Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ટ્વિટર યુઝર્સ માટે સારા સમાચાર, ટ્વિટર લઇ આવી રહ્યુ છે આ શાનદાર ફીચર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ટ્વિટર યુઝર્સ માટે સારા સમાચાર, ટ્વિટર લઇ આવી રહ્યુ છે આ શાનદાર ફીચર
જાણવા જેવું

ટ્વિટર યુઝર્સ માટે સારા સમાચાર, ટ્વિટર લઇ આવી રહ્યુ છે આ શાનદાર ફીચર

Palak Thakkar
Last updated: August 13, 2020 6:42 pm
By Palak Thakkar
2 Min Read
Share
Twitter 3 1280x720 1
SHARE

ટ્વિટર યુઝર્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે,ટ્વિટર યુઝર્સ જલ્દી જ બધી Tweets પોતાની ભાષામાં વાંચી શકશે. જોકે, તેના માટે યુઝર્સે કોઈપણ પ્રકારની મહેનત કરવાની જરૂરિયાત રહશે નહી.

Twitter phone Newsquest picture

ખરેખર તો ટ્વિટર જલ્દી જ એક ફીચર જોડવા જઈ રહ્યો છે. જેમાં બધા Tweets ઓટોમેટિક ટ્રાંસલેટ થઈ જશે. ટ્વિટર તેની ટેસ્ટિંગ કેટલાક યુઝર્સના સમૂહોની સાથે બ્રાઝીલમાં કરી રહ્યુ છે. જેમાં iOS અને Android યૂઝર્સ બંને જ સામેલ છે.

- Advertisement -

Twitter reply 1200

તેનાથી યૂઝર્સ પોતાની પસંદીદા ભાષામાં Tweets ને વાંચી શકશે અને તે લોકોને ટ્વીટ્સને શ્રેષ્ઠ રીતથી સમજી શકશે જેને ફોલો કરે છે.જોકે, ટ્વિટર પર ટ્રાંસલેશનનો વિકલ્પ પહેલા જ હાજર છે, પરંતુ આ વિકલ્પ ઓટોમેટિક નથી. આ પ્લેટફોર્મ હજુ ‘Inline’ ટ્રાંસલેશનને સપોર્ટ કરે છે.

- Advertisement -

twitter reply feature

મતલબ યૂઝર્સ બીજી ભાષામાં લખેલા કોઈપણ ટ્વીટને ટ્રાંસલેટ કરવા માટે ક્લિક કરે છે. ત્યારબાદ જ ટ્રાંસલેશન હોય છે. જો ટ્વિટર યૂઝરની પ્રાઈમરી ભાષા અંગ્રેજીમાં સેટ છે. તો બાકી સભી ભાષાઓ માટે ટ્રાંસલેશન કરવા માટે ક્લિક કરે છે.

- Advertisement -

8227c290 dcd5 11ea 9f1a ad01c09d8866 scaled

ત્યારબાદ જ ટ્રાંસલેશન હોય છે. જો ટ્વિટર યૂઝરની પ્રાઈમરી ભાષા અંગ્રેજીમાં સેટ છે. તો બાકી બધી ભાષાઓ માટે ટ્રાંસલેશન બટન હશે. જોકે, નવા ફીચરમાં બ્રાઝીલના યૂઝર્સ અંગ્રેજીના બધા ટ્વીટ્સ પુર્તગાલી ભાષામાં જોઈ શકશે.

- Advertisement -
- Advertisement -

pic 25
તેની સાથે ટ્વિટર પર વધુ એક ફીચર પણ જોડવા જઈ રહ્યા છે તો, યૂઝર્સ માટે કામની વસ્તુ છે. યૂઝર્સ પોતાની દરેક પોસ્ટમાં હવે Retweets ને Quites ની સાથે જોઈ શકશે. જે પહેલા ‘Retweets with comments’ ના રૂપમાં જાણો છો. આ નવા ફીચરમાં ટ્વીટની નીચે ‘quote retweets’હવે ‘Quotes’ના રૂપમાં દેખાશે. જેમ કે, retweets અને likes દેખાય છે.

મુકેશ અંબાણી ભગવાન બદ્રીનાથના દર્શને પહોંચ્યા, મંદિર સમિતિને રૂપિયા 2 કરોડનું દાન
કોરોનાવાઇરસ આ રીતે પણ પહોંચી શકે છે શરીરના કોઇપણ અંગ સુધી
ભારતમાં આવેલું એકમાત્ર બ્લૂ સિટી.. જ્યાં થાય છે બોલિવુડથી માંડી હોલીવુડ સુધીના બધા જ ફિલ્મોનું શુટિંગ..
અમેરિકામાં યોજાશે ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી,ચૂંટણી પ્રચારમાં ખર્ચો કરશે આટલા અબજ રૂપિયા
બેંક કર્મચારીએ દહેજના ફગાવી દીધા 6 લાખ રૂપિયા કહ્યું કે
- Advertisement -
TAGGED:#CoronaAlerttwittertwitter new feature
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
1791823311 Chanakya Niti 2.jpg.webp
મીઠી વાતો પાછળ છુપાયેલો હોઈ શકે છે મોટો દગો! આ 5 સંકેતોથી તરત ઓળખો સામે વાળાનું જૂઠ
ધર્મદર્શન
Ramayana2.jpg.webp
રણબીર કપૂર અને યશની ‘રામાયણ’ વિશ્વભરમાં મચાવશે ધમાલ! લગભગ 40 ભાષાઓમાં થશે રિલીઝ, જાણો ફિલ્મની ખાસ વાતો
એન્ટરટેઈન્મેન્ટ
sabudana wada 1210.jpg.webp
નવરાત્રિ વ્રતમાં બનાવો બહાર જેવા જ ક્રિસ્પી સાબુદાણા વડા
ફૂડ
- Advertisement -

You Might Also Like

DSC06356
ફૂડલાઈફ સ્ટાઈલ

ગળ્યા છૂંદાની એકદમ પરફેક્ટ રેસિપી,ઘર બનાવો સ્વાદિષ્ટ છૂંદો

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 53
ગુજરાતજાણવા જેવું

ગુજરાતમાં કોરોના સંકટમાં લેવાયો મહત્વનો નિર્ણય આ વ્યક્તિને સોંપાઇ કામગીરીના નિરીક્ષણની જવાબદારી

By Palak Thakkar
4 Min Read
BeFunky collage 81
જાણવા જેવુંભારત

કોરોના ઇફેક્ટ,જ્વેલરે વર-કન્યા માટે તૈયાર કર્યા ખાસ ડિઝાઇનર ચાંદીના માસ્ક

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?