Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલા તાપમાન પર ચલાવવું જોઈએ AC
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > જાણો કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલા તાપમાન પર ચલાવવું જોઈએ AC
ગેજેટટેકનોલોજી

જાણો કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલા તાપમાન પર ચલાવવું જોઈએ AC

Palak Thakkar
Last updated: April 26, 2020 1:00 pm
By Palak Thakkar
2 Min Read
Share
aircon
OLYMPUS DIGITAL CAMERA
SHARE

દેશના અનેક ભાગમાં ગરમી વધી છે. આથી લોકો હવે તેના ઘરોમાં ACનો ઉપયોગ કરવા લાગ્યા છે. સવાલ એ છે કે કોરોનાના સંક્રમણ વચ્ચે એસીને કેટલા તાપમાન પર ચલાવવું જોઈએ. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે ઘરના એસીને કોરોનાથી કોઈ ખતરો નથી પરંતુ સેન્ટ્રલ એસીને લઈને અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે સેન્ટ્રલ એસીનો ઉપયોગ એક સાથે અનેક લોકો કરતા હોય છે.

cooling air

એસીના ઉપયોગ માટે એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. હકીકતમાં આ ગાઇડલાઇન ISHRAE તરફથી તૈયાર કરવામાં આવી છે. આ એ સંસ્થા છે જે દેશમાં એસી અને ફ્રીજના ક્વોલિટી કંટ્રોલ પર ધ્યાન રાખે છે. ગાઇડલાઇન પ્રમાણે એસીનું તાપમાન 24-30 ડિગ્રી વચ્ચે રહેવું જોઈએ. આ દરમિયાન હ્યુમિડિટીનું પ્રમાણ 40-70 વચ્ચે રહેવું જોઇએ. આ દરમિયાન પંખાનો પણ ઉપયોગ કરવો જેવાથી હવાની ગતિ ચાલુ રહે.

- Advertisement -

How to Use a Japanese Air Conditioner

ગાઇડલાઇનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે રૂમમાં એસી હોય ત્યાં બારી પણ હોવી જોઈએ, જેનાથી વચ્ચે વચ્ચે તાજી હવે રૂમની અંદર આવતી રહે. આ ઉપરાંત એક્ઝૉસ્ટ ફેનનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે, જેનાથી ખરાબ અને દુષિત હવા બહાર નીકળી શકે. સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ગરમીની શરૂઆત થઈ છે ત્યારે એસીનો ઉપયોગ કરતા પહેલા તેનું સર્વિસિંગ કરાવી લેવું પણ હિતાવહ છે.

- Advertisement -

25664572 0 image a 8 1583602418612 1

ગત દિવસોમાં અભ્યાસમાં માલુમ પડ્યું હતું કે ચીનમાં એર કન્ડીશનરને કારણે નવ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આ તમામ લોકો એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. અહીં ડીનર પર અમુક લોકો બેઠા હતા. જેમાં એક લક્ષણ રહીત કોરોના સંક્રમિત પણ હતો. રેસ્ટરન્ટમાં ચાલી રહેલા એસીને કારણે નવ લોકોને વાયરસનું સંક્રમણ લાગ્યું હતું. જોકે, રેસ્ટોરન્ટમાં હયાત અન્ય 82 લોકોને કોરોનાને ચેપ લાગ્યો ન હતો.

- Advertisement -
કોરોનાની મહામારીમાંથી નીકળતાં દુનિયાને વર્ષો લાગશે, વિશ્વનો આર્થિક વિકાસદર 1.5 ટકા ધીમો થઈ જશે
કોરોના સામેની જંગમાં ભારતને મળ્યું આશાનું કિરણ, કોરોનાની દવા શોધી હોવાનો કેડિલા ગ્રુપના ચેરમેને કર્યો દાવો
ઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થશે મર્જ
ગુજરાતના આ શહેરોમાં 24 તારીખ સુધી લદાયો કર્ફ્યૂ
બાળકોનું આધાર કાર્ડ કઢાવવું બન્યું સરળ: સરકારે બદલ્યા 2 નિયમો, જાણો કયા કાગળોની પડશે જરૂર
- Advertisement -
TAGGED:#CoronaAlertaccoronacorona effectcoronaviruscovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

86889
ભારત

આ રાજ્યમાં વાળ કપાવવા માટે બતાવવું પડશે આધારકાર્ડ,આધારકાર્ડ વગર વાળ કપાવશે તો તેના વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી

By Palak Thakkar
1 Min Read
Copy of Satya web temp 2025 12 27T171408.998.jpg.webp
ગેજેટ

ioનો માસ્ટરસ્ટ્રોક: ₹445ના પ્લાનમાં 18 મહિના માટે Google Gemini Pro અને 10+ OTT ફ્રી!

By Gujju Media
4 Min Read
netflix youtube amazon prime cut streaming quality
ગેજેટ

લોકડાઉનના કારણે નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દબાણ હેઠળ, ફેસબુક,યુટ્યુબ,અને એમેઝોન પ્રાઇમે લીધો આ મોટો નિર્ણય

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?