Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય
જાણવા જેવું

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Palak Thakkar
Last updated: July 10, 2020 4:18 pm
By Palak Thakkar
2 Min Read
Share
aadhar cardPTI
SHARE

ભાડાના મકાનમાં રહેતા લોકો માટે ખુશ ખબર છે. હવે આધારકાર્ડમાં સરનાનું બદલવાનો નિયમ સરળ કરી દેવામાં આવ્યો છે. હવે ભાડાના મકાનમાં રહેવાવાળા લોકો ભાડા કરારને મુખ્ય દસ્તાવેજમાં ઉપયોગ કરી શકશે. બસ એટલી જ વાત મહત્વની છે કે ભાડા કરારમાં ભાડુતનું નામ લખેલુ હોવું જોઈએ

aadhar

સૌથી પહેલા ભાડા કરારને સ્કેન કરી તેની પીડીએફ ફાઈલ બનાવી લો. તેના માટે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ભારત સ્કેનર જેવી એપનો ઉપયોગ કરી શકો છે. હવે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે uidaiની સાઈટ પર જાઓ. ત્યાં તમને માય આધારનો વિકલ્પ જોવા મળશે.

- Advertisement -

nris can now apply for aadhaar on arrival without 182 day wait

તેના પર ક્કિક કરો. હવે અપડેટ યોર આધાર સેક્શન પર જઈને એડ્રેસ અપડેટ રિક્વેસ્ટ (ઓનલાઈન) પર ક્લિક કરો. જેવા જ તમે એડ્રેસ અપડેટ રિક્વેસ્ટ (ઓનલાઈન) ક્લિક કરશો તમારી સામે નવું પેજ ખુલશે. અહિયા તમારે પ્રોસીડ ટુ અપડેટ એડ્રેસ વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો.

- Advertisement -

Aadhaar 2

 

- Advertisement -

અહીંયા 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો. હવે સેન્ડ ઓટીપી વિકલ્પ પર એન્ટર આપો. આટલું કર્યા પછી તમારી પાસે ઓટીપી આવશે તેને એન્ટર કરો અને આગળ વધો. સરનામાંને અપડેટ કરીને તમારા ભાડા કરારની પીડીએફ કોપી ડોક્યુંમેન્ટ સેક્શનમાં અપલોડ કરો. પછી સબમિટ બટન પર ક્લિક કરો.

how to reapply for aadhar card

- Advertisement -
- Advertisement -

 

આ પછી તમારા નજીકના બીપીઓ પ્રોવાઈડર પસંદ કરીને રિક્વેસ્ટ સબમિટ બટન પર ક્લિક કરો. હવે તમને અપડેટ રિક્વેસ્ટ નંબર મળશે. આ નંબરની મદદથી, તમે રિક્વેસ્ટની એકનોલેજમેન્ટ કોપી ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકો છો. આ ઉપરાંત રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી તમારું નવું સરનામું થોડા દિવસોમાં અપડેટ થઈ જશે અને તમને તેની સૂચના ઇમેઇલ અથવા મોબાઇલ નંબર પર પણ મળશે.

શું તમે પણ મકાઈ ખાવાના શોખીન છો? તો આટલું ધ્યાન રાખો…
કલ્પનાના મંદિરો : શું ખરેખર આ મંદિરો ધરતી પર આવેલા છે…?
ડાયાબિટીસનાં દર્દીઓ ખાસ કરવું જોઇએ આ શાકભાજીનું સેવન
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ છે ખૂબ લાભદાયી,જાણો લીંબુના અનેક ફાયદા
આ ગામમાં લૉકડાઉનમાં ઘરમાં રહેનારને પંચાયત આપશે સોનું
- Advertisement -
TAGGED:#CoronaAlertaadhar cardcoronacorona viruscovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

grocery shopping online
ફૂડ

ઓનલાઇન શોપિંગના માધ્યમથી કરિયાણું મંગાવતી વખતે રાખો આટલી સાવધાની

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 08 10T154228.798
કોરોનાભારત

FSSAIએ બનાવ્યા ખાસ નિયમો,સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં નહીં વેચી શકાય આ ચીજ

By Palak Thakkar
2 Min Read
gutka
જાણવા જેવુંભારત

ગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?