Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના ઈફેક્ટ : જરુરિયાતમંદોની મદદ માટે ધાર્મિક સંસ્થાઓ આવી આગળ, BAPS દ્વારા શાકભાજીનું નિ:શુલ્ક વિતરણ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > કોરોના ઈફેક્ટ : જરુરિયાતમંદોની મદદ માટે ધાર્મિક સંસ્થાઓ આવી આગળ, BAPS દ્વારા શાકભાજીનું નિ:શુલ્ક વિતરણ
ગુજરાતજાણવા જેવુંધર્મદર્શન

કોરોના ઈફેક્ટ : જરુરિયાતમંદોની મદદ માટે ધાર્મિક સંસ્થાઓ આવી આગળ, BAPS દ્વારા શાકભાજીનું નિ:શુલ્ક વિતરણ

Chintan Mistry
Last updated: March 26, 2020 4:40 pm
By Chintan Mistry
2 Min Read
Share
EUCTsmcUUAAvRA9 1
SHARE

હાલ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. સ્થિતિ કફોડી થઈ રહી છે ત્યારે  વિવિધ સંગઠનો દ્વારા  જરૂરિયાત મંદ લોકોની મદદ કરવામાં આવી રહી છે…ત્યારે હવે આ મહામારીમાં પીસાઈ રહેલ જરુરીયાતમંદોની વ્હારે ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે..  વર્તમાન વૈશ્વિક કોરોના પ્રકોપને પગલે ૨૧ દિવસનાં ‘લોકડાઉન’માં જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે દૈનિક જરૂરિયાત એવા તાજાં અને ઉત્તમ ગુણવત્તાયુક્ત શાકભાજી પૂરી પાડવાની સેવા ગુરુવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહયોગથી શ્રીબોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) પૂરી પાડશે. EUCTthqU0AIeRDo

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું છે કે વર્તમાન કોરોના મહામારીનાં કપરા સમયમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના માર્ગદર્શન અને સહયોગથી તથા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ સાથે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદ શહેર-જિલ્લાનાં જુદાં-જુદાં વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ દરિદ્રનારાયણ પરિવારોને શાકભાજી લેવા પણ બહાર ન જવું પડે તેવા ઉમદા હેતુ સાથે નિ:શુલ્ક શાકભાજી વિતરણ કરવામાં આવશે.EUCTvY6UEAIEIbIગુરુવારથી આ કાર્યનો પ્રારંભ થશે. જે અંતર્ગત સવારે ૭.૩૦થી ૯.૩૦ દરમિયાન તેનું વિતરણ શરુ કરવામાં  આવ્યું છે. માસ્ક પહેરેલાં અને સેનિટાઇઝ્ડ થયેલા સ્વયંસેવકો દ્વારા હિંમતનગર, નેનપુર વગેરેનાં ખેતરમાંથી લાવવામાં આવેલા તાજાં અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાકભાજીને બાયોડીગ્રેડેબલ બેગ્સમાં પેક કરીને અપાશે.EUCTudLUUAEZzr1આ સ્વાસ્થ્યપ્રદ શાકભાજીમાં પ્રત્યેક પરિવારને બે દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં બટાટા, રીંગણ, દૂધી, કોબીઝ, ટામેટા, મરચાં-લીંબુનો સમાવેશ થાય છે. ‘લોકડાઉન’નાં ત્રણ સપ્તાહ દરમિયાન દરરોજ અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારમાં જઈને જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક આ શાકભાજી અપાશે.Dkcl3GkWsAEHAbKBAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને અપીલ કરતાં જણાવ્યું છે કે “વિશ્વના ઈતિહાસમાં કદાચ આટલું મોટું સંકટ ક્યારેય આવ્યું નહીં હોય. આ સંકટમાંથી સૌને ઉગારવા માટે સરકાર, આરોગ્ય તંત્ર તેમજ અનેક લોકો પોતાના જીવના જોખમે દિવસ-રાત પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ એમનો બોજ ઘટાડવા માટે, આપણી તથા સમાજની સલામતી માટે, સૌ પોતાના ઘરમાં જ રહે તે અતિ અતિ આવશ્યક છે.

સારા અલી ખાને ફન વીડિયો શેર કરી ફેન્સને ઘરમાં જ રહેવાની કરી અપીલ, વિડિયોમાં ભાઇ ઇબ્રાહિમ સાથે મસ્તી કરતી જોવા મળી સારા
જાણો કેવી રીતે ઓફલાઇન પણ કરી શકાશે ડિઝીટલ ટ્રાન્ઝક્શન,RBIએ કરી આ નવી સુવિધા
અરુણનું નક્ષત્ર પરિવર્તન: કૃતિકામાં ગોચરથી ૩ રાશિઓના જીવનમાં આવશે ‘ગોલ્ડન પીરિયડ
ઘરમાં ભૂલથી પણ ન રાખતા બંધ કે તૂટેલી ઘડિયાળ, રોકાઈ જશે પ્રગતિ!
૨૪ કલાકમાં હૃદય પરિવર્તન! પહેલા તેણે બાઇક ચોરી, પછી પસ્તાવામાં પાછી આપી
- Advertisement -
TAGGED:bapscoronacoronagujaratfightagainstcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

King 0704.jpg.webp
ધર્મદર્શન

“અહંકારનું કમંડળ”: એક રાજા અને સંતની આ વાર્તા બદલી નાખશે તમારો જીવન જોવાનો દ્રષ્ટિકોણ

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 99.jpg.webp
ધર્મદર્શન

વર્ષ 2026માં ક્યારે છે મોક્ષદાયી 5 પવિત્ર સ્નાન? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

By Gujju Media
5 Min Read
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ધર્મદર્શન

ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?