Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતમાં આવેલો છે દેશનો સૌથી મોટો અને વિશ્વનો ત્રીજા નંબરનો ડાયનાસોર પાર્ક.. જાણો તેના રોચક તથ્યો!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ગુજરાતમાં આવેલો છે દેશનો સૌથી મોટો અને વિશ્વનો ત્રીજા નંબરનો ડાયનાસોર પાર્ક.. જાણો તેના રોચક તથ્યો!
જાણવા જેવું

ગુજરાતમાં આવેલો છે દેશનો સૌથી મોટો અને વિશ્વનો ત્રીજા નંબરનો ડાયનાસોર પાર્ક.. જાણો તેના રોચક તથ્યો!

Nandini Mistry
Last updated: February 26, 2020 11:00 am
By Nandini Mistry
3 Min Read
Share
t rex 487637 1920
SHARE

શું તમને ખબર છે કે ગુજરાતમાં આવેલા મહીસાગર જીલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામમાં ડાયનાસોરના અવશેષો મળી આવેલ છે??? તો ચાલો આજે આપણે આ રોમાંચક વિષય, બાલાસિનોર ડાયનાસોર ફોસિલ પાર્ક પર વાત કરીશું.

the dinosaur fossil park
ગુજરાત તેની સંસ્કૃતિ, ખાણીપીણી, મહેમાનગતિ માટે દુનિયાભરમા જાણીતું છે. આજ કારણ છે કે અહીં દર વર્ષે અલગ અલગ જગ્યાએથી પર્યટકો પહોંચે છે. આમ તો રાજ્યમાં ઘણી એવી જગ્યાઓ છે જે ફરવા લાયક છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ પણ છે જે હજુ સુધી અનએક્સપ્લોર્ડ છે. તેમાંથી એક બાલાસિનોરમાં આવેલો ડાયનાસોર ફોસિલ્સ પાર્ક પણ છે.

BalasinorDinosaurFossilPark
મહિસાગર જિલ્લામાં આવેલુ બાલાસિનોર શહેર પહેલા વાલાસિનોરના નામથી જાણીતુ હતુ. અહીંના રૈયોલી ગામમાં ડાયનાસોર ફોસિલ્સ પાર્ક અને મ્યુઝિયમ છે. તેની ખાસ વાત એ છે કે તે ભારતનું પહેલુ અને વિશ્વનું ત્રીજુ ડાયનાસોર ફોસિલ્સ પાર્ક અને મ્યુઝિયમ છે.

- Advertisement -

balasinor dinosaur fossil park ahmedabad entry fee timings holidays reviews header
વર્ષ 1980-81માં પુરાતત્વવિજ્ઞાનીઓને બાલાસિનોર પાસે રૈયોલીમાં આકસ્મિક રીતે ડાયનાસોરના હાડકા અને અવશેષો મળ્યા હતા. ત્યારબાદથી અહીં સંશોધકોની ભીડ પહોંચવા લાગી. ત્યારપછી ઘણીવાર અહીં ખોદકામ કરાયુ. જેમા જાણવા મળ્યુ કે 66 મિલિયન વર્ષ પહેલા 13થી પણ વધુ ડાયનાસોરની પ્રજાતિઓ આ જગ્યાએ ઉદ્ભવી હતી.

Vama Image 5
આ જગ્યાની સૌથી મહત્ત્વની શોધ હતી રાજાસોરસ નર્મેન્દેનિસ નામનું માંસાહારી ડાયનાસોર. આ ડાયનાસોર રેક્સ(ટી રેક્સ)ની પ્રજાતિ સાથે મળતુ આવે છે, પરંતુ તેના માથા પર એક સિંગડુ અને રાજાની જેમ એક ક્રાઉન હોય છે. આજ કારણ છે કે તેને રાજાસોરસ કહેવાય છે. આ ડાયનાસોરની બીજી અશ્મિઓ નર્મદા નદીના કિનારે મળી આવી હતી અને તેથી તેના નામની પાછળ નર્મેન્દેનિસ લાગે છે.

