Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વિરુદ્ધ ભારતે લીધેલાં પગલાંના વિશ્વમાં થઇ રહ્યા છે વખાણ, WHO પણ વખાણ કરતાં ના રહી શક્યું
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના વિરુદ્ધ ભારતે લીધેલાં પગલાંના વિશ્વમાં થઇ રહ્યા છે વખાણ, WHO પણ વખાણ કરતાં ના રહી શક્યું
જાણવા જેવુંવિશ્વહેલ્થ

કોરોના વિરુદ્ધ ભારતે લીધેલાં પગલાંના વિશ્વમાં થઇ રહ્યા છે વખાણ, WHO પણ વખાણ કરતાં ના રહી શક્યું

Chintan Mistry
Last updated: June 29, 2023 3:29 pm
By Chintan Mistry 1 Min Read
Share
0.52904100 1584632407 prime minister narendra modi addresses the nation on coronavirusbanner
SHARE

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં  કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે..ભારતમાં પણ કોરોનાનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે તે ચિંતાજનક છે….

2HVKAZPYVZDXVHUPETI4OAK2UQ

કોરોના વાયરસે  સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રાખ્યો છે. આ વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હજારો લોકોના મોત થઇ ચુક્યા છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે.

- Advertisement -

images 3

આ તરફ કોરોના વિરુદ્ધ ભારત દ્વારા ઉઠાવાઇ રહેલા પગલાઓની સમગ્ર વિશ્વમાં સરાહના થઇ રહી છે. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થય સંગઠને ભારતના ખુબ જ વખાણ કરી રહ્યા છે. WHOએ કહ્યું કે, કોરોના વિરુદ્ધ ભારતે કારગર પગલા ઉઠાવ્યા છે. બસ, ટ્રેન અને મેટ્રોને બંધ કરવાનો એક સારો નિર્ણય છે.

- Advertisement -

images 2

મહત્વનું છે કે કોરોના વાયરસના કારણે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લા લોકડાઉન કરાયા છે.. ગુજરાત,  દિલ્હી,  મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કર્ફ્યુ લાદવામાં  આવ્યો છે..

- Advertisement -

You Might Also Like

કેન્યામાં માર્ગ અકસ્માત: બસ ખાડામાં પડતાં 5 ભારતીયોના મોત, 27 ઘાયલ

અમેરિકન રાષ્ટ્રધ્વજ સળગાવનારા પર ટ્રમ્પ ગુસ્સે થયા, તેમની સરખામણી પ્રાણીઓ સાથે, કહ્યું- પરિણામ ભોગવવા તૈયાર રહો

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

ઑસ્ટ્રિયાની એક સ્કૂલમાં ભીષણ ગોળીબાર, 7 વિદ્યાર્થીઓ સહિત 8 લોકોના મોત, ઘણા ઘાયલ

રશિયાએ ફરી યુક્રેનના 2 શહેરો પર તબાહી મચાવી, ડ્રોન અને મિસાઇલોથી ઝડપી હુમલા કર્યા

- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronavirusindiaCOVID19WHO
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

These symptoms that appear at night may be a sign of deteriorating kidney health1
હેલ્થ

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

By Gujju Media 2 Min Read
donald trump threatens to end subsidies contracts to elon musk amid growing feud
વિશ્વ

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તણાવ વધ્યો, રાષ્ટ્રપતિએ કહ્યું- ‘ટેસ્લાની સબસિડી સમાપ્ત’, મસ્કે મહાભિયોગ ગીત શરૂ કર્યું

By Gujju Media 2 Min Read
shahbaz sharif government cuts pok budget by 16 percent
વિશ્વ

પાકિસ્તાને PoK ને પોતાના દમ પર છોડી દીધું, શાહબાઝ શરીફે બજેટમાં 16 ટકાનો ઘટાડો કર્યો

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

anant ambani reach dwarkadish from jamnagar completed 170 kms of padyatra
ગુજરાત

અનંત અંબાણી જામનગરથી દ્વારકાધીશ પહોંચ્યા, 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી

By Gujju Media 4 Min Read
114944456

Reliance Jio IPO: રોકાણકારો અને સામાન્ય નાગરિક માટે સંપત્તિ નિર્માણનો ઉત્તમ અવસર

By Gujju Media
339099587 188328647313076 7633531604939295842 n
ઢોલીવુડગુજરાત

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત

By Gujju Media 2 Min Read
- Advertisement -
આરતી

વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

આજે ઈન્ડિયન આઈડલ ૧૫નો ફિનાલે, કોણ જીતશે ટ્રોફી? વિજેતાને કેટલી ઇનામી રકમ મળશે તે જાણો

આ સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની 15મી સીઝન છે, જેની મધુર સફર પાંચ મહિના પછી આજે…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

પ્રતિક ગાંધીની ફિલ્મ ‘ફૂલે’ વિવાદોમાં ઘેરાઈ, 2 દિવસ પહેલા રિલીઝ ડેટ મુલતવી, શું છે આખો મામલો?

પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર આગામી ફિલ્મ 'ફૂલે' આ દિવસોમાં ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. આ…

By Gujju Media
બિઝનેસ

જો તમે પોસ્ટ ઓફિસમાં પત્નીના નામે ₹1,00,000 ની FD કરો છો, તો 2 વર્ષ પછી તમને કેટલા પૈસા મળશે, ગણતરી તપાસો.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ ઘટાડ્યા પછી, લગભગ બધી બેંકોએ FD પરના વ્યાજ દરોમાં ઘટાડો…

By Gujju Media
ભારત

ભારત સરકારે આપ્યો વધુ એક ઝટકો, ન્યૂઝ પોર્ટલ બલૂચિસ્તાન ટાઇમ્સ અને બલુચિસ્તાન પોસ્ટના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત સરકારે 2 ન્યૂઝ પોર્ટલના એક્સ-હેન્ડલ પર પ્રતિબંધ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?