Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સ્પાઇસજેટ પોતાની લાંબા અંતરની ઉડાન કરશે શરૂ, આ દેશમાં ઉડાન ભરવાની મળી પરવાનગી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > સ્પાઇસજેટ પોતાની લાંબા અંતરની ઉડાન કરશે શરૂ, આ દેશમાં ઉડાન ભરવાની મળી પરવાનગી
જાણવા જેવું

સ્પાઇસજેટ પોતાની લાંબા અંતરની ઉડાન કરશે શરૂ, આ દેશમાં ઉડાન ભરવાની મળી પરવાનગી

Palak Thakkar
Last updated: July 28, 2020 3:33 pm
By Palak Thakkar
2 Min Read
Share
jpg 2020 07 28T152513.766
SHARE

કોરના વાયરસને કારણે દેશ વિમાન સેવા બંધ હતી,ત્યારે અનલોકમાં ઘણી સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે,તો હવે આંતરરાષ્ટ્રીય ઉડાનોની ધીમે ધીમે શરૂ થવા લાગી છે. વંદે ભારત મિશન હેઠળ એર ઇન્ડીયાની સાથે જ હવે ખાનગી એરલાઇન સ્પાઇસજેટને ઘણી ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સમાં ઉડાન ભરવાની પરવાનગી મળવા લાગી છે.

330HFYM1 5393

તાજેતરમાં જ અમેરિકા અને ઇંગ્લેંડમાં સેવાઓ શરૂ કરવાની પરવાનગી મળ્યા બાદ સ્પાઇજેટને હવે વધુ એક દેશમાં ઉડાન ભરવાની પરવાનગી મળી ગઇ છે. સ્પાઇસજેટ પોતાના લાંબા અંતરની ઉડાન 1 ઓગસ્ટના રોજ એમ્સટર્ડમથી શરૂ કરશે. તેનાથી યૂરોપમાં ફસાયેલા હજારો ભારતીયોને સરળતા રહેશે.

- Advertisement -

thumb 11

 

- Advertisement -

કોવિડ-19 સંકટના લીધે લોકડાઉનના લીધે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાનો નિલંબિત છે. ફક્ત વિશેષ પરિસ્થિતિઓમાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે કેટલીક આંતરરાષ્ટ્રીય ચાર્ટર ઉડાનોને મંજૂરી આપી છે.

Qantas B747 Farewell 02

- Advertisement -

સ્પાઇજેટએ ટ્વિટ કર્યું ‘યૂરોપથી ભારતીયોને પરત લાવવા માટે સ્પાઇસજેટ પોતાની લાંબા અંતરની ઉડાન શરૂ કરશે. આ પહેલી ઉડાન એમ્સટર્ડમથી એક ઓગસ્ટના રોજ રવાના થશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે ”આ ઉડાન ત્યાંના સમયથી બપોર બાદ પોણા ત્રણ વાગે એમ્સટર્ડમના શિફોલ એરપોર્ટ પરથી 1 ઓગસ્ટના રોજ ઉડાન ભરશે અને બે ઓગસ્ટના રોજ બપોરે સાડા ત્રણ વાગે બેંગલોર એરપોર્ટ પર ઉતરશે.

Ed8UPBIUcAIAZ2H

- Advertisement -
- Advertisement -

ત્યાંથી તે વિમાન હૈદરાબાદ માટે પ્રસ્થાન કરશે અને ત્યાં સવારે 5:35 મિનિટ પર પહોંચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઉડાન માટે કંપનીએ એક વિદેશી કંપની એ330 નિયમો વિમાન તેના ચાલક દળ સહિત પટ્ટા પર લેવામાં આવ્યા છે.

કોરોના સામે લડવા રશિયા બાદ ભારત પણ કરવા જઇ રહ્યું છે આ પ્રયોગ
અમદાવાદમાં વધ્યો કોરોનાનો કહેર,એક જ દિવસમાં 8 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું અમદાવાદ
કાળા વાળ જાળવી રાખવા કરો મીઠા લીમડાનો ઉપયોગ
ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ
અમદાવાદ મનપાએ શહેરમાં 5 નવા બ્રિજનું કર્યું નામકરણ,જાણો શું રાખવામાં આવ્યા નામ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacoronaviruscovid 19spicejetspicejet-airlines
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Maruti Suzuki Brezza2.jpg.webp
મારુતિની આ SUVનો જબરદસ્ત ક્રેઝ! વેચાણ 15 લાખને પાર, નવા મોડલને પણ મળી રહ્યો છે શાનદાર પ્રતિસાદ
ઓટોમોબાઇલ
iNDIA 98.jpg.webp
બિલ્ડર ગાયબ, હોમ લોન બની માથાનો દુખાવો: મુશ્કેલીમાં મુકાયેલા બિલડર અને લોનધારક પાસે હવે કયા વિકલ્પો છે?
બિઝનેસ
iNDIA 90.jpg.webp
નબળા વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજારમાં હરિયાળી
શેરમાર્કેટ
Jailer 2.jpg.webp
શું રજનીકાંતની ‘જેલર 2’ ઇતિહાસ રચશે? ‘જવાન’, ‘એનિમલ’ અને ‘ટોક્સિક’ના રેકોર્ડ જોખમમાં!
એન્ટરટેઈન્મેન્ટ
Sabudana Rasmalai 2.jpg.webp
સાબુદાણાની ખીરથી કંટાળી ગયા છો? તો આ વખતે બનાવો સુપર સોફ્ટ ‘સાબુદાણા રસમલાઈ’
ફૂડ
- Advertisement -

You Might Also Like

14
જાણવા જેવું

વેલેન્ટાઈન ડે ના દિવસે છુપાયેલી છે અસંખ્ય શહાદતની કથાઓ …૧૪ ફેબ્રુઆરી કેમ બન્યો અંધકારભર્યો દિવસ ……..

By Gujju Media
4 Min Read
910522 movie theatres
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સને લઇ મોટા સમાચાર, આ તારીખથી શરૂ થઇ શકે છે સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ

By Palak Thakkar
2 Min Read
4nn 9
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંતના જીવનથી પ્રેરિત ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ,ફિલ્મમાં જોવા મળશે સુશાંતનો હમશકલ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?