Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારતની શાન ગણાતા આ કિલ્લા હવે છે પાકિસ્તાનમાં.. જાણો આ કિલ્લાની રસપ્રદ માહિતી..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > ભારતની શાન ગણાતા આ કિલ્લા હવે છે પાકિસ્તાનમાં.. જાણો આ કિલ્લાની રસપ્રદ માહિતી..
જાણવા જેવુંટ્રાવેલ

ભારતની શાન ગણાતા આ કિલ્લા હવે છે પાકિસ્તાનમાં.. જાણો આ કિલ્લાની રસપ્રદ માહિતી..

Gujju Media
Last updated: March 7, 2020 10:17 am
By Gujju Media
2 Min Read
Share
DERAWAR FORT 2
SHARE

ડેરાવર ફોર્ટ

DERAWAR

Contents
  • ડેરાવર ફોર્ટ
  • અલ્તીત ફોર્ટ
  • રોહતાસ ફોર્ટ
  • રોયલ ફોર્ટ
  • રાનીકોટ ફોર્ટ

પાકિસ્તાનના બહાવલપુરના ડેરા નવાબ સાહિબથી 48 કિમી દુર સ્થિત ડેરાવર ફોર્ટને જેસલમેરના રાજપુત રાય જજ્જા ભાટીએ બનાવડાવ્યો હતો.

DERAWAR FORT 3

- Advertisement -

આ ઐતિહાસિક મહેલની દિવાલો 30 મીટર ઉંચી અને અને તેનો ઘેરાવ 1500 મીટર છે. આ કિલ્લો એટલો વૈભવી છે કે ચોલિસ્તાન રેગિસ્તાનમાં કેટલાય માઈલ દુરથી દેખાય છે.

અલ્તીત ફોર્ટ

ALTIT FORT 2
પાકિસ્તાનના કબ્જા હેઠળના ગિલગિત- બલ્ટિસ્તાનની હંજા વેલીમાં કરીમાબાદમાં સ્થિત અલ્તીત ફોર્ટ લગભગ 900 વર્ષ જુનો છે.

- Advertisement -

ALTIT FORT 1

આ કિલ્લો હંજા સ્ટેટના રાજાઓએ બનાવ્યો હતો, જે મીર તરીકે ઓળખાતા હતા.એક સમયે આ કિલ્લો જર્જર હાલતમા પહોંચી ગયો હતો. ત્યાર બાદ આગા ખાન ટ્રસ્ટે નોર્વે અને જાપાનની મદદથી તેનું સમારકામ કરાયું હતું.

- Advertisement -

રોહતાસ ફોર્ટ

ROHTAZ FORT 3
પાકિસ્તાનના જેલમ શહેરના દીના ટાઉનની નજીક સ્થિત રોહતાસ ફોર્ટને શેરશાહ સુરીએ વર્ષ 1540 થી 1547ની વચ્ચે બનાવ્યો હતો.

ROHTAZ FORT 2

- Advertisement -
- Advertisement -

કહેવામાં આવે છે તેને બનાવવા લગભગ 30 હજાર લોકો જોડાયા હતા. 12 દરવાજાવાળા આ કિલ્લા પર મુગલોનો પણ અધિકાર રહ્યો હતો.

રોયલ ફોર્ટ

royal fort 1
લગભગ 20 હેક્ટરમાં ફેલાયેલો લાહોરનો રોયલ ફોર્ટ પાકિસ્તાનના પ્રખ્યાત કિલ્લામાંનો એક છે. માનવામાં આવે છે કે આ કિલ્લાને 1560માં મોગલ બાદશાહ અકબરે બનાવડાવ્યો હતો.આલમગીર દરવાજાથી તેમાં પ્રવેશ કરવામાં આવતો હતો. જેને વર્ષ 1618માં જહાંગીરે બનાવડાવ્યો હતો. 1400 ફુટ લાંબો અને 1115 ફુટ પહોળો આ કિલ્લો યુનેસ્કો વિશ્વ ધરોહરમાં સામેલ છે.

રાનીકોટ ફોર્ટ

rani fort 2
પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમશોરોમાં લક્કી પર્વત પર સ્થિત રાનીકોટ ફોર્ટને સિંધ કી દીવાર પણ કહેવામાં આવે છે. હકિકતમાં આ કિલ્લો 32 કીમીમાં ફેલાયેલો છે. અને આ દુનિયાનો સૌથી મોટો કિલો પણ છે.

- Advertisement -

rani fort 3આ કિલ્લાના નિર્માણને લઈને કેટલીય વાતો સામે આવી છે. કોઈ કહે છે કે આ કિલ્લો 20મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવ્યો હતો અને કોઈ કહે છે કે આ કિલ્લાને સન 836માં સિંઘના ગવર્નર રહેલા પર્સિયન નોબલ ઈમરાન બિન મુસા બર્મકીએ બનાવ્યો હતો. જો કે વાસ્તવમાં આ કિલ્લામે કોણે બનાવ્યો કોઈ નથી જાણતું.

ગાંધીજી પહેલાં ભારતીય ચલણી નોટો પર કોનો હતો ફોટોગ્રાફ..
આ છે ભારતના 5 સૌથી ખતરનાક ડેમ, જોઈને નવાઈ પામશો.
કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ રહેશે લૉકડાઉન
દેશમાં આટલા દિવસ માટે વધારવામાં આવ્યું લોકડાઉન
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,પક્ષમાં મચ્યો ખળભળાટ
- Advertisement -
TAGGED:altit fortderawar fortfamouse fortindiapakistanranikot fortrohtaz fortroyal fort
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
iNDIA 2026 08 28T102449.010.jpg.webp
આર પ્રજ્ઞાનાનંદનો ઐતિહાસિક વિજય: ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

maggi agencies
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં લોકોની ફેવરિટ નાસ્તો બની મેગી,લોકડાઉનમાં મેગી નૂડલ્સનુ થયું જબરદસ્ત વેચાણ

By Palak Thakkar
1 Min Read
01 vaccine 1208040950
જાણવા જેવુંહેલ્થ

ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીએ કર્યો દાવો,આ મહિના સુધી બજારમાં આવી જશે કોરોનાની રસી

By Palak Thakkar
2 Min Read
2PXFEC5CNZCXXOP4GARUT2MVEQ
જાણવા જેવું

જાણો શું મોબાઇલ ફોનનાં ઉપયોગથી વધે છે ચેપ લાગવાનું જોખમ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?