Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે, શું અમદાવાદમાં ઘટશે હવે કોરોનાના કેસ !!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે, શું અમદાવાદમાં ઘટશે હવે કોરોનાના કેસ !!
ગુજરાતજાણવા જેવું

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે, શું અમદાવાદમાં ઘટશે હવે કોરોનાના કેસ !!

Palak Thakkar
Last updated: August 19, 2020 9:30 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 19T212706.465
SHARE

કોરોના વાયરસની મહામારી દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં પણ કેસોની સંખ્યામાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં સામે આવ્યા છે.

covid c

જોકે છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ માટે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતમાં હૉટસ્પૉટ રહેલા અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યામાં આવનારા ટૂંક સમયમાં ધરખમ ઘટાડો થશે એવું તારણ ગાંધીનગરસ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ’ (આઈઆઈપીએચજી)ની એક ટીમે કાઢ્યું છે.

- Advertisement -

co

ડો. દિલીપ માવળંકરના નેતૃત્વ હેઠળ ટીમે આ તારણ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ, તેમની સારવાર અને ચેપગ્રસ્તોના આંકડા ઉપરથી કાઢ્યું છે. મળતી માહિતી મુજબ, આ વિશે ટીમનું એક લિટરરી પેપર યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ત્રિમાસિક ‘જર્નલ ઓફ મેડિસિન’માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

- Advertisement -

જેમાં જણાવાયું છે કે, કે કદાચ આવનારા દિવસોમાં અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ નહિવત થઈ જાય. વધુમાં જણાવાયું છ કે, આ તારણ મૂળભૂત રીતે આંકડાકીય માહિતી પર આધારિત છે, પરંતુ જમીની સ્તર પર કરાયેલા અધ્યયને પણ તેમાં ભાગ ભજવ્યો છે.

- Advertisement -

1197353960

ડો.દિલીપ માવળંકરનું કહેવું છે કે આ રિસર્ચના આધારે કહી શકાય કે આવનારા દિવસોમાં અમદાવાદમાં કોરોના ચેપગ્રસ્તોના કેસ ઘટતા રહેશે કારણકે અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી આવતી જશે. મહત્વનું છે કે, અમદાવાદમાં હાલ અત્યાર સુધી કોરોનાના 29,400થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે 24 હજારથી પણ વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો 1667થી વધુ દર્દીઓના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.

- Advertisement -
- Advertisement -
નકલી મહેસૂલ અધિકારીની ધરપકડ, સરકારી વિભાગોના નકલી પત્રો આપીને લૂંટ આચરતો હતો
શું ગુજરાતમાં રજીસ્ટ્રેશન વગર લિવ-ઇન કપલ્સ રાખનારા મકાનમાલિકોને 20,000 રૂપિયાનો દંડ થશે?
ગીરની અલગ અલગ રેન્જમાં સિંહના મોતને લઇને ઉઠ્યા સવાલો,જાણો શું છે આખી વાત
આયુષ મંત્રાલયે કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા દિશા-નિર્દેશ બહાર પાડ્યા, પીએમ મોદીએ પણ દેશવાસીઓને સ્વસ્થ્ય રહેવા કરી અપીલ
લોકડાઉન મુદ્દે મોટા સમાચાર,અમદાવાદમાં અપાઈ શકે આ મોટી છૂટછાટ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcorona viruscoronagujaratCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 19
જાણવા જેવુંવિશ્વ

ફેસબુકએ રિલાયન્સ જીઓમાં 9.9 ટકા હિસ્સેદારી ખરીદી,જાણો આ ભાગીદારીથી રિલાયન્સ અને ફેસબુકને શુ થશે ફાયદો.

By Palak Thakkar
3 Min Read
2371907110812696407 4715782
જાણવા જેવું

જાણો ટિવ્ટરે તેના કર્મચારીએ માટે લીધો કયો મોટો નિર્ણય

By Palak Thakkar
2 Min Read
DERAWAR FORT 2
જાણવા જેવુંટ્રાવેલ

ભારતની શાન ગણાતા આ કિલ્લા હવે છે પાકિસ્તાનમાં.. જાણો આ કિલ્લાની રસપ્રદ માહિતી..

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?