ઈશાઆનંદ ના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા હેમામાલિની, દિયા મિર્ઝા, ઝહિર ખાન તેમજ અન્ય મહેમાનો

ઇશા અંબાણીએ બુધવારે 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે સાત ફેરા લીધા હતા. ત્યારબાદ વેડિંગ રિસેપ્શનનનો સિલસિલો ચાલી રહ્યો છે. શુક્રવારે આનંદ પીરામલના ફેમિલીએ પોતાના નજીકના સંબંધીઓને એક પાર્ટી આપી હતી. તેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલ પણ સામેલ થયા હતા.

એન્ટિલિયામાં પરંપરાગત વેડિંગ સેકેમની બાદ અંબાણી અને પિરામલ પરિવાર મુંબઈમાં આજે ભવ્ય રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આવેલા 13000 સ્કે. મીટરમાં ફેલાયેલા જીયો ગાર્ડનમાં સાંજે 7.30 કલાકથી શરૂ થયું હતું. આ ગાર્ડન પણ અંબાણીનું જ છે. વેડિંગ રિસેપ્શન શરૂ થઈ ચૂક્યું છે, અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર રિસેપ્શનમાં સામેલ થવા પહોંચી ચૂક્યો છે. રિસેપ્શમાં આકાશ અંબાણી પોતાની મંગેતર શ્લેકા મેહતા સાથે આવ્યો હતો.

દિયા મિર્ઝા હસબન્ડ સાહિલ સાંઘા સાથે

કાર્તિક આર્યન

હેમા માલિની

બોમન ઈરાની

ઝહીર ખાન અને સાગરીકા ઘાટકે

ફિલ્મ ડિરેક્ટર સુભાષ ઘઈ

નીલ નિતિન મુકેશ

દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠક

આવો હતો ઈશા-આનંદનો અંદાજ

સની દેઓલ

રિતેશ દેશમુખ

એશા દેઓલ

અદનાન સામી

કિરણ બેદી

નેશનલ કોન્ફ્રેસના પ્રમુખ ફારુક અબ્દુલ્લા

કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર

અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણી

જીતેન્દ્ર

સિંગર હરીહરન

ઉસ્તાદ અમજદ અલી ખાન

Dabboo Ratnani

O Panneerselvam

Digvijaya Singh

Colourful Decoration

Colourful Flowers

Isha Ambani and Anand Piramal

Jio Garden in Mumbai

Mumbais Jio Gardens

The Jio Garden

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *