA અજીત ડોભાલ પહોંચ્યા બીજિંગ

By Gujju Media
2 Min Read
yasin malik
ભારત

આતંકવાદી યાસીન મલિકની પત્નીને પાકિસ્તાનમાં મંત્રીપદ, પીએમ કક્કરે આપ્યું સરકારમાં સ્થાન

By Gujju Media
2 Min Read
kashmir
ભારત

કાશ્મીરમાં પારો શૂન્ય ડિગ્રીએ,હવે દિલ્હીમાં પણ વધશે ઠંડી, મુંબઈમાં પણ તુટ્યો 16 વર્ષનો રેકોર્ડ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?