Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગૂગલના રસપ્રદ આંકડા આવ્યા સામે,જાણો કોરોના ના કારણે જાહેરસ્થળોએ કેટલા પ્રમાણમાં જોવા મળ્યો ઘટાડો.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ગૂગલના રસપ્રદ આંકડા આવ્યા સામે,જાણો કોરોના ના કારણે જાહેરસ્થળોએ કેટલા પ્રમાણમાં જોવા મળ્યો ઘટાડો.
જાણવા જેવુંભારત

ગૂગલના રસપ્રદ આંકડા આવ્યા સામે,જાણો કોરોના ના કારણે જાહેરસ્થળોએ કેટલા પ્રમાણમાં જોવા મળ્યો ઘટાડો.

Palak Thakkar
Last updated: April 4, 2020 9:32 pm
By Palak Thakkar
2 Min Read
Share
jammu lockdown coronavirus
SHARE

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કારણે લોકાડાઉન જાહેર કરવામાં આવ્યું છે,અને લોકો તેનું ખાસ પાલન કરે તે માટે કડક પગલા લેવાઇ રહ્યા છે,કોવિડ ૧૯ના કારણે તમામ દેશના આરોગ્ય સત્તાધીશો લોકો ઘરની બહાર વધુ ન નીકળે અને Social Distancing જાળવીને જુદા જુદા સ્થળોએ જમાવડો ન કરે તે માટે કાયદાઓ અને ગાઈડલાઈન્સ બનાવી ચુક્યા છે. હવે આ ગાઈડલાઈન્સનું કેટલી મજબૂતીથી પાલન થઇ રહ્યું છે તે માટે ગૂગલે મદદનો હાથ લંબાવ્યો છે.

coronavirus 4833754 1920 1
મહામારી અતિશય ચેપી હોવાને કારણે દુનિયાભરની સરકારોએ સંપૂર્ણ અને આંશિક ધોરણે તેમના દેશમાં લોક ડાઉન લાદેલા છે. હવે આ લોક ડાઉનમાં હકીકતમાં લોકોની અવરજવર ઓછી થઇ છે કે નહિ તેનો સચોટ ડેટા ગૂગલે ગૂગલ મેપ્સની મદદથી આપ્યો છે.

corona virus getty 1
ગૂગલમાં સૌ જાણે છે તે પ્રમાણે GPSની મદદથી ચોક્ક્સ સ્થળે કેટલા લોકો વધુ ભેગા થાય છે અને કેટલા લોકો છુટા પડે છે તેનો ડેટા મેળવી શકાય છે. આ ડેટા પ્રમાણે ગૂગલે અલગ અલગ દેશના લોકોએ તારીખ પ્રમાણે તેમની આસપાસના સ્થળ જેવા કે કરિયાણાની દુકાન, શોપિંગ મોલ, રેસ્ટોરા, કાફે, ઓફિસ વગેરે જગ્યાઓની ચહલપહલ કેટલી વધારી કે ઘટાડી તેના આંકડા શેર કર્યા છે.

- Advertisement -

consumer packaged goods industry toronto brown box manufacture 1236x825 1

 

- Advertisement -

ભારતમાં મનોરંજનના સ્થળો જેવા કે રેસ્ટોરા, કાફે, શોપિંગ સેંટર, થીમ પાર્ક, મ્યુઝિયમ, મુવી થીએટર વગેરે સ્થળોએ લોકોની મોબિલિટી એટલે કે ચહલપહલમાં ૧૬ ફેબ્રુઆરીને જો બેઝ લાઈન ગણવામાં આવે તો તોતિંગ ૭૭% નો ઘટાડો થયો છે.