- Advertisement -

dinosaur eggs
લગભગ 52 હેક્ટરમાં ફેલાયેલા આ પાર્કમાં ડાયનાસોરના અશ્મિ ઇંડા અને અન્ય પદાર્થોને ફ્રીજ કરીને આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યુ છે. પાર્કની સાથે આધુનિક ટેકનોલોજી દ્વારા 10 ગેલરી વાળું મ્યુઝિયમ બનાવાયુ છે. તે ડાયનાસોરની ઉત્પતિ અને વિકાસ અંગે ઐતિહાસિક વિવરણ આપે છે..

dinosaur fossil park balasinor mahisagar parks l9cgqpzawk

- Advertisement -

અહી 5-ડી થીયેટર, 3-ડી ફીલ્મ, મેસોઝોઈક સમયનું આબેહૂબ વાતાવરણ, મ્યુઝીયમ, અલ્પાઆહાર ગૃહ, સોવેનીયર શોપ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય વગેરેની સુવિધાઓ મળી રહે છે તથા ડાયનાસોર ડિસ્પ્લે, મ્યુઝીયમને અનુરૂપ આકર્ષક મુખ્ય પ્રવેશદ્વારની રચના, રાજાસૌરસ ડાયનાસોરનું સ્ક્લ્પ્ચર, ઈવોલ્વ્યુશન ઓફ અર્થનું ડિઝીટલ ડિસ્પ્લે, વોલ-આર્ટ વગેરેનો સમાવેશ થાય છે.એટલું જ નહીં પાર્કમાં તમને ટાયેનોસોરસ રેકસ અને બ્રોન્ટોસોરસના મોટા મોટા સ્ટેચ્યુ જોવા મળશે.

balasinorcover 1574504022

- Advertisement -
- Advertisement -

અમદાવાદથી આ ડાયનાસોર પાર્ક લગભગ 103 કિમીના અંતરે છે. 103 કિમીના અંતરને પુરુ કરતા તમને લગભગ બેથી અઢી કલાકનો સમય લાગે છે.

ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીએ કર્યો દાવો,આ મહિના સુધી બજારમાં આવી જશે કોરોનાની રસી
આ પાર્ક બનાવનાર મિસ્ત્રીને લોકો હજી પણ શોધે છે…
મનુષ્ય નહીં પરંતુ ભગવાન બનાવે છે જોડીઓ! આ તસવીરો જોઈ આપ પણ ચોકી જશો
કોરોનાના કહેર વચ્ચે ગૃહમંત્રાલયે આ ક્ષેત્રોમાં આપી છૂટ, જૂઓ સંપૂર્ણ લિસ્ટ
વિશ્વ ચા દિવસ : તો થઈ જાય એક કપ ચા…
- Advertisement -
TAGGED:Balasinorbalasinor fossil parkDinosaur Fossil ParkMahisagar districtRaiyoli
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 29T155040.410
કોરોનાજાણવા જેવું

આ તારીખથી વ્હિકલ ઈંશ્યોરન્સના નિયમોમાં થશે મોટો ફેરફાર,કરોડો લોકોને થશે ફાયદો

By Palak Thakkar
2 Min Read
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

કોરોના વાયરસના કહેર વચ્ચે કારમાં બેસતા પહેલા રાખો આટલી વસ્તુઓનું ધ્યાન

By Palak Thakkar
2 Min Read
BLOOD FALLS1
ઈતિહાસના પાનામાં લટારજાણવા જેવુંલાઈફ સ્ટાઈલવિશ્વ

જાણો દુનિયાની એવી કેટલીક રહસ્યમય જગ્યાઓ વિશે, જેના રહસ્યનો ભેદ ઉકેલવામાં હજુ સુધી કોઈને સફળતા મળી શકી નથી.

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?