Hero Solutions Consumer Goods
બીજી તરફ કરિયાણા બજાર, ખાવાપીવાની ચીજ વસ્તુઓનું બજાર, કૃષિ બજાર, દવાની દુકાનો વગેરે જગ્યાએ પણ લોકોની ભીડમાં ૬૫% ઘટાડો થયો છે. આ ઉપરાંત પબ્લિક ગાર્ડનમાં પણ લોકોની ચહલપહલ ૫૭% ઘટી ગઈ છે

- Advertisement -

go corona
દેશમાં ટ્રેનો, વિમાન સેવા અને અન્ય ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી આ સ્ટેશનો ઉપર ભીડ પૂરી ૭૧% ઘટી ગઈ છે. આ ઉપરાંત લોકો અત્યારે ઉદ્યોગ ધંધે અથવા ઓફિસ પર જઈ રહ્યા નથી જેના પગલે કામ કરવાની જગ્યાએ જવામાં પણ ૪૭%ની ઘટ નોંધાઈ છે. આ તરફ પોતાના ઘર તરફ લોકોની મોબિલિટી ૨૨% વધી છે અર્થાત લોકો પોતાના ઘરે જ રહી રહ્યા છે.

coronaaa gogole
નોંધનીય છે કે ભારતમાં અત્યારે ૨૦૦૦થી વધુ કોરોના વાયરસના દર્દીઓ છે. PM મોદી એ કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવામાં રાષ્ટ્રવ્યાપી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે જેના પગલે અવરજવરમાં ભારે ઘટાડો થયો છે.

- Advertisement -
- Advertisement -
જાણો શું છે કોરોના વાયરસનો ઇનક્રિબેશન પિરિયડ શા માટે હવે વધારે સર્તક રહેવાની છે જરૂર
PM મોદીનો વિશ્વાસ 2024 સુધી પરિવારના સભ્યો પર રહેશે. દેશવાસીઓની જગ્યાએ પ્રથમ વખત નવો શબ્દ વપરાયો
જો વિદેશ-પ્રવાસ વખતે પાસપોર્ટ ખોવાઇ જાય તો શું કરશો?
ગુગલમાં છોકરી સૌથી વધારે કરે છે આ વસ્તુ સર્ચ! જાણીને તમને લાગશે નવાઈ
ચલ મન વૃંદાવન: વિશ્વને વૃંદાવનની ઝલક બતાવવા નીકળેલી ‘મીરા’, અનુરાગ ઠાકુરે કોફી ટેબલ બુક લોન્ચ કરી
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona effectcorona virusgoogledataLOCKDOWNmobilitysocial distancing
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Navratri Colors.jpg.webp
નવરાત્રીમાં વસ્ત્રો પહેરતા પહેલા જોઈ લો આ કલર લિસ્ટ! કયા દિવસે કયો રંગ પહેરવો રહેશે સૌથી શુભ?
ધર્મદર્શન
Amitabh Bachchan 2.jpg.webp
મહાનાયક અમિતાભ બચ્ચનને દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ, કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા નિર્દેશ
એન્ટરટેઈન્મેન્ટ
Garam Masala.jpg.webp
શાક બનતી વખતે ક્યારે અને કેટલો નાખવો જોઈએ ગરમ મસાલો? જાણી લો પરફેક્ટ ટાઇમિંગ
ફૂડ
Blood Pressure 1010.jpg.webp
માત્ર 5 મિનિટમાં હાઈ બ્લડ પ્રેશર થશે કંટ્રોલ
હેલ્થ
- Advertisement -

You Might Also Like

બેંક ઓફ બરોડાની આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક
ભારત

બેંક ઓફ બરોડાની આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, 220 જગ્યાઓ માટે આજે રાત્રે 11.59 વાગ્યા સુધી ફોર્મ ભરાશે

By Gujju Media
3 Min Read
01 08 2023 ashwini vaishnaw 1 23488352.webp
ભારત

5G સેવા શરૂ થયાના 10 મહિનામાં 3 લાખથી વધુ મોબાઇલ સાઇટ્સ લૉન્ચઃ અશ્વિની વૈષ્ણવ

By Gujju Media
2 Min Read
Capture 165
ભારત

યુપીની રાજનીતિઃ અખિલેશ યાદવને એક જ દિવસમાં બે મોટા આંચકા, શું SPના ‘મિશન 80’ને થશે અસર?

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